20/05/2026
કોઈની ખુશીમાં નિમિત બનીએ..
નવ વર્ષથી પાંચ થી આઠ સ્લમ વિસ્તારમાં 120 થી વધુ બાળકો ને સંસ્થામાં બનેલ શુદ્ધ અને પૌષ્ટિક ભોજન સાથે શિક્ષણ જીવનઘડતર નો સેવા યજ્ઞ
આ એવા બાળકો છે :- ઘર વિહોણા, નિરાધાર,અનાથ, પિતા વિનાના,મંદ બુદ્ધિના, દિવ્યાંગ તેમજ
🧑🧒સગર્ભા સ્ત્રીઓ, નવજાત શિશુની માતાઓ તથા વૃદ્ધ વડીલ માત- પિતાઓ ને ભોજન સહ જીવન જરૂરિયાતની વસ્તુઓ
🙏આપનો નાનકડો એવો સહયોગ બાળ પ્રભુજીના પેટની આતરડી ઠારી શકે છે
🔸 એક થાળીના માત્ર 40/- રૂપિયા
🔹 50 થાળી ના માત્ર 2000/- રૂપિયા
👉 યથા શક્તિ સહયોગ કરી શકો છો
GPay / Phonepay No :- 94290 50090
🕉️ નિશુલ્ક પ્રાર્થના :- દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં દાતાશ્રી માટે તેમજ કોઈ પણ જીવની મુશ્કેલી દૂર કરવા કે ધંધા વ્યવસાયના ઉત્કર્ષ માટે તેમજ સ્વર્ગથ આત્મા ની શાંતિ માટે પ્રાર્થના
પ્રાર્થના તથા દાન માટે
વિજયભાઈ / મીરાબેન ગાંધી
માનવ ધર્મ સંસ્થા રાજકોટ 97227 27273
🔁 પારદર્શિતા માટે :- દાન કર્યા પછી સ્ક્રીનશોટ 9722727273 ઉપર મોકલી આપશો
જેથી આપને પહોંચ પ્રવૃત્તિ ના ફોટા તથા વિડિયો મોકલી શકાય