12/04/2025
આજરોજ હનુમાન જયંતીના શુભ દિવસે આપણા માનનીય અને લોકલાડીલા સાંસદ સાહેબ શ્રી પરસોત્તમભાઈ રૂપાલાજી શ્રી મારુતિનંદન મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ-મવડીનાં (ખરાવાડવાળા હનુમાન) દર્શનાર્થે પધારેલ હતા તેમની અમુક યાદગાર ક્ષણો.
🙏🏻જય બાલાજી🙏🏻