Shree Manju Maa Seva Foundation

Shree Manju Maa Seva Foundation Shri Manju Maa Seva Foundation is on path of service to humanity is service to God for spreading joy

અમારા  વિજેતાઓSGFI એથલેટિક્સ સ્કૂલ ગેમ્સ | તાલુકા કક્ષા | પ્રોજેક્ટ ઇસ્વરા હેઠળ શ્રી મંજુ મા સેવા ફાઉન્ડેશન દ્વારા દત્તક...
01/08/2026

અમારા વિજેતાઓ
SGFI એથલેટિક્સ સ્કૂલ ગેમ્સ | તાલુકા કક્ષા |
પ્રોજેક્ટ ઇસ્વરા હેઠળ શ્રી મંજુ મા સેવા ફાઉન્ડેશન દ્વારા દત્તક લેવામાં આવેલ આફ્રો ઇન્ડીયન શિદ્દી ટ્રાઈબના બાળકોએ સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત SGFI એથલેટિક્સ સ્કૂલ ગેમ્સ તાલુકો કક્ષામાં વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો અને અમને જણાવતા આનંદ અને ગર્વ થાય છે કે તેમણે વિવિધ સ્પર્ધામાં જવલંત સફળતા મેળવી છે.

Our Winners
SGFI Athletics School Games | Taluka Level

The Afro-Indian Shiddi Tribe children supported by Shri Manju Ma Seva Foundation under Project Isvara participated in the SGFI Athletics School Games, organized by the School Games Federation of India at the taluka level, and won multiple prizes.

We are incredibly proud of our young champions and their remarkable achievement!

અમારા  વિજેતાઓSGFI એથલેટિક્સ સ્કૂલ ગેમ્સ  | તાલુકા કક્ષા | અન્ડર ૧૪ પ્રોજેક્ટ ઇસ્વરા હેઠળ શ્રી મંજુ મા સેવા ફાઉન્ડેશન દ્...
21/07/2026

અમારા વિજેતાઓ
SGFI એથલેટિક્સ સ્કૂલ ગેમ્સ | તાલુકા કક્ષા | અન્ડર ૧૪
પ્રોજેક્ટ ઇસ્વરા હેઠળ શ્રી મંજુ મા સેવા ફાઉન્ડેશન દ્વારા દત્તક લેવામાં આવેલ આફ્રો ઇન્ડીયન શિદ્દી ટ્રાઈબના બાળકોએ સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત SGFI એથલેટિક્સ સ્કૂલ ગેમ્સ તાલુકો કક્ષામાં અન્ડર ૧૪ કેટેગરીમાં ભાગ લીધો હતો અને અમને જણાવતા આનંદ અને ગર્વ થાય છે કે તેમણે વિવિધ સ્પર્ધામાં સફળતા મેળવી છે.
૬૦૦ મીટર દોડ પ્રથમ સ્થાન - ભાલીયા દાનિશ
૧૦૦ મીટર દોડ દ્વિતીય સ્થાન - મુરીમા સંજાર

Our Winners

SGFI Athletics School Games | Taluka Level | Under-14

The Afro-Indian Siddi Tribe children adopted by the Shri Manju Ma Seva Foundation under Project Isvara participated in the Under-14 SGFI Athletics School Games, organized by the School Games Federation of India (SGFI) at the taluka level, and secured top positions.

600 metres – First Prize: Bhaliya Danish
100 metres – Second Prize: Murima Sanjar

We are proud of our winners!

🏅અમારું અભિમાન🏅અમને અત્યંત આનંદ અને ગર્વ થાય છે કે પ્રોજેક્ટ ઈશ્વરા હેઠળ શ્રી મંજુ મા સેવા ફાઉન્ડેશન દ્વારા દત્તક લેવામા...
03/07/2026

🏅અમારું અભિમાન🏅
અમને અત્યંત આનંદ અને ગર્વ થાય છે કે પ્રોજેક્ટ ઈશ્વરા હેઠળ શ્રી મંજુ મા સેવા ફાઉન્ડેશન દ્વારા દત્તક લેવામાં આવેલ અમારા ખેલાડીઓની DLSS School Selection માટે પસંદગી થઈ છે.

🥋 જૂડો
• સાયલી સમેઅબ્બાસ
• સંઘાણી અજાઝ રઝા

🏃 એથ્લેટિક્સ
• મોદી આર્યન અલ્તાફભાઈ
• મિયાવા જિયાન
આ તમામ ખેલાડીઓની સિદ્ધિ અમારા માટે ગૌરવની ક્ષણ છે.
💐 તમામ ખેલાડીઓ અને તેમના કોચને હાર્દિક અભિનંદન.
તમારી સફળતાની યાત્રા સતત આગળ વધતી રહે તેવી શુભેચ્છાઓ.
✨✨✨

🏅 Our Pride 🏅
We are delighted to announce that the following athletes, supported by Shri Manju Ma Seva Foundation under Project Isvara, have been selected for the DLSS School Selection.

🥋 Judo
• Sayali Sammeabbas
• Sanghani Ajaz Raza

🏃 Athletics
• Modi A***n Altafbhai
• Miyava Jiyan

This achievement is a proud moment for all of us.

💐 Heartiest congratulations to all the athletes and their coaches. We wish them continued success and many more achievements in the future. 🌟

30/03/2026

"રોજેરોજની એક સરખી સતત મહેનત એક દિવસ ભવ્ય સફળતા અપાવે છે."
પૂજ્ય દાદા તથા પૂજ્ય મંજુ માના આશિષથી ...શ્રી મંજુમા સેવા ફાઉન્ડેશનના પ્રોજેક્ટ ઇસ્વરા હેઠળ દત્તક લેવામાં આવેલ આફ્રો ઇન્ડીયન શિદ્દી ટ્રાઈબના બાળકો વિવિધ સ્પર્ધમાં શાનદાર સફળતા મેળવવા રોજ સખત અને સતત મહેનત કરે છે.

The secret to all success… Practice. Practice. Practice.

“Work hard every day to achieve great results one day.”

With the blessings of Pujya Dada and Pujya Manju Maa, the children of the Afro-Indian Siddi Tribe, adopted by Shri Manju Maa Seva Foundation under Project Iswara, are working hard every day to perform well in upcoming sports events.

So proud of you all. ❤️

13/12/2025

અમારા વિજેતાઓ
ખેલ મહાકુંભ ૨૦૨૫ | જિલ્લા કક્ષા | ટેકવેંડો સ્પર્ધા
પ્રોજેક્ટ ઇસ્વરા હેઠળ શ્રી મંજુ મા સેવા ફાઉન્ડેશન દ્વારા દત્તક લેવામાં આવેલ આફ્રો ઇન્ડીયન શિદ્દી ટ્રાઈબના બાળકોએ ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૨૦૨૫ માં જિલ્લા કક્ષા પર ટેકવેંડો સ્પર્ધામાં ભાગ લીધો હતો અને અમને જણાવતા આનંદ અને ગર્વ થાય છે કે તેમણે અવ્વલ સફળતા મેળવી છે. અમારા ચેમ્પિયન્સ અને કોચને ખુબ ખુબ અભિનંદન
અન્ડર -
ટેકવેંડો સ્પર્ધા (૨૫ કિલો ) પ્રથમ સ્થાન – ભાલિયા ચહલ
ટેકવેંડો સ્પર્ધા (૩૦ કિલો) પ્રથમ સ્થાન – મોરી અયાન
ટેકવેંડો સ્પર્ધા (૩૦ કિલો) ત્રીજું સ્થાન – મજ્ગુલ અનશ

Our Winners

Gujarat Khel Mahakumbh 2025 | District Level | Taekwondo

The Afro-Indian Siddi tribe children adopted by Shri Manju Ma Seva Foundation under Project Isvara participated in the Gujarat Khel Mahakumbh 2025, organized by the Government of Gujarat at the district level in the Taekwondo competition across various categories and secured prizes.

We are proud of our winners. Congratulations to the champions and their coach.

Results:

Taekwondo (25 kg) – First Prize: Bhaliya Chahal

Taekwondo (30 kg) – First Prize: Mori Ayan

Taekwondo (30 kg) – Second Prize: Majgul Anash

12/12/2025

અમારા વિજેતાઓ
ખેલ મહાકુંભ ૨૦૨૫ | જીલ્લા કક્ષા |
પ્રોજેક્ટ ઇસ્વરા હેઠળ શ્રી મંજુ મા સેવા ફાઉન્ડેશન દ્વારા દત્તક લેવામાં આવેલ આફ્રો ઇન્ડીયન શિદ્દી ટ્રાઈબના બાળકોએ ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૨૦૨૫ માં જિલ્લા કક્ષા પર એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને અમને જણાવતા આનંદ અને ગર્વ થાય છે કે તેમણે અવ્વલ સફળતા મેળવી છે. અમારા ચેમ્પિયન્સ અને કોચને ખુબ ખુબ અભિનંદન.
અન્ડર ૧૪
૪૦૦ મીટર દોડ પ્રથમ સ્થાન – નોબી મહંમદ ફરહાન
અન્ડર -૧૭
૪૦૦ મીટર દોડ પ્રથમ સ્થાન - મોદી આર્યન અલ્તાફભાઈ

Our Winners
Khel Mahakumbh 2025 | District Level

The Afro-Indian Siddhi tribe children adopted by Shri Manju Ma Seva Foundation under Project Isvara participated in the Khel Mahakumbh organized by the Government of Gujarat at the district level in various categories and secured prizes. We are proud of you, our winners. Congratulations to the champions and their coach!

Under 14
• 400-meter running race – First Prize: Nobi Mahanmad Farhan

Under 17
• 400-meter running race – First Prize: Modi Aaryan Altafbhai

Address

410, Plot No 64 B Arihant Bldg, Tukdoji Maharaj Marg Chinchbunder
Mumbai
400009

Telephone

+919987815400

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Manju Maa Seva Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shree Manju Maa Seva Foundation:

Shortcuts

Share