10/31/2026
આ દિવાળીએ કરો ઠાકોરજીની વિશેષ અપરસ સેવા !
દિવાળીના પાવન પર્વ નિમિત્તે વૈષ્ણવોના ઘરે બિરાજતા પુષ્ટ ઠાકોરજીની અપરસ સેવામાં ઉપયોગી વિવિધ પ્રકારની પરંપરાગત મીઠાઈઓ અને સેવા સામગ્રી વ્રજધામ આધ્યાત્મિક સંકુલ દ્વારા સિદ્ધ કરી આપવામાં આવે છે.
ઠાકોરજી પ્રત્યેના પ્રેમ, શ્રદ્ધા અને સમર્પણભાવ સાથે આ દિવાળીને બનાવો વધુ મંગલમય અને ભક્તિમય.
📍 ઓર્ડર અને સેવા સામગ્રી મેળવવાનું સરનામું:
વ્રજધામ આધ્યાત્મિક સંકુલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સામે, માંજલપુર, વડોદરા – 22, ગુજરાત, ભારત.
📞 ઓર્ડર અને વધુ માહિતી માટે સંપર્ક કરો:
98257 50456 | 63553 72505 | 93275 06560
દ્રવ્ય સેવા માટે પોસ્ટમાં આપેલ QR કોડ સ્કેન કરો.
જય શ્રીકૃષ્ણ !
[Diwali Aparas Seva, Thakorji Aparas Seva, Pusht Thakorji Seva, Pushtimarg Seva Samagri, Vaishnav Diwali Seva, Diwali Special Sweets, Thakorji Bhog, Vaishnav Seva, Vrajdham Adhyatmik Sankul, Vrajdham Manjalpur, Diwali Celebration, Bhakti and Seva, Shri Krishna Seva]