29/08/2026
HIC ને પૂછો!
શું તમને પ્રશ્નો પૂછવા ગમે છે?
શું તમે પર્યાવરણ, આબોહવા પરિવર્તન કે કચ્છ વિશે વધુ જાણવા ઉત્સુક છો?
યાદ રાખો—કોઈપણ પ્રશ્ન નાનો કે સામાન્ય હોતો નથી. જો તમારા મનમાં કોઈ જિજ્ઞાસા હોય, તો અમને જરૂર લખો.
તમારો પ્રશ્ન અમને [email protected] પર મોકલો.
Homes in the City (HIC)ની ટીમ તમારા પ્રશ્નનો જવાબ આ ન્યૂઝલેટરના આગામી અંકમાં આપશે.
Don’t wait—share your questions and curiosities with us today.
[Climate, Environment, Bhuj, Gujarat, Governance, AskHIC]