Giants welfare foundation 3 B Gujarat

Giants welfare foundation 3 B Gujarat tweet

instagram: giantswelfarefoundation3B
page:
giants welfare foundation 3b Gujarat Giants 3B Gujarat

Giants Group of Mandvi (Unit 11)Distribution of Desi Ghee Sukhdi to Pregnant Women under Health ProjectThe permanent pro...
18/04/2026

Giants Group of Mandvi (Unit 11)
Distribution of Desi Ghee Sukhdi to Pregnant Women under Health Project

The permanent project of distribution of Desi Ghee Sukhdi to pregnant women under the health service by Giants Group of Mandvi (Unit 11) is continuously running successfully. Dated 18/04/2026, Saturday at the 220th phase of this project was successfully held.

On this occasion, Desi Ghee Sukhdi was distributed to pregnant women with the grant of Shri Nuruddinbhai Sewwala, Deputy World Chairman of Giants as the main donor.

The first venue of the program was kept at Shivshanti Clinic (Mallisaheb's Hospital), after which Sukhdi was also distributed at Civil Hospital, Mandvi.

In this project, members of Giants Yogeshbhai Trivedi, Yogeshbhai Mehta, Dr. Shantilal Malli, Rajesh Soni, Parin Vanja, Yogesh Bhatt, Paresh Soni, Jitu Sachde, Premjibhai Bhati as well as the elder of Giants D.K. Panchal Saheb were present and made the project a success.

Such health and social service works will be continued by Giants Group in the future as well.

15/04/2026
કાળઝાળ ગરમીમાં લોકોને પાણીની તલપ વધારે હોય છે. રાહદારીઓ ની તરસ છીપાવવા જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ દ્વારા  સભ્યોના અનુદાન થી ધ...
15/04/2026

કાળઝાળ ગરમીમાં લોકોને પાણીની તલપ વધારે હોય છે. રાહદારીઓ ની તરસ છીપાવવા જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ દ્વારા સભ્યોના અનુદાન થી ધીગેશ્ર્વર મહાદેવ મંદિર પાસે ઠંડા પાણીના પરબના *ત્રીજા દિવસે* તા. ૧૫/૪/૨૦૨૬ ના બહોળી સંખ્યામાં લોકોએ ઠંડા પાણી પી ને તૃપ્ત થયા. આજના કાર્યક્રમમાં ભુજ ગ્રુપના પ્રમુખ અભિલાષ મહેતા, મંત્રી બિપિનભાઈ ઠક્કર, આરોગ્ય ચેરમેન વિનોદભાઈ ગોર, માલન્યુસ્ટ્રીશન ચેરમેન વિનોદભાઈ સલાટ, *ફેડ-૩બી ના પ્રમુખ ડો. મધુકાન્ત આચાર્ય, સેક્રેટરી પ્રદિપ કુમાર જોષી, નિષદભાઈ મહેતા* અને ધીંગેશ્ર્વર મહાદેવ ના પુજારી ઈશ્વરગર ગોસ્વામી ઉપસ્થિત રહી સહયોગ આપેલ.

Giants group of Adipur saheli
15/04/2026

Giants group of Adipur saheli

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા રાહતદરે ચકલીના માળા તથા પાણીના કુંડા વિતરણ કાર્યક્રમ યોજાયો...https://www.instagram.com/p...
13/04/2026

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા રાહતદરે ચકલીના માળા તથા પાણીના કુંડા વિતરણ કાર્યક્રમ યોજાયો...
https://www.instagram.com/p/DXCx9KVE9xA/?igsh=dzFuc3kwcWxyNWVz

*જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા આધ્યાત્મિક વિકાસ અને માનસિક શાંતિના હેતુસર “ગિરનારી ધ્યાન સભા” નું આયોજન કરવામાં આવ્યું....
13/04/2026

*જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા આધ્યાત્મિક વિકાસ અને માનસિક શાંતિના હેતુસર “ગિરનારી ધ્યાન સભા” નું આયોજન કરવામાં આવ્યું.*

આ કાર્યક્રમમાં મેમ્બરો એ ઉત્સાહભેર હાજરી આપી હતી.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ ધ્યાન અને આત્મચિંતનના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. ગિરનારી ધ્યાન પદ્ધતિ દ્વારા માનસિક શાંતિ, એકાગ્રતા અને જીવનમાં સકારાત્મકતા કેવી રીતે વધે તે અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી.આ પ્રસંગે મુખ્ય મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ ના પ્રમુખ ડૉ.પ્રશાંતભાઈ કળથીયા,પૂર્વ પ્રમુખ લાલજીભાઈ કળથીયા,કાનજીભાઈ કળથીયા,ગ્રુપ ના વી.પી.દીપકભાઈ માથુકિયા,ડૉ.પરેશભાઈ દરજી ,smo રાજુભાઈ ડેરૈયા,સેક્રેટરી દર્શનભાઈ પટેલ અને મેમ્બર પ્રેમજીભાઈ કળથીયા,રાજુભાઈ ઓઝા,ભાવેશભાઈ ગજેરા, ડૉ.સોનાણી સાહેબ,યોગેશભાઈ શેઠ,મુકેશભાઈ જોટાણીયા,હાર્દિકભાઈ રોજેસરા,અશોકભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતાં.

આ આયોજન દ્વારા ઉપસ્થિત તમામ લોકોને આધ્યાત્મિક ઊર્જાનો અનોખો અનુભવ થયો અને તેઓએ આ પ્રકારના કાર્યક્રમો સતત યોજાતા રહે તેવી આશા વ્યક્ત કરી.
અંતમાં આભારવિધિ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો.

*જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા રાહતદરે ચકલીના માળા તથા પાણીના કુંડા વિતરણ કાર્યક્રમ યોજાયો*જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વા...
13/04/2026

*જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા રાહતદરે ચકલીના માળા તથા પાણીના કુંડા વિતરણ કાર્યક્રમ યોજાયો*
જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા આજ રોજ બોટાદ હવેલી ચોક ખાતે ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને રાહતદરે ચકલીના માળા તથા પાણીના કુંડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો તથા ઉનાળામાં પક્ષીઓને પાણી અને આશ્રય મળી રહે તે માટે સમાજમાં સંવેદનશીલતા વધારવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન નગરજનોમાં ચકલીના માળા તથા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સૌને પોતાના ઘર, બારી, ગેલેરી, ઓફિસ તથા આસપાસના વિસ્તારમાં પક્ષીઓ માટે પાણી અને માળાની વ્યવસ્થા કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદના પ્રમુખ પ્રશાંતભાઈ કળથીયા,સ્થાપક પ્રમુખ ડૉ.બદ્રીકીયા સાહેબ,પૂર્વ પ્રમુખ અને ipp ચંદુભાઇ સાવલિયા,પૂર્વ પ્રમુખ કાનજીભાઈ કળથીયા,લાલજીભાઈ કળથીયા ,ગ્રુપના હોદેદારો,બોર્ડ મેમ્બર અને મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા.

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા કરવામાં આવેલ આ સેવાકીય અને પર્યાવરણલક્ષી પહેલને નગરજનો દ્વારા સરાહના મળી હતી. ગ્રુપ દ્વારા આવનારા સમયમાં પણ આવા લોકહિતના કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી.

Address

Bhuj

Alerts

Be the first to know and let us send you an email when Giants welfare foundation 3 B Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Giants welfare foundation 3 B Gujarat:

Share