SKLPS Bhuj

Call Directions Website Contact the organization

SKLPS Bhuj Shree Kutchi Leva Patel Samaj , Bhuj , as an institution was established in the late sixties.

SKLP નર્સિંગ કોલેજ ભુજ ખાતે 'આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)' વિષય પર સફળ ઇન-સર્વિસ એજ્યુકેશન સેમિનાર યોજાયો. આધુનિક ટેકનોલ...
12/09/2026

SKLP નર્સિંગ કોલેજ ભુજ ખાતે 'આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)' વિષય પર સફળ ઇન-સર્વિસ એજ્યુકેશન સેમિનાર યોજાયો. આધુનિક ટેકનોલોજી અને સ્વાસ્થ્ય ક્ષેત્રે AI ના ઉપયોગ અંગેનું જ્ઞાન આપવામાં આવેલ..

શ્રી કચ્છી લેવા પટેલ યુવકસંઘ - ભુજના ૫૭મા સ્થાપના દિને 'યુવા સંગઠન દિવસ' અંતર્ગત ભૂતપૂર્વ પ્રમુખોનું વિશેષ સન્માન કરાયું...
11/09/2026

શ્રી કચ્છી લેવા પટેલ યુવકસંઘ - ભુજના ૫૭મા સ્થાપના દિને 'યુવા સંગઠન દિવસ' અંતર્ગત ભૂતપૂર્વ પ્રમુખોનું વિશેષ સન્માન કરાયું. આ પ્રસંગે માર્ગદર્શન સત્રો સાથે યુવાનો માટે ખાસ હેલ્થ ચેકઅપ પ્લાન પણ લોન્ચ કરવામાં આવ્યો.

શ્રી કચ્છી લેવા પટેલ યુવકસંઘ, ભુજના ૫૭માં સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત યુવા સંગઠન પ્રસંગે ખાસ "યુવા હેલ્થ ચેકઅપ પ્લાન" લ...
10/09/2026

શ્રી કચ્છી લેવા પટેલ યુવકસંઘ, ભુજના ૫૭માં સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત યુવા સંગઠન પ્રસંગે ખાસ "યુવા હેલ્થ ચેકઅપ પ્લાન" લોન્ચ કરવામાં આવ્યો. સંસ્થાની સ્થાપનાથી લઈને આજ સુધી તેના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપનારા તમામ ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ, કચ્છ ચોવીસી લેવા પટેલ યુવકસંઘના વર્તમાન પ્રમુખશ્રીઓના વિશેષ સન્માન સાથે જ ચોવીસીમાં બનતી ઘટનાઓમાં પોતાની અથાક મહેનત અને નિષ્ઠાપૂર્વકની સેવાઓ આપનાર સમાજના વકીલશ્રીઓ તથા બેહેનોને સન્માનિત કરાયા.

મુખ્ય અતિથિ તરીકે પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વિકાસભાઈ સુંડા સાહેબ, સમાજના પ્રમુખશ્રી વેલજીભાઈ પિંડોરિયા, દાતાશ્રીઓ, ત્રણેય પાંખના સૌ ટ્રસ્ટીશ્રીઓ તેમજ ચોવીસીમાંથી બહોળી સંખ્યામાં યુવા-યુવતીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા

શ્રી કચ્છી લેવા પટેલ સમાજ - ભુજ દ્વારા શિક્ષકદિન નિમિત્તે 'જ્ઞાનદીપના જ્યોતિર્ધર પર્વ' અંતર્ગત ૧૭૭ શિક્ષકોનું વિશેષ સન્મ...
10/09/2026

શ્રી કચ્છી લેવા પટેલ સમાજ - ભુજ દ્વારા શિક્ષકદિન નિમિત્તે 'જ્ઞાનદીપના જ્યોતિર્ધર પર્વ' અંતર્ગત ૧૭૭ શિક્ષકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું.

શ્રી કચ્છી લેવા પટેલ સમાજ - ભુજ દ્વારા શિક્ષકદિન નિમિત્તે 'જ્ઞાનદીપના જ્યોતિર્ધર પર્વ' અંતર્ગત ૧૭૭ શિક્ષકોનું વિશેષ સન્મ...
10/09/2026

શ્રી કચ્છી લેવા પટેલ સમાજ - ભુજ દ્વારા શિક્ષકદિન નિમિત્તે 'જ્ઞાનદીપના જ્યોતિર્ધર પર્વ' અંતર્ગત ૧૭૭ શિક્ષકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું.રાષ્ટ્રનિર્માણમાં શિક્ષકોના અમૂલ્ય યોગદાનને બિરદાવી મહાનુભાવોએ પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું.

શ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘ-ભુજના સ્થાપનાના ૫૬ વર્ષના સેવાયજ્ઞની  સફર બદલ તમામ જ્ઞાતિજનો અને યુવા સાથીઓને હાર્દિક શુભક...
09/09/2026

શ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘ-ભુજના સ્થાપનાના ૫૬ વર્ષના સેવાયજ્ઞની સફર બદલ તમામ જ્ઞાતિજનો અને યુવા સાથીઓને હાર્દિક શુભકામનાઓ!
આજે સાંજે સરદાર પટેલ વિદ્યા સંકુલ ભુજ મધ્યે 57માં સ્થાપના દિવસ નિમિત્તે યુવા સંગઠન પ્રસંગે પધારવા હાર્દિક આમંત્રણ છે..

શ્રી કચ્છ લેવા પટેલ યુવક સંઘ - ભુજ દ્વારા ૫૭મા સ્થાપના દિવસ નિમિત્તે "યુવા સંગઠન દિવસ" નું આયોજન કરેલ છે. ચોવીસીના તમામ ...
08/09/2026

શ્રી કચ્છ લેવા પટેલ યુવક સંઘ - ભુજ દ્વારા ૫૭મા સ્થાપના દિવસ નિમિત્તે "યુવા સંગઠન દિવસ" નું આયોજન કરેલ છે. ચોવીસીના તમામ યુવા ભાઈ-બહેનોને બુધવાર, ૦૯/૦૯/૨૦૨૬ સાંજે ૪:૦૦ કલાકે સરદાર પટેલ વિદ્યા સંકુલ, ભુજ ખાતે પધારવા હાર્દિક નિમંત્રણ છે.

કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ભુજમાંડૉ. નીલ શાહ દ્વારા 73 વર્ષીય મહિલાની ખભાના આર્થરાઈટિસ માટે સફળ 'રિવર્સ શો...
06/09/2026

કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ભુજમાં
ડૉ. નીલ શાહ દ્વારા 73 વર્ષીય મહિલાની ખભાના આર્થરાઈટિસ માટે સફળ 'રિવર્સ શોલ્ડર રિપ્લેસમેન્ટ સર્જરી' કરવામાં આવી, જેથી હવે આવી જટિલ સારવાર માટે કચ્છ બહાર જવાની જરૂર નથી.

05/09/2026
શ્રી કચ્છી લેવા પટેલ સમાજ - ભુજ તરફથી આપ સૌને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ!
04/09/2026

શ્રી કચ્છી લેવા પટેલ સમાજ - ભુજ તરફથી આપ સૌને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ!

Address

Sardar Patel Vidyana Sankul, Mundra Road
Bhuj
370001

Alerts

Be the first to know and let us send you an email when SKLPS Bhuj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to SKLPS Bhuj:

Shortcuts

Share