Satsang Apps

Satsang Apps Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Satsang Apps, Community Organization, bhuj, Bhuj.

This page Provides information on Spiritual life and teachings of Lord Swaminarayan, Vachnamrut, Bhagvat Geeta and other great saints of our vaidik culture such as Muktanand swami, Gopalanand swami and other great saints of other religions of the world. સંતો હમેશા ભક્તો નું કેમ સારું થાય એ પયત્ન કરતા હોય છે. પહેલા ના સમય માં ગામડે ગામડે જઈ ને સત્સંગ કરાવતા, જે ગામડા માં કોઈ આવે કે ના આવે સ્વામીનાર

ાયણ નો સંદેશો સંતો પહોચાડતા। તેથી આપને આટલા સુખિયા થયા.

હવે સમય બદલાયો સાથે સાથે જીવન માં બીજા ખરાબ વિચારો નો પ્રભાવ વધી ગયો જે જીવન માં આગળ વધતા રોકે છે. તે વાત ધ્યાન માં રાખી ને ભુજ સ્વામીનારાયણ મંદિર ના સંતો દ્વારા સ્વામીનારાયણ ભગવાન ના વિચોરો કેમ મોબાઈલ દ્વારા પહોચે તે સતત પ્રયત્ન કરી રહ્યા છે.

આ પ્રયત્ન એટલે "સત્સંગ એપ્સ" જેમાં નાના બાળકો, યુવાનો અને વડીલો માટે ઉપયોગી થાય એવી એપ્સ સત્સંગી ઓ ને આપવાનો પ્રયત્ન કર્યો છે. જેમ કે "સત્સંગ કિવઝ", "વચનામૃત અમૃત", "જીવન મંત્રો" અને "સત્સંગ પઝલ" બહુ લોકપ્રિય એપ્પ્સ છે. આશા રાખીએ કે તમને આ એપ્સ ગમશે અને તમારો આનંદ એજ અમને વધુ સારી એપ્સ બનાવવા પ્રેરણા આપશે।

બહુજ ઓછા સમય માં "સત્સંગ એપ્સ" મોબાઈલ એપપ્સ માં જે સફળતા મળી એ સત્સંગી નો એપપ્સ પ્રતે પ્રેમ જ બતાવે છે. એ માટે અમારે નવી નવી સુવિધા અને અને એપ્સ ગુણવત્તા વધારવાનો પ્રયત્ન કરતા રહેશું

આશા રાખી કે સત્સંગ એપ્સ આવૃત્તિ તમે ગમશે.

આભાર..

           #સહજાનંદ               #સમજણ                      #सूत्र  #गुरुस्वामी  #सूर्यप्रकाश
08/03/2026

#સહજાનંદ #સમજણ #सूत्र #गुरुस्वामी #सूर्यप्रकाश

Address

Bhuj
Bhuj

Alerts

Be the first to know and let us send you an email when Satsang Apps posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Satsang Apps:

Share