Bhanusamaj

Bhanusamaj Welcome to the official page of Shree Kutchi Bhanushali Seva Samaj Trust, our matru sanstha.

*|| જન સેવા તે પ્રભુ સેવા||**"पंछी पानी पीनेसे घटे न सरिता नीर,धर्म कियो धन न घटे कृपा करे रघुवीर"।**શ્રી કચ્છી ભાનુશાલી...
20/08/2026

*|| જન સેવા તે પ્રભુ સેવા||*

*"पंछी पानी पीनेसे घटे न सरिता नीर,धर्म कियो धन न घटे कृपा करे रघुवीर"।*

*શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ* દ્વારા સંચાલિત *"માતૃવંદના સહાય યોજના"* અંતર્ગત લાભાર્થી *માતાઓ/બહેનોને દર મહિને* સહાય મોકલવામાં આવે છે.
ઉપરોક્ત માતાઓ/બહેનો ને *"ભગવદીય રેખાબેન નિલેશભાઈ કરશનદાસ મંગે જામનગરવાલા"* તરફથી
*ઓગષ્ટ માસ ૨૦૨૬* માં નીચે મુજબ *માતૃવંદના સહાય* રૂપે *મોકલવા* માં આવેલ છે...

*માતાઓ/બહેનો ની સંખ્યા ૨૬૦ લાભાર્થી દીઠ રૂ.૨૦૦૦/-મુજબ રૂ.૫,૨૦,૦૦૦/-(ટોટલ રૂપિયા પાંચ લાખ વીસ હજાર પુરા)*

*"આવા ઉત્કૃષ્ઠ અનુદાન નું શ્રેય ગુરુજી ને આપતા તેઓ જણાવે છે આ સર્વ અનુદાન ની જાહેરાત તેમના ગુરુ"*
*"तिलकायत आत्मज प्रधान पीठ युवराज चि.श्री विशाल बाबा साहब नाथद्वारा नी आज्ञा थी थाय छे।"*

શ્રી રાધે રાધે જય શ્રી કૃષ્ણ

*श्री श्रीनाथजी बाबा की जय*
*श्री वल्लभाधीस की जय*

કુળદેવી હિંગલાજ માત કી જય
ઓધવરામજી મહારાજ કી જય
વાલરામજી મહારાજ કી જય
જ્ઞાતિ ગંગા કી જય

*શ્રી કરછી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ🙏*

Office No.8369774488
Email [email protected]
20/8/2026
Message No.SKBSST/Gen/24-27/

*માતૃસંસ્થા* તરફથી *શ્રી દીપકભાઈ કટારીયાને ખૂબ ખૂબ અભિનંદન💐💐💐**શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ વલસાડ* ના *પ્રમુખ પ...
19/08/2026

*માતૃસંસ્થા* તરફથી *શ્રી દીપકભાઈ કટારીયાને ખૂબ ખૂબ અભિનંદન💐💐💐*

*શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ વલસાડ* ના *પ્રમુખ પદે*
*શ્રી દીપકભાઈ દામજીભાઈ કટારિયા કચ્છ ગામઃ બાલાચોડ મોટી, હાલે વલસાડ* ની

" નિમણુંક કરવામાં આવી છે."

તેમના સેવાભાવ, કાર્યકુશળતા અને સમાજ પ્રત્યેની નિષ્ઠાથી ટ્રસ્ટની પ્રવૃતિઓને નવી દિશા અને નવી ઊંચાઈ મળશે તેવી હાર્દિક શુભકામનાઓ💐

Note: This post is originally in Gujarati. Facebook might auto translated this gujarati post to English and there could be errors in the translation which might distort the original message. Please read the message in Gujarati.

*માતૃસંસ્થા* તરફથી *શ્રી કાંતિભાઈ ભદ્રાને ખૂબ ખૂબ અભિનંદન💐💐💐**શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ વલસાડના કાર્ય વાહક ટ...
19/08/2026

*માતૃસંસ્થા* તરફથી *શ્રી કાંતિભાઈ ભદ્રાને ખૂબ ખૂબ અભિનંદન💐💐💐*

*શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ વલસાડના કાર્ય વાહક ટ્રસ્ટી પદે*

*શ્રી કાંતિભાઈ વલ્લભજીભાઈ ભદ્રા કચ્છ ગામઃ સુડધ્રો નાની, હાલે વલસાડ ની*
"નિમણુક કરવામાં આવી છે".

તેમના સેવાભાવ, કાર્યકુશળતા અને સમાજ પ્રત્યેની નિષ્ઠાથી ટ્રસ્ટની પ્રવૃતિઓને નવી દિશા અને → નવી ઊંચાઈ મળશે તેવી હાર્દિક શુભકામનાઓ...💐

Note: This post is originally in Gujarati. Facebook might auto translated this gujarati post to English and there could be errors in the translation which might distort the original message. Please read the message in Gujarati.

*મીઠીજબાન જી વધાઈયું* વચન તથા વચનપૂર્તિ બદલ ખુબ ખુબ અભિનંદન💐💐💐 *શ્રીમતી કૌશલ્યાબેન સુરેશભાઈ વિરજીભાઈ કટારમલ કચ્છ ગામ: પ્...
19/08/2026

*મીઠીજબાન જી વધાઈયું*

વચન તથા વચનપૂર્તિ બદલ ખુબ ખુબ અભિનંદન💐💐💐

*શ્રીમતી કૌશલ્યાબેન સુરેશભાઈ વિરજીભાઈ કટારમલ કચ્છ ગામ: પ્યાકા હાલે સુરતવાલાના સુપુત્ર ડૉ. મયુર ની મીઠી જબાન શ્રીમતી મનીષાબેન નિલેશભાઈ કરશનદાસ દામા કચ્છ ગામઃ જખૌ હાલે ઘાટકોપરવાલાની સુપુત્રી ચિ. ડૉ. ફોરમ વેરે તા.૦૮.૦૮.૨૦૨૬ ને શનિવાર વિક્રમ સવંત ૨૦૮૨ અષાઢ વદ દશમ ના નક્કી થયાની ખુશાલીમાં*

*શ્રીમતી કૌશલ્યાબેન સુરેશભાઈ વિરજીભાઈ કટારમલ પરિવાર તેમજ શ્રીમતી મનીષાબેન નિલેશભાઈ કરશનદાસ દામા પરિવાર તરફથી....*

*માતૃસંસ્થા શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ ને રૂ ૫૧૦૦૦/-(એકાવન હજાર પુરા) પાંચ (૫) ઉષારાધા કાયમી સ્કોલરશીપ (સયુક્ત)નું વચન તેમજ વચનપૂર્તિ કરેલ છે* તે બદલ આભાર સહ અભિનંદન

Note: This post is originally in Gujarati. Facebook might auto translated this gujarati post to English and there could be errors in the translation which might distort the original message. Please read the message in Gujarati.

*શ્રી જેઠાલાલ ચત્રભોજ દામા રામપર* (અબડા) હાલે વાપીવાલા ના સુપુત્ર *ચિ. શુભમ*ના શુભ લગ્ન*શ્રી મહેશભાઈ લાલજી મીઠીયા* સાંધા...
18/08/2026

*શ્રી જેઠાલાલ ચત્રભોજ દામા રામપર* (અબડા) હાલે વાપીવાલા ના સુપુત્ર

*ચિ. શુભમ*

ના શુભ લગ્ન

*શ્રી મહેશભાઈ લાલજી મીઠીયા* સાંધાણ હાલે સેલવાસવાલાની સુપુત્રી

*ચિ. નિધી*

સંગાથે ઓધવ સવંત ૧૩૭, વિક્રમ સવંત ૨૦૮૨ વૈશાખ વદ ૦૮ને રવિવાર, તા.૧૦.૦૫.૨૦૨૬નાં શુભ દિને શુભ ચોઘડીયે સાજન મહાજનને અગ્નિદેવની સાક્ષીએ લગ્ન સંપન્ન થયાં ની ખુશાલી પ્રસંગે *દામા* તેમજ *મીઠીયા પરિવાર* ને ખુબ ખુબ વધાર્યું.💐

💫ઉપરોકત્ત પ્રસંગની ખુશાલી રૂપે

*ચિ. શુભમ* ના લગ્ન પ્રસંગે

*માતૃસંસ્થા શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટને*

💫ઉષારાધા કાયમી સ્કોલરશીપનું વચન તથા વચનપૂર્તિ કરેલ છે.

*૧૫૦૦૦/- (૧)*
*શ્રી હરજી વિશ્રામ દામા પરિવાર* રામપર (અબડા) તરફથી

*૧૫૦૦૦/- (૧)*
*શ્રી ચત્રભોજ હરજી દામા પરિવાર* રામપર (અબડા) તરફથી

તે બદલ ખુબ ખુબ અભિનંદન💐💐

Note: This post is originally in Gujarati. Facebook might auto translated this gujarati post to English and there could be errors in the translation which might distort the original message. Please read the message in Gujarati.

*માતૃસંસ્થા તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ*💐*શ્રીપરેશભાઈ વાલજીભાઈ જોઈશર*(ગામ: નલિયા)*તા.૧૮/૦૮/૨૦૨૬* મંત્રી શ્રી કચ્છ...
18/08/2026

*માતૃસંસ્થા તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ*💐

*શ્રીપરેશભાઈ વાલજીભાઈ જોઈશર*
(ગામ: નલિયા)

*તા.૧૮/૦૮/૨૦૨૬*

મંત્રી શ્રી કચ્છ જીલ્લા ભાજપ, દેશ મહાજન મહામંત્રી, શ્રી નલિયા ભાનુશાલી મહાજન, નલિયા મિત્ર મંડળ, નલિયા ભાનુયુથ સર્કલ તેમજ ઓધવરામ ભોજનાલય એવમ અતિથિ ગૃહ સમિતિ તથા, સમસ્ત જ્ઞાતિજનો તેમજ સમાજ સાથે જોડાયેલી વિવિધ ટીમો ના માધ્યમથી જ્ઞાતિ ઉત્કર્ષ તેમજ નલિયા ગામ તથા જ્ઞાતિ સેવાનાં સત્કાર્યો સદૈવ કરતા રહો..

આપ જીવનના દરેક ક્ષેત્રમાં સતત પ્રગતિ કરતા રહો, સફળતાના શિખરો સર કરતા રહો અને આપના તમામ સદ્ઉદ્દેશ્યો તથા મનોરથો પૂર્ણ થાય. આપનું જીવન સુખમય, શાંતિમય, તંદુરસ્તીમય અને હર્ષોલ્લાસથી ભરપૂર રહે તેવી મા હિંગલાજ પાસે અંતરપૂર્વક પ્રાર્થન

કુળદેવી મા હિંગલાજ તથા પૂજ્ય ગુરુવર્ય શ્રી ઓધવરામજી મહારાજના આશીર્વાદ આપ તથા આપના પરિવાર પર સદા અવિરત વરસતા રહે તેવી હાર્દિક શુભકામનાઓ...💐💐

Note: This post is originally in Gujarati. Facebook might auto translated this gujarati post to English and there could be errors in the translation which might distort the original message. Please read the message in Gujarati.

Details and Rules of Krantiguru Elocution CompetitionThe first round of the elocution competition will be a social media...
18/08/2026

Details and Rules of Krantiguru Elocution Competition

The first round of the elocution competition will be a social media round, where participants must upload their own 60 to 75-second video on Instagram, Facebook, or YouTube. The participant's account must be kept public, and they must use the hashtag .yuva and tag bhanusamaj.official.

Krantiguru Elocution Competition 4.0 - Round 1
Social Media Round

Group 1 age 13 to 17 yrs : Power of Speaking Truth.
ગ્રુપ ૧: સત્ય બોલવાની શક્તિ.

Group 2 age 18 to 25 yrs : Time is Precious.
ગ્રુપ ૨: સમય કિંમતી છે.

* Languages allowed: Gujarati, English, Hindi

* *This video must be uploaded and submitted with the Google Form by 27.8.2026*

* The video will be reviewed by the judges, and marks will be awarded based on the following four criteria:

Content

Energy

Presentation

Overall impact of the video

* After uploading the video on Instagram in Round 1, its link must be submitted through a Google form. Google form link is below.

https://www.bhanusamaj.org/kec4-1

* From the social media round, a "Super Thirty" selection will be made, and those participants will qualify for the next round.

Note: This post is originally in Gujarati. Facebook might auto translated this gujarati post to English and there could be errors in the translation which might distort the original message. Please read the message in Gujarati.

*માતૃસંસ્થા તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ*💐શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ ઓફિસનાં સંચાલક, સુંદર સ્મિત ના માલિ...
17/08/2026

*માતૃસંસ્થા તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ*💐

શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ ઓફિસનાં સંચાલક, સુંદર સ્મિત ના માલિક અને સૌ મિત્રો ના લાડલા મિત્ર આપનું સમગ્ર જીવન કુશળ અને મંગલમય સ્વસ્થ રહે આપ ગામ, સમાજ, સાથે સર્વે જ્ઞાતી મિત્ર મંડળો સાથે રહી જ્ઞાતી બાધવો ની સેવા કરતા રહો ને જીવનના દરેક ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરી સિધ્ધિઓ ના શિખરો સર કરતા રહો,

*શ્રી પ્રતિશભાઈ મુરજીભાઈ દામા*

*(ગામ: જખૌ)*

*તા.૧૭/૦૮/૨૦૨૬*

આપ જીવનના દરેક ક્ષેત્રમાં સતત પ્રગતિ કરતા રહો, સફળતાના શિખરો સર કરતા રહો અને આપના તમામ સદ્ઉદ્દેશ્યો તથા મનોરથો પૂર્ણ થાય. આપનું જીવન સુખમય, શાંતિમય, તંદુરસ્તીમય અને હર્ષોલ્લાસથી ભરપૂર રહે તેવી મા હિંગલાજ પાસે અંતરપૂર્વક પ્રાર્થન

કુળદેવી મા હિંગલાજ તથા પૂજ્ય ગુરુવર્ય શ્રી ઓધવરામજી મહારાજના આશીર્વાદ આપ તથા આપના પરિવાર પર સદા અવિરત વરસતા રહે તેવી હાર્દિક શુભકામનાઓ...💐💐

Note: This post is originally in Gujarati. Facebook might auto translated this gujarati post to English and there could be errors in the translation which might distort the original message. Please read the message in Gujarati.

*માતૃસંસ્થા* તરફથી જન્મદિવ્સની ખુબ ખુબ શુભકામનાઓ💐💐💐*માતૃસંસ્થાનાં યુવા અને જોશીલા ઉપપ્રમુખ એવમ ભવાનીપર પંછી ગ્રુપ ના પ્ર...
16/08/2026

*માતૃસંસ્થા* તરફથી જન્મદિવ્સની ખુબ ખુબ શુભકામનાઓ💐💐💐

*માતૃસંસ્થાનાં યુવા અને જોશીલા ઉપપ્રમુખ એવમ ભવાનીપર પંછી ગ્રુપ ના પ્રમુખ, ભવાનીપર પ્રગતી મંડળ અને મહાજનના કાર્યશીલ સક્રિય કાર્યકર્તા સહ વિવિધ સામાજિક મીત્ર મંડળો સાથે સંકળાયેલા અને સુંદર સ્મિતના માલિક, વતન પ્રેમી, સમાજપ્રેમી, ગૌમાતા પ્રેમી એવા આપણા સૌ મિત્રો ના લાડીલા મીત્ર, ભવાનીપુર ભાનુશાલી મહાજનના માધ્યમથી જ્ઞાતિ ઉત્કર્ષ, ગામ તથા જ્ઞાતિ સેવાના સત્કાર્યો સદૈવ કરતા રહો*.

*શ્રી રાજેશભાઈ પરસોતમભાઈ જોયસર*
*(ગામ: ભવાનીપર)*
*તા.૧૬/૦૮/૨૦૨૬*

આપ જીવનના દરેક ક્ષેત્રમાં સતત પ્રગતિ કરતા રહો, સફળતાના શિખરો સર કરતા રહો અને આપના તમામ સદ્ઉદ્દેશ્યો તથા મનોરથો પૂર્ણ થાય. આપનું જીવન સુખમય, શાંતિમય, તંદુરસ્તીમય અને હર્ષોલ્લાસથી ભરપૂર રહે તેવી મા હિંગલાજ પાસે અંતરપૂર્વક પ્રાર્થના

કુળદેવી મા હિંગલાજ તથા પૂજ્ય ગુરુવર્ય શ્રી ઓધવરામજી મહારાજના આશીર્વાદ આપ તથા આપના પરિવાર પર સદા અવિરત વરસતા રહે તેવી હાર્દિક શુભકામનાઓ...💐

કુળદેવી હિંગલાજ માત કી જય
ઓધવરામજી મહારાજ કી જય
વાલરામજી મહારાજ કી જય
જ્ઞાતિ ગંગા કી જય

Note: This post is originally in Gujarati. Facebook might auto translated this gujarati post to English and there could be errors in the translation which might distort the original message. Please read the message in Gujarati.

આનંદો.....*ભાનુ બોર્ડિંગ વિદ્યાર્થી મેળાવડો*શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભાનુ બોર્ડિંગ વિદ્યાર્થી ...
15/08/2026

આનંદો.....
*ભાનુ બોર્ડિંગ વિદ્યાર્થી મેળાવડો*

શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ
દ્વારા આયોજિત
ભાનુ બોર્ડિંગ વિદ્યાર્થી મેળાવડો
(પાંજી બોર્ડિંગે જે ભૂતપૂર્વ વિદ્યાર્થીએજો મેળાવડો )

1945થી આજ સુધીની યાદોની સફર ....... પેઢીઓનું મહામિલન

તારીખ : 06.09.2026, રવિવાર
સમય: સાંજે 6.00 થી 10.00 વાગ્યે
સ્થળ : પાંજી ભાનુશાલી વાડી , ભાનુશાલી બેન્કવેટ, ઈશ્વરા પરમેશ્વરા હોલ, ત્રીજે માળે , ઘાટકોપર - ઇસ્ટ , મુંબઈ -77.

માનનીય ભાનુસમાજની બોર્ડિંગનાં સર્વે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ,

જય હિંગલાજ સાથે જણાવતાં અતિ આનંદ થાય છે કે આપણી માતૃસંસ્થા *શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ* દ્વારા તારીખ 06.09.2026 ને રવિવારના રોજ સાંજે 6.00 થી 10.00 વાગ્યા દરમ્યાન "ભાનુ બોર્ડિંગ વિદ્યાર્થી મેળાવડો" (૧૯૪૫ થી પાંજી તમામ બોર્ડિંગે મેં જો વિદ્યાર્થી ભણ્યા અયી એળે મેણી ભૂતપૂર્વ વિદ્યાર્થીએજો વડો મેળાવડો) કાર્યક્રમનો ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
આ "ભાનુ બોર્ડિંગ વિદ્યાર્થી મેળાવડો" કાર્યક્રમનું આયોજન કરવાનું સમાજનો એક જ ઉદેશ્ય છે કે આપણાં વડીલોની દીર્ઘદ્રષ્ટિ અને એમની અથાગ મહેનતથી આપણાં સમાજ દ્વારા નિર્મિત બોર્ડિંગોમાં રહીને જે જે વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો છે અને પોતાના જીવનમાં આગળ વધ્યા છે તે બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એક સાથે એક મંચ પર ભેગા થાય, એક બીજાને બધા મળે, ઘણા વર્ષોથી દૂર હોય તે મિત્ર, દોસ્ત, યાર મળે, જૂની યાદો તાજા થાય, જુના ધોસ્તારો મળે, સ્મૃતિઓ તાજી થાય, નવો ઉમંગ પેદા થાય, એકતા વધે, સંગઠન હજી મજબૂત બને અને સમાજની નવી પેઢીને પ્રોત્સાહન મળે તેમજ આપણા વડીલો દ્વારા વાવવામાં આવેલ આ માતૃસંસ્થા રૂપી વૃક્ષ જે આજે વિશાળ વટવૃક્ષ બની તમામ જ્ઞાતિજનોને એક તાંતણે બાંધી છાયા આપી રહ્યો છે એના દ્વારા સમાજની જે વિવિધ પ્રવુતિઓ થાય છે એની માહિતી પણ મળે.

તો અમારી વિનંતી છે કે આપણા સમાજની તમામ બોર્ડિંગ/હોસ્ટેલના તમામ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ આ મહામિલનમાં રૂબરૂ જરૂર પધારે અને એક અનેરો આનંદ મેળવે.

👉 આ મેસેજમાં એક ગુગલ ફોર્મની લિંક પણ છે સૌ વિદ્યાર્થીઓ - વિદ્યાર્થીનીઓને નમ્ર વિનંતી છે કે આ લિંક ઉપર ક્લિક કરી આ ગુગલ ફોર્મ જરૂર ભરે, એમાં જરૂરી વિગત ભરી ફોર્મ સબમિટ કરજો, ફોર્મ ભરવા ફક્ત બે મિનિટ જ લાગશે, અને કોઈ વાજીબ કારણસર જો આપનું આ કાર્યક્રમમાં રૂબરૂ આવવાનું શક્ય ન બને તો પણ આ ગુગલ ફોર્મ અચૂક ભરજો પ્લીઝ,

ગુગલ ફોર્મ લિંક:
https://docs.google.com/forms/d/e/1FAIpQLSf3XQyeJqbDM1ATO3sFbXcl8tI9oe02m-_ZEKX8CcuYh0H3Cw/viewform?usp=header

અને
👉આ ગુગલ ફોર્મમાં જ સમાજનો એક whatsaap ગ્રુપ (ભાનુ બોર્ડિંગ વિદ્યાર્થી મેળાવડો) ની પણ લિંક હશે એને ક્લિક કરશો એટલે આપ સમાજના આ whatsaap ગ્રુપમાં એડ થઇ જશો.
👉જો આપની પાસે કોઈ અમૂલ્ય સજેશન હોય તો તે પણ આપ આ ગુગલ ફોર્મમાં જણાવી શકશો.

*ખાસ નોંધ*: જો કોઈ વડીલોને ગુગલ ફોર્મ ભરવામાં અગવડ પડતી હોય તો પોતાના પુત્રો, પૌત્રો પાસેથી જરૂર ભરાવે, છંતા પણ કોઈને જો ફોર્મ ભરવામાં કોઈ પણ મુશ્કેલી થતી હોય તો 9870985109 પર સંપર્ક જરૂર કરે.

*ત હલો સમાજ જી હેકડી નવી પહેલ કે પાં એગિયા વધાયું , મેણે અચૂક ભેગા થિયું અને મૌજ, આનંદ માણ્યું ....*

જરૂર અચીજા .....

- *શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ*

Address

Bhanushali Wadi, Ghatkopar
Ghatkopar East
400077

Alerts

Be the first to know and let us send you an email when Bhanusamaj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bhanusamaj:

Shortcuts

Share