New Jersey Gujarati Samaj

New Jersey Gujarati Samaj આ ગુજરાતી સમાજ (NJGS) નું ગ્રુપ જેમાં ૧૫૦૦ થી વધુ સભ્યોછે.

09/06/2026
Meet & Greet Honorable Chief Minister Shri Bhupendra Patel with Indian Diaspora.
08/24/2026

Meet & Greet Honorable Chief Minister Shri Bhupendra Patel with Indian Diaspora.

Gujarat Chief Minister Bhupendra Patel meets industry leaders, diaspora in New York and New Jersey
08/24/2026

Gujarat Chief Minister Bhupendra Patel meets industry leaders, diaspora in New York and New Jersey

https://www.facebook.com/share/p/19REv5Cs9h/?mibextid=wwXIfr
08/23/2026

https://www.facebook.com/share/p/19REv5Cs9h/?mibextid=wwXIfr

ભારતના તમામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 1 સપ્ટેમ્બરથી વિદેશ જતા પેસેન્જર્સ માટે ઈ-બોર્ડિંગ પાસની સુવિધા શરૂ થશે. એટલે કે, ભારતના એરપોર્ટ પરથી બીજા દેશની ફ્લાઈટ લઈ રહેલા પેસેન્જર્સ માટે ઈમિગ્રેશન ક્લિયરન્સ મેળવવા સ્માર્ટફોન પર ઈ-બોર્ડિંગ પાસ રાખવો જરૂરી રહેશે. ગૃહ મંત્રાલયના બ્યુરો ઓફ ઈમિગ્રેશન (BOI) મુજબ, કાગળના બોર્ડિંગ પાસ પર સ્ટેમ્પિંગ દરમિયાન થતી ભૂલો અને અસુવિધા દૂર કરવા આ નિર્ણય લેવાયો છે.

જોકે, 1 સપ્ટેમ્બરથી કાગળના બોર્ડિંગ પાસ સ્વીકારવામાં તો આવશે, પરંતુ તેના પર ઈમિગ્રેશન સ્ટેમ્પ નહીં મરાય. સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે CISFએ વર્ષો પહેલાં જ બોર્ડિંગ પાસ પર સ્ટેમ્પિંગ બંધ કરી દીધું છે. આ ઉપરાંત, ભારતીય પાસપોર્ટધારકો માટે પાસપોર્ટ પર એન્ટ્રી-એક્ઝિટના સિક્કા મારવાની પ્રક્રિયા બંધ કરવા માટેનો પાઇલટ પ્રોજેક્ટ પણ ચાલી રહ્યો છે, જે ટૂંક સમયમાં દેશના એરપોર્ટ પર લાગુ કરાશે.

Meet & greet Hon Chief Minister of Gujarat from New Jersey Gujarati Samaj, FOGA & FISANA. From left Bipin Parekh, Presid...
08/22/2026

Meet & greet Hon Chief Minister of Gujarat from New Jersey Gujarati Samaj, FOGA & FISANA. From left Bipin Parekh, President Guj Samaj, 1st on left left Industrialist, & Chairman FISANA Piyushbhai Patel, Hon Chief minister Bhupendrabhai Patel, next Sureshbhai Patel, President FISANA, next Hemendrabhai Singala.

08/17/2026

‎Sent from ‎WhatsApp

Address

Kelly Drive
Neshanic Station, NJ
08853

Telephone

+17328032474

Website

Alerts

Be the first to know and let us send you an email when New Jersey Gujarati Samaj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to New Jersey Gujarati Samaj:

Shortcuts

Share