04/30/2026
ન્યૂજર્સીમાં એસજીએમએલ આઈ હોસ્પિટલ યુએસએ દ્વારા આયોજિત ભવ્ય ગાલા ઈવેન્ટમાં ૫૦,૦૦૦ ડોલરનું માતબર ભંડોળ એકત્ર કરાયું : ભારતની ગ્રામીણ જનતાને અંધત્વમાંથી મુક્તિ અપાવવા ૨૫૦થી વધુ પરોપકારીઓ ઉમટી પડ્યા
ઉજ્જૈન સ્થિત હોસ્પિટલમાં અત્યાધુનિક સારવાર અને મફત નેત્ર શસ્ત્રક્રિયાના વ્યાપને વધારવા ન્યૂજર્સીના રોયલ આલ્બર્ટ પેલેસમાં યોજાયેલ સ્નેહમિલન : ડો. તુષાર પટેલના નેતૃત્વમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને કલા પ્રદર્શન દ્વારા માનવતાવાદી સેવા માટે આર્થિક સહાય એકત્રિત કરવામાં આવી
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/50000-at-a-grand-gala-event-hosted-by-sgml-eye-hospital-usa
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
Follow Akila Gujarati News Official Channel's WhatsApp channel. Akila Daily Official Whatsapp Channel :
Stay updated with the latest news from Rajkot, Saurashtra, Kutch, Gujarat, India, and around the world through the official WhatsApp channel of Akila Daily. Every evening, you'll also receive the e-paper PDF link of our newspaper directly in this channel.
Akila Daily is a popular and well-known Gujarati newspaper, recognized for its comprehensive coverage of current affairs, political updates, business news, and diverse sectoral information. You can also access the latest news and updates via our website and mobile app.
Follow us today and share our channel link with your friends!
અકિલા દૈનિક સત્તાવાર વોટ્સએપ ચેનલ :
રાજકોટ, સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત, ભારત અને વિશ્વભરના તાજા સમાચારો માટે અકિલા દૈનિકની સત્તાવાર વોટ્સએપ ચેનલ સાથે જોડાયેલા રહો. દરરોજ સાંજે તમને અમારા અખબારની ઈ-પેપર PDF લિંક પણ આ ચેનલમાં સીધી જ પ્રાપ્ત થશે.
અકિલા દૈનિક ગુજરાતનું એક લોકપ્રિય અને જાણીતું ગુજરાતી સમાચાર પ્રકાશન છે, જે તાજા સમાચારો, રાજકીય અપડેટ્સ, વ્યાપારી સમાચારો અને વિવિધ ક્ષેત્રોના સમાચારો માટે જાણીતું છે. વાચકોને તાજા સમાચારો અને અપડેટ્સ મેળવવાની સુવિધા માટે અકિલા દૈનિકની વેબસાઇટ અને મોબાઈલ એપ પણ ઉપલબ્ધ છે.
આજે જ અમને ફોલો કરો અને અમારી ચેનલ લિંક તમારા મિત્રો સાથે પણ શેર કરો!. Join 23K followers for the latest updates.