Shri Zalawad Chamber of Commerce and Industries

Shri Zalawad Chamber of Commerce and Industries Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shri Zalawad Chamber of Commerce and Industries, Nonprofit Organization, Shri shah Nagindas kasturchand Bhavan, Wadhwan.

Letter issued by ZCCI to CMO & Ministry of Health , local leaders Regarding lack of basic amenities at Districts Governm...
17/05/2023

Letter issued by ZCCI to CMO & Ministry of Health , local leaders Regarding lack of basic amenities at Districts Government
Mahatma Gandhi Hospital

તા ૨૭-૦૪-૨૩ ના રોજ શ્રી ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ નો સ્નેહમિલન કાર્યક્રમ અને નવ નિયુક્ત ટીમ (વર્ષ ૨૦૨૩-૨૫...
27/04/2023

તા ૨૭-૦૪-૨૩ ના રોજ શ્રી ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ નો સ્નેહમિલન કાર્યક્રમ અને નવ નિયુક્ત ટીમ (વર્ષ ૨૦૨૩-૨૫) પ્રમુખ શ્રી મયુરભાઇ ત્રિવેદી , ઊપપ્રમુખ શ્રી દિનેશ ભાઇ તુરખિયા , મંત્રી શ્રી માઘવી શાહ ત્થા સહ મંત્રી શ્રી કેયૂર ભાઇ કોઠારી નો અભિવાદન સમારોહ પ્રેસિડેન્ટ હોટલ ખાતે આયોજીત કરવા મા આવ્યો જેમા કેન્દીય મંત્રી શ્રી ડો મહેન્દ્ર મુંજપરા સાહેબ , પદ્મ શ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ , આંતરાષ્ટ્રીય હાસ્ય કલાકાર શ્રી જગદીશ ભાઇ ત્રિવેદી , નગરપાલિકા પ્રમુખ શ્રી વિરેન્દ્ર આચાર્ય ઉપસ્થિત રહ્યા. આ સાથે ઝાલાવાડ ચેમ્બર ના કારોબારી , કો - ઓપ્ટ ત્થા એડવાયઝરી બોર્ડ ના સભ્ય શ્રી ઓ તથા
જીલ્લા ના વેપારી - ઉઘ્યોગકાર મિત્રો ત્થા વિવિઘ એસોસિયેશન ના હોદ્દેદારો અને સરકારી ખાતા ના અધિકારી ઓ એ બહોળી સંખ્યા મા હાજરી આપી કાર્યક્રમ ને સફળ બનાવ્યો

31/03/2023
પ્રેસનોટ*પોલીસ મહાનિરીક્ષક સાહેબના અધ્યક્ષસ્થાને ઝાલાવાડ ચેમ્બર અને વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના સભ્યો સાથે સંમેલન યોજાય...
20/12/2022

પ્રેસનોટ

*પોલીસ મહાનિરીક્ષક સાહેબના અધ્યક્ષસ્થાને ઝાલાવાડ ચેમ્બર અને વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના સભ્યો સાથે સંમેલન યોજાયેલ.*

શ્રી ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની એક અખબારી યાદીમાં જણાવ્યાં અનુસાર...

વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન, વઢવાણ ખાતે રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર સાહેબના અધ્યક્ષસ્થાને શ્રી ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન સભ્યો તથા સુરેન્દ્રનગરના વિવિધ એસોસીએશનોના પદાધિકારીઓ સાથે સંમેલન યોજાયેલ.

આ સંમેલનમાં ઝાલાવાડ ચેમ્બરના પ્રમુખ હેમલ શાહ અને વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખ સુમિત પટેલ દ્વારા પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર સાહેબ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત સાહેબનું શાબ્દિક અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતુ.

આ સંમેલનમાં ઝાલાવાડના વિવિધ વેપારી અને ઉદ્યોગકારો દ્વારા શહેરના વિવિધ પ્રશ્નો અને રજૂઆતો કરી હતી. જેની અશોક કુમાર સાહેબ દ્વારા નોંધ લેવામાં આવી હતી. તેમજ સુરેન્દ્રનગર વઢવાણના વેપારી – ઉદ્યોગકારોને કોઇપણ પ્રકારની અસામાજીક તત્વોથી તકલીફ નહી પડે તેની ખાત્રી આપી હતી. તેમજ જિલ્લા પોલીસ વેપારી-ઉદ્યોગકારોને મદદરૂપ થવા ૨૪ કલાક ઉપલબ્ધ છે, અને નેત્રમની મદદથી ૨૪ કલાક જાહેર માર્ગો ઉપર પોલીસ વિભાગ નઝર રાખી રહ્યું છે, તેવું જણાવેલ.

આ સંમેલનમાં રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર સાહેબ, જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક દોશી સાહેબ, ઝાલાવાડ ચેમ્બરના પ્રમુખ હેમલ શાહ અને કારોબારી સભ્યો, વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખ સુમિત પટેલ, પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઇ કેલા, મેડીકલ એસોસીએશ, લાતી બજાર એસોસીએશન, ગ્રેઇન મર્ચન્ટ એસોસીએશન સહિતના હોદ્દેદારો તેમજ બહોળી સંખ્યામાં વેપારી-ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યાં હતા.

પ્રતિશ્રી તંત્રીશ્રી / પત્રકારશ્રી,
દૈનિક તથા સાપ્તાહિક ન્યુઝ પેપર તથા ઇલેક્ટ્રોનીક મીડીયા ,
ઉપરોક્ત પ્રેસનોટને આપશ્રીના અખબારમાં યોગ્ય સ્થાન આપી વિનામૂલ્યે બહોળી પ્રસિધ્ધી આપવા નમ્ર વિનંતી.

સહકારની અપેક્ષા સાથે…

*Interactive Workshop on Export-Import*Workshop was Jointly Organized by Wadhwan Industries Association & Zalawad Chambe...
17/11/2022

*Interactive Workshop on Export-Import*

Workshop was Jointly Organized by Wadhwan Industries Association & Zalawad Chamber of Commerce & Industries with Support from Manishbhai Shah, Omega Engineers on 16th November 2022 Wednesday.

Workshop was Lead by Mr.Amit Mathur from World Trade & Investment Networks, Orlando, FL, USA and was Supported by Mr.Gope Hotchandani from GDP Stakes Pvt. Ltd., China.
Both of them are Basically Indian and are Settled overseas since last many Years.

The Workshop started with Primary Interaction from Industries of Surendranagar District, their Product & Capability to cater overseas market. Further had an knowledge session on Global Scenario & Ended with knowledge, Guidance & Support offered by Both the Leaders. Also had Discussion on How China Model Works & Market their Products Globally, How Morbi had Created an Landmark in Global Exposures, How Small Industrial Towns in India can get a Win Win Situation in Global Market Collectively.

Industries from Surendranagar can create a Bridge thru Mr.Amit Mathur to Launch their Products in European Market & Mr.Gope Hotchandani to Launch their Products in Asian Continents. Industries from Surendranagar can Collectively Participate in International Trade Fairs & Reduce the Cost along with Building a Trust Level in Foreign Buyers.

Further in Few Days we will Create a Group of People / Industries Segment wise so that we can Offer Products Manufactured in Surendranagar to Global Buyer.

A Small Step Towards Exposure of Products Manufactured in Surendranagar to the Global Market was Initiated at Conference Room, Wadhwan Industries Association GIDC, Surendranagar.

અંડરબ્રિજ શુભારંભ પ્રસંગે ઝાલાવાડ ચેમ્બર હોદેદારો, કેન્દ્રિય રાજયકક્ષાના મંત્રીશ્રી ડો. મહેન્દ્રભાઈ મૂંઝપરા, ધારાસભ્ય શ્...
29/10/2022

અંડરબ્રિજ શુભારંભ પ્રસંગે ઝાલાવાડ ચેમ્બર હોદેદારો, કેન્દ્રિય રાજયકક્ષાના મંત્રીશ્રી ડો. મહેન્દ્રભાઈ મૂંઝપરા, ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલ...

Regional Meeting of GCCI held at Bhavngar By Saurastra Chambers of Commerce And Industries at Iscon Club on 26August2022...
27/08/2022

Regional Meeting of GCCI held at Bhavngar By Saurastra Chambers of Commerce And Industries at Iscon Club on 26August2022.

Address

Shri Shah Nagindas Kasturchand Bhavan
Wadhwan
363001

Opening Hours

Monday 11am - 6am
Tuesday 11am - 6am
Wednesday 11am - 6am
Thursday 11am - 6am
Friday 11am - 6am
Saturday 11am - 6am

Telephone

+917383411107

Alerts

Be the first to know and let us send you an email when Shri Zalawad Chamber of Commerce and Industries posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shri Zalawad Chamber of Commerce and Industries:

Share