NPP Sports & Cultural CLUB Vyara-Tapi

NPP Sports & Cultural CLUB  Vyara-Tapi NPP SPORTS & CULTURAL CLUB

*નદીપાર, વ્યારા  વિસ્તારની સોસાયટી  ક્રિકેટ ટુર્નામેન્ટ**અંડર 14 ફ્રેંડશીપ કપ - 2025*નદીપાર વિસ્તારની તમામ સોસાયટીઓના રહ...
06/06/2025

*નદીપાર, વ્યારા વિસ્તારની સોસાયટી ક્રિકેટ ટુર્નામેન્ટ*

*અંડર 14 ફ્રેંડશીપ કપ - 2025*

નદીપાર વિસ્તારની તમામ સોસાયટીઓના રહીશોને આમંત્રણ!

અમે આનંદથી જાહેરાત કરીએ છીએ કે અંડર 14 ફ્રેંડશીપ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવેલ ટીમોને રમવાનો મોકો મળશે.

તારીખ: 7 અને 8 જૂન 2025
સ્થળ: હેલિપેડ ક્રિકેટ ગ્રાઉન્ડ, મદાવ
સમય: સવારે 09:00 કલાકે ટુર્નામેન્ટ શરૂ થશે

જેઓએ હજુ સુધી રજીસ્ટ્રેશન નથી કરાવ્યું, તેઓ કૃપા કરી સાઇટ પર આવીને ગ્રાઉન્ડ પર પોતાની ટીમનું રજીસ્ટ્રેશન કરી શકે છે અને રમવા માટેનો મોકો મેળવી શકે છે.

આપ સૌને અમારી તરફથી શુભકામનાઓ!

*દરેક ટીમ ના કેપ્ટન મિત્રોએ સવારે 09:00 કલાકે ગ્રાઉન્ડ પર આવી જવું*

આપનો,
ક્રિકેટ ટુર્નામેન્ટ ઓર્ગેનાઈઝિંગ ટીમ

Bipin Chaudhary

Let Us Join ____
25/11/2024

Let Us Join ____

This December
25/11/2024

This December

NPP 2024
19/06/2024

NPP 2024

NPP 2024 ….
19/06/2024

NPP 2024 ….

Address

MUSA
Vyara
394650

Website

Alerts

Be the first to know and let us send you an email when NPP Sports & Cultural CLUB Vyara-Tapi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share