Karmveer Samiti

Karmveer Samiti Social organization

 ાર  ાટીદાર           વિસાવદર ખાતે નવનિર્માણ થનાર સરદાર ભવનના ખાતમુહૂર્ત આયોજનના ભાગરૂપે તા.૨૨/૦૪/૨૦૨૬ ના રોજ વિસાવદર શહ...
23/04/2026

ાર
ાટીદાર

વિસાવદર ખાતે નવનિર્માણ થનાર સરદાર ભવનના ખાતમુહૂર્ત આયોજનના ભાગરૂપે તા.૨૨/૦૪/૨૦૨૬ ના રોજ વિસાવદર શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં સંકલન મીટીંગનું આયોજન કરવામાં આવ્યું. તમામ વિસ્તારોમાં સમસ્ત જ્ઞાતિ બંધુઓ તરફ઼થી સહકાર મળશે તેવો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો.

🌼 ખૂબ ખૂબ ધન્યવાદ 🌼ચણાકા ગામ (તા. ભેસાણ, જી. જુનાગઢ)ના વતની અને હાલ અંકલેશ્વર ખાતે એડવોકેટ તરીકે સેવારત શ્રી હરેશભાઈ રવજ...
23/04/2026

🌼 ખૂબ ખૂબ ધન્યવાદ 🌼

ચણાકા ગામ (તા. ભેસાણ, જી. જુનાગઢ)ના વતની અને હાલ અંકલેશ્વર ખાતે એડવોકેટ તરીકે સેવારત શ્રી હરેશભાઈ રવજીભાઈ ભેસાણિયા દ્વારા વિસાવદર ખાતે નિર્માણ પામનાર સરદાર ભવન માટે રૂ. ૨,૫૧,૦૦૦/- (બે લાખ એકાવન હજાર)નું ઉદાર દાન સંકલ્પ કરવામાં આવ્યો છે.

શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અને ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે બનનાર આ સરદાર ભવન માટે આપનો આ સહયોગ અત્યંત પ્રેરણાદાયક અને પ્રશંસનીય છે.

આવી સેવા ભાવના અને દાનવીરતા ખરેખર પ્રેરણાદાયક છે. 🙏

🌸 હરેશભાઈને હાર્દિક અભિનંદન અને ખુબ ખુબ આભાર 🌸

ઈશ્વર આપને સુખ, સમૃદ્ધિ અને સદાય ઉત્તમ સ્વાસ્થ્ય આપે તથા આપ આ રીતે સદૈવ શુભ અને સેવાકીય કાર્યોમાં સહભાગી બનતા રહો તેવી હાર્દિક શુભેચ્છાઓ.

સૌના સરદાર જય જય સરદાર
જય જય ગરવી ગુજરાત
જય ભારત માતા 🇮🇳

“સેવા એ જ સાચો ધર્મ છે” ✨

23/04/2026
કર્મવીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમસ્ત પાટીદાર સમાજના સાથ સહકારથી આપણા ગૌરવ સમાન "સરદાર ભવન" નિર્માણ પામનાર છે ત્યારે આ ઐત...
23/04/2026

કર્મવીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમસ્ત પાટીદાર સમાજના સાથ સહકારથી આપણા ગૌરવ સમાન "સરદાર ભવન" નિર્માણ પામનાર છે ત્યારે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા તેના ખાતમુહૂર્ત વિધિમાં આપણે સૌ જ્ઞાતિજનો પરિવાર સાથે જોડાઈએ...
તા. ૦૯/૦૫/૨૦૨૬ ને શનિવારના રોજ
સાંજે ૪:૦૦ કલાકે થી.....
▪️ *આપની ફોટો અને નામ સાથેની પોસ્ટ બનાવવા નીચેની લિંક પર ક્લિક કરી ફોટો અને નામ એડ કરો.....*
🔗 https://white-fox-934334.hostingersite.com/

🌼 ખૂબ ખૂબ ધન્યવાદ 🌼જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ઉમરાળી ગામના વતની અને હેમિલ ટેક્સટાઇલ સાથે સંકળાયેલા ઉદ્યોગસાહસિક, સેવ...
22/04/2026

🌼 ખૂબ ખૂબ ધન્યવાદ 🌼

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ઉમરાળી ગામના વતની અને હેમિલ ટેક્સટાઇલ સાથે સંકળાયેલા ઉદ્યોગસાહસિક, સેવાભાવી અને ઉદારહૃદય વ્યક્તિત્વ ધરાવતા હસમુખભાઈ ધીરજલાલ વઘાસીયા દ્વારા સમાજ સેવા ક્ષેત્રે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

તેઓ ગામની ગૌશાળા અને મંદિરમાં નિયમિત રીતે અનુદાન આપી સેવા કાર્યોમાં સહભાગી બને છે.

વિસાવદર ખાતે નિર્માણ થનાર સરદાર ભવન માટે તેઓએ કુલ રૂ. ૫,૫૧,૦૦૦/- (પાંચ લાખ એકાવન હજાર) નું અનુદાન સંકલ્પ કર્યો છે, જે વિસાવદર પંથકમાં ધાર્મિક અને સામાજિક વિકાસ માટે મહત્વપૂર્ણ યોગદાન છે.

આવી સેવા ભાવના અને દાનવીરતા ખરેખર પ્રેરણાદાયક છે. 🙏

🌸 હસમુખભાઈને હાર્દિક અભિનંદન અને ખુબ ખુબ આભાર 🌸

ઈશ્વર આપને સુખ, સમૃદ્ધિ અને સદાય ઉત્તમ સ્વાસ્થ્ય આપે તથા આપ આ રીતે સદૈવ શુભ અને સેવાકીય કાર્યોમાં સહભાગી બનતા રહો તેવી હાર્દિક શુભેચ્છાઓ.

જય જય સરદાર
જય જય ગરવી ગુજરાત
જય ભારત માતા 🇮🇳

“સેવા એ જ સાચો ધર્મ છે” ✨

🌼 ખૂબ ખૂબ ધન્યવાદ 🌼શ્રી સમીરભાઈ વિઠલભાઈ પટેલવ્યવસાય – ઇન્ડિયન ઈ ફેશનગામ – શોભાવડ, તા. તળાજા, જી. ભાવનગરહાલ – સુરતઅનેક સા...
21/04/2026

🌼 ખૂબ ખૂબ ધન્યવાદ 🌼

શ્રી સમીરભાઈ વિઠલભાઈ પટેલ
વ્યવસાય – ઇન્ડિયન ઈ ફેશન
ગામ – શોભાવડ, તા. તળાજા, જી. ભાવનગર
હાલ – સુરત

અનેક સામાજિક સંસ્થાઓ તેમજ શૈક્ષણિક કાર્યોમાં હંમેશા સહકાર આપનાર અને મદદ માટે સદૈવ આગળ રહેનાર આપ દ્વારા વિસાવદર ખાતે નિર્માણ પામનાર સરદાર ભવન માટે અગાઉ રૂ. ૨,૫૧,૦૦૦/- (બે લાખ એકાવન હજાર) નું ઉદાર અનુદાન આપવામાં આવ્યું છે. કર્મવીર ચેરીટેબલ ટ્રસ્ટની ટીમની ઉત્તમ કામગીરીથી પ્રેરાઈ આપનો આ સહયોગ પ્રાપ્ત થયો છે.

ઈશ્વર આપને સુખ, સમૃદ્ધિ અને સદાય ઉત્તમ સ્વાસ્થ્ય આપે તથા આપ આ રીતે સદૈવ શુભ અને સેવાકીય કાર્યોમાં સહભાગી બનતા રહો તેવી હાર્દિક શુભેચ્છાઓ.

જય જય સરદાર
જય જય ગરવી ગુજરાત
જય ભારત માતા 🇮🇳

ખૂબ ખૂબ ધન્યવાદ...હસમુખભાઈ રમેશભાઈ રફાળીયા, ગામ ડેરી પીપળીયા (તાલુકો બગસરા, જિલ્લા અમરેલી)ના વતની અને હાલ સુરત નિવાસી, એ...
19/04/2026

ખૂબ ખૂબ ધન્યવાદ...

હસમુખભાઈ રમેશભાઈ રફાળીયા, ગામ ડેરી પીપળીયા (તાલુકો બગસરા, જિલ્લા અમરેલી)ના વતની અને હાલ સુરત નિવાસી, એજયુકેશન ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રતિષ્ઠિત ઉદ્યોગસાહસિક, સેવાભાવી અને ઉદારહૃદય વ્યક્તિત્વ તરીકે સમાજમાં વિશેષ ઓળખ ધરાવે છે.

તેઓ રેડ એન્ડ વ્હાઈટ સ્કીલ એજ્યુકેશન (ઓલ ગુજરાત) સાથે જોડાઈને યુવાનોને કૌશલ્ય આધારિત શિક્ષણ, સ્વાવલંબન અને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જતાં માર્ગદર્શક તરીકે સમાજમાં સશક્તિકરણનું અનન્ય અને પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છે.

તેમજ તેઓ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત સાથે જોડાઈ નિષ્કામ ભાવથી સમાજસેવામાં સક્રિય રહી સતત પ્રેરણારૂપ યોગદાન આપી રહ્યા છે.

સમાજ પ્રત્યેની પોતાની અખંડ લાગણી, જવાબદારી અને કર્તવ્યનિષ્ઠાને આગળ વધારતા, તેઓ વિવિધ સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રીમ રહી સહયોગ આપી રહ્યા છે.

તેમની સેવાભાવી, પરોપકારી અને દાતાશ્રી ભાવનાને વધુ મજબૂત બનાવતા, તેમણે સરદાર ભવન માટે રૂ. ૨,૫૧,૦૦૦/- ના અનુદાનનો સંકલ્પ કરી સમાજ પ્રત્યેની પોતાની અવિરત પ્રતિબદ્ધતા, સમર્પણ અને કરુણાભાવનો ઉદ્ગાર વ્યક્ત કર્યો છે.

તેમની આ સેવાકીય પ્રવૃત્તિ ખરેખર પ્રેરણાદાયી, ગૌરવવંતી અને અનુસરણીય છે. તેઓ આવી જ રીતે નિષ્કામ ભાવથી સમાજ સેવા કરતા રહે અને સમાજ તથા રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં અવિસ્મરણીય યોગદાન આપતા રહે તેવી ઈશ્વરને પ્રાર્થના.

🙏 સૌના સરદાર જય જય સરદાર 🙏
જય જય ગરવી ગુજરાત
જય ભારતમાતા
જય હિંદ

ખૂબ ખૂબ ધન્યવાદ...અશ્વિનભાઈ હરસુખભાઈ મુંજપરા, ગામ બીલખા (તાલુકો જુનાગઢ, જિલ્લા જુનાગઢ)ના વતની અને હાલ સુરત નિવાસી, મેડિક...
18/04/2026

ખૂબ ખૂબ ધન્યવાદ...

અશ્વિનભાઈ હરસુખભાઈ મુંજપરા, ગામ બીલખા (તાલુકો જુનાગઢ, જિલ્લા જુનાગઢ)ના વતની અને હાલ સુરત નિવાસી, મેડિકલ અને ફાર્મા ક્ષેત્ર સાથે સંકળાયેલા એક પ્રતિષ્ઠિત ઉદ્યોગસાહસિક તેમજ સેવાભાવી વ્યક્તિ તરીકે જાણીતા છે.

તેઓ પટેલ સમાજ બીલખા, નવસર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટ, જીવનજ્યોત બ્લડ બેંક તેમજ યુનિટી બ્લડ બેંકમાં ટ્રસ્ટીશ્રી તરીકે મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવતા સમાજસેવામાં સક્રિય અને પ્રેરણાદાયક યોગદાન આપી રહ્યા છે.

તેમજ તેઓ સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ, ગૌશાળા બંધાળા અને માનવ મંદિર કામરેજ ખાતે દાતાશ્રી તરીકે સેવાકીય કાર્યોમાં જોડાયેલા રહી માનવતા અને પરોપકારની ભાવનાને મજબૂત બનાવી રહ્યા છે. આ ઉપરાંત વિવિધ સામાજિક કાર્યક્રમોમાં તેઓ સતત આર્થિક સહયોગ આપી સમાજ પ્રત્યેની પોતાની લાગણી અને જવાબદારી નિભાવી રહ્યા છે.

તેમની સેવાભાવી અને દાતાશ્રી ભાવનાને આગળ વધારતા, તેમણે કુલ રૂ. ૧૧,૧૧,૧૧૧/- ના અનુદાનનો સંકલ્પ કરી સમાજ પ્રત્યેની પોતાની અવિરત પ્રતિબદ્ધતા અને સમર્પણ દર્શાવ્યું છે.

તેમની આ સેવાકીય પ્રવૃત્તિ ખરેખર પ્રેરણાસ્પદ અને પ્રશંસનીય છે. તેઓ આવી જ રીતે નિષ્કામ ભાવથી સમાજ સેવા કરતા રહે અને સમાજ તથા રાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપતા રહે તેવી ઈશ્વરને પ્રાર્થના.

સૌના સરદાર જય જય સરદાર
જય જય ગરવી ગુજરાત
જય ભારતમાતા
જય હિંદ

ખૂબ ખૂબ ધન્યવાદ...શાંતિલાલભાઈ નંદલાલભાઈ હીરપરા, ગામ કમીકેરાળા (તાલુકો ધારી, જિલ્લા અમરેલી)ના વતની, એક પ્રતિષ્ઠિત ઉદ્યોગસ...
17/04/2026

ખૂબ ખૂબ ધન્યવાદ...

શાંતિલાલભાઈ નંદલાલભાઈ હીરપરા, ગામ કમીકેરાળા (તાલુકો ધારી, જિલ્લા અમરેલી)ના વતની, એક પ્રતિષ્ઠિત ઉદ્યોગસાહસિક અને સેવાભાવી વ્યક્તિ તરીકે જાણીતા છે.

તેઓ “હરેક્રિષ્ના ટ્રેડર્સ (ટેક્સટાઇલ)” નામથી વ્યવસાય ચલાવે છે અને સાથે સાથે સામાજિક તથા ધાર્મિક સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે જોડાયેલા છે.

તેઓ મોગલધામ ગૌશાળા પીપોદરા ખાતે ટ્રસ્ટીશ્રી તરીકે સેવા આપી રહ્યા છે તેમજ મોગલધામ પીપોદરા અને કામધેનુ ગૌશાળા કમીકેરાળા ખાતે દાતાશ્રી તરીકે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.

તેમની સેવાભાવી ભાવનાને આગળ વધારતા, વિસાવદર ખાતે નિર્માણ પામી રહેલા સરદાર ભવનમાં રૂ. ૨,૫૧,૦૦૦/- ના અનુદાનનો સંકલ્પ કરી સમાજ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

તેમની આ સેવાકીય પ્રવૃત્તિ પ્રશંસનીય છે. તેઓ આવી જ રીતે સમાજ અને ધર્મની સેવા કરતા રહે અને સમાજ-રાષ્ટ્રને વધુ ઉપયોગી બને તેવી ઈશ્વરને પ્રાર્થના.

સૌના સરદાર જય જય સરદાર
જય જય ગરવી ગુજરાત
જય ભારતમાતા
જય હિંદ

Address

Visavadar

Telephone

+919409073500

Website

Alerts

Be the first to know and let us send you an email when Karmveer Samiti posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share