Shree Govindam Manav Seva Trust Virpur

Shree Govindam Manav Seva Trust Virpur શ્રી ગોવિન્દમ્ માનવ સેવા ટ્રસ્ટ એક નોન-પ્રોફિટ સંસ્થા છે, જે ખોરાક અને સમુદાય કલ્યાણ દ્વારા લોકોને મદદ કરવા માટે સમર્પિત છે.

08/05/2026

7-5-2026
અક્ષર નિવાસી ચેતનભાઈ કનુભાઈ વાઘાણી અને અશ્વિનભાઈ વાઘાણી તરફ થી પ્રભુજી ને સાંજ નું ભોજન પ્રસાદ અર્પણ કરવામાં આવ્યું હતું.
જય સ્વામિનારાયણ 🙏

08/05/2026

6-5-2026
મોટા ભુમોન્દરા ગામ ના સોનાબેન મધુભાઈ કાપોપરા ની પુણ્ય તિથિ નિમિતે માનવ મંદિર ના પ્રભુજી ને ભોજન પ્રસાદ અર્પણ કરવામાં આવ્યું હતું.
જય સ્વામિનારાયણ 🙏

24/04/2026

જય સ્વામિનારાયણ 🙏

વૃદ્ધાશ્રમ હવે શરૂ થઈ ગયું છે 🏠

✔ રહેવાની સારી વ્યવસ્થા
✔ સમયસર ભોજન
✔ સંપૂર્ણ કાળજી

જે કોઈ વડીલને જોડાવું હોય અથવા જે કોઈને સેવા માં ભાગ લેવો હોય અથવા સહાય કરવી હોય, તેઓ આજે જ સંપર્ક કરો

📞 Contact: 8238232459
📍Address: Dhari Khambha Road, Virpur-Dhari (Dist. Amreli).

24/04/2026

જય સ્વામિનારાયણ 🙏

વૃદ્ધાશ્રમ હવે શરૂ થઈ ગયું છે 🏠

✔ રહેવાની સારી વ્યવસ્થા
✔ સમયસર ભોજન
✔ સંપૂર્ણ કાળજી

જે કોઈ વડીલને જોડાવું હોય અથવા જે કોઈને સેવા માં ભાગ લેવો હોય અથવા સહાય કરવી હોય, તેઓ આજે જ સંપર્ક કરો

📞 Contact: 8238232459
📍Address: Dhari Khambha Road,
Virpur-Dhari (Dist. Amreli).

21/04/2026

🙏 જય સ્વામિનારાયણ 🙏
🙏 આપનો સહયોગ અમૂલ્ય છે 🙏

હર્ષ અને આનંદ સાથે જણાવવાનું કે
વૃદ્ધાશ્રમનું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે અને હવે
વૃદ્ધાશ્રમ શરૂ થઈ ગયો છે.

આ પવિત્ર કાર્યમાં સહભાગી થયેલા તમામ દાતાશ્રીઓ, સેવાભાવી મિત્રો અને સહયોગીઓને દિલથી આભાર.

👉 હવે જેઓ વૃદ્ધાશ્રમમાં જોડાવા ઈચ્છે છે અથવા કોઈ જરૂરિયાતમંદ વૃદ્ધ માટે વ્યવસ્થા કરાવવી હોય, તેઓ કૃપા કરીને સંપર્ક કરે.

🙏 વૃદ્ધોની સેવા એ ભગવાનની સેવા છે 🙏

સરનામું - ધારી-ખાંમ્ભા રોડ અમરેલી જીલ્લા ના ધારી તાલુકા ના વીરપુર ગામે ધારી ખાંમ્ભા રોડ માં શ્રી ગોવીન્દમ્ માનવ સેવા ટ્રસ્ટ આવેલું છે

18/04/2026

18-4-2026
પ્રભુજીને બપોરનું ભોજન સુખાભાઈ આહીર (ગાટકડા વાળા) તરફથી ભક્તિપૂર્વક અર્પણ કરવામાં આવ્યું છે. ખુબ ખુબ આભાર. 🙏

18/4/2026પ્રભુજી ને બપોર નું ભોજન સુખાભાઈ આહીર (ગાટકડા વાળા) તરફથી અર્પણ કરવામાં આવ્યું છે. તેમના આ પવિત્ર સેવા બદલ ખુબ ...
18/04/2026

18/4/2026
પ્રભુજી ને બપોર નું ભોજન સુખાભાઈ આહીર (ગાટકડા વાળા) તરફથી અર્પણ કરવામાં આવ્યું છે. તેમના આ પવિત્ર સેવા બદલ ખુબ ખુબ આભાર અને આશીર્વાદ.

- શ્રી ગોવિંન્દમ્ માનવ સેવા ટ્રસ્ટ

08/04/2026

Address

Dhari Khambha Road, Virpur-Dhari
Virpur
365640

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Govindam Manav Seva Trust Virpur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share