Pragati Panel

Pragati Panel Progress
Development
Unity

16/06/2026
SVIT, Vasad Official College of Architecture,SVIT-Vasad Svion Vasad
16/06/2026

SVIT, Vasad Official
College of Architecture,SVIT-Vasad
Svion Vasad

14/06/2026

રામજી મંદિર ના મહારાજ બીપીનભાઇ પાઠક ૨:૧૫ વાગ્યે દેવ લોક પામ્યા છે ભગવાન તેમની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના અને તેમની અંતિમ યાત્રા સાંજે ૦૬:૦૦ વાગ્યે તેમના નિવાસ સ્થાન બ્રાહ્મણ ફળિયું મોટી ખડકી વાસદ પાસે થી નિકળશે.

જય શ્રી રામ

વડોદરા ભાજપના વરિષ્ઠ નેતા માંજલપુર ના ધારાસભ્યશ્રી યોગેશ કાકા પટેલના અવસાનના સમાચાર સાંભળી દુઃખની લાગણી અનુભવું છું. વડો...
02/06/2026

વડોદરા ભાજપના વરિષ્ઠ નેતા માંજલપુર ના ધારાસભ્યશ્રી યોગેશ કાકા પટેલના અવસાનના સમાચાર સાંભળી દુઃખની લાગણી અનુભવું છું. વડોદરાના વિકાસમાં શ્રી યોગેશભાઈ પટેલ નું રહેલું યોગદાન હંમેશા વડોદરાવાસીઓ યાદ રાખશે. ભગવાન ભોળાનાથ તેમની આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના. ..🙏💐

Address

VASAD
Vasad

Website

Alerts

Be the first to know and let us send you an email when Pragati Panel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share