07/08/2026
સેવા, સહયોગ અને માનવતા માટે એક નાનકડું પગલું.
નડકર્ણી મેડિકલ ફાઉન્ડેશન દ્વારા કચીગામ, માંગેલવાડ અને દેવકા ગામના પૂરથી પ્રભાવિત પરિવારો માટે Essential Kitsનું વિતરણ કરવામાં આવ્યું.
આ મુશ્કેલ સમયમાં જરૂરિયાતમંદ પરિવારો સુધી જરૂરી સહાય પહોંચાડવાનો અમારો નમ્ર પ્રયાસ.
Nadkarni Medical Foundation — સેવા માટે હંમેશા સમર્પિત.