KUSUM Foundation

Call Directions

KUSUM Foundation શિક્ષણ એજ શ્રેષ્ઠ કલ્યાણ (ગંગા સ્વરૂપ બહેનો અને ગંગા સ્વરૂપ બહેનોના સંતાનોના શિક્ષણ માટે)

29/06/2026
વશિયર પ્રા શાળા.વલસાડ ના માતા કે પિતા વિનાના બાળકોને શેક્ષણિક કીટ આપવામાં આવી.
25/06/2026

વશિયર પ્રા શાળા.વલસાડ ના માતા કે પિતા વિનાના બાળકોને શેક્ષણિક કીટ આપવામાં આવી.

શિક્ષણ જ શ્રેષ્ઠ કલ્યાણ સેવાયજ્ઞસોનવાડા ફકીર ફળિયા આશ્રમશાળામાં અભ્યાસ કરતા માતા-પિતા વિનાના વિદ્યાર્થીઓ સુરેખા સુરેશ ના...
24/06/2026

શિક્ષણ જ શ્રેષ્ઠ કલ્યાણ સેવાયજ્ઞ

સોનવાડા ફકીર ફળિયા આશ્રમશાળામાં અભ્યાસ કરતા માતા-પિતા વિનાના વિદ્યાર્થીઓ સુરેખા સુરેશ નાયકા (ધોરણ-૧૦) અને ક્રિષ્ના સુરેશ નાયકા (ધોરણ-૯) ની પરિસ્થિતિની જાણ થતા, કુસુમ ફાઉન્ડેશનના ફાઉન્ડર શ્રી સ્નેહલભાઈ પટેલ દ્વારા બંને વિદ્યાર્થીઓને દફતર, નોટબુક, નવનીત અને અન્ય શૈક્ષણિક કીટ પહોંચાડવામાં આવી.

કુસુમ ફાઉન્ડેશનનો હેતુ જરૂરિયાતમંદ અને વંચિત બાળકો સુધી શિક્ષણના સાધનો પહોંચાડી તેમના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં સહભાગી બનવાનો છે.

“શિક્ષણ જ શ્રેષ્ઠ કલ્યાણ” – આ સૂત્રને સાકાર કરતાં કુસુમ ફાઉન્ડેશન સતત સેવાકાર્ય કરી રહ્યું છે. 🌿📚

14/06/2026

સમાજની સાચી સેવા કરનાર કોઈ પણ સંસ્થાને સોશિયલ મીડિયામાં સપોર્ટ કરી એમના ઉત્સાહમાં વધારો કરો.

Address

School Street, Sarodhi
Valsad
396001

Telephone

+919586422143

Website

Alerts

Be the first to know and let us send you an email when KUSUM Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share