Shree Valsad Taluka Mahyavanshi Samaj Charitable Trust - Abrama

  • Home
  • India
  • Valsad
  • Shree Valsad Taluka Mahyavanshi Samaj Charitable Trust - Abrama

Shree Valsad Taluka Mahyavanshi Samaj Charitable Trust - Abrama Valsad Taluka Mahyavanshi Samaj Charitable Trust - Abrama

08/05/2026
29/04/2026
30/10/2025

226 મી જલારામબાપા જન્મ જયંતિ ની અબ્રામા માં 27 મુ વર્ષ ની ઉજવણી સારી રીતે સંપન થઈ 29/10/2025

226 મી જલારામબાપા જન્મ જયંતિ ની અબ્રામા માં 27 મુ વર્ષ ની ઉજવણી સારી રીતે સંપન થઈ 29/10/2025
30/10/2025

226 મી જલારામબાપા જન્મ જયંતિ ની અબ્રામા માં 27 મુ વર્ષ ની ઉજવણી સારી રીતે સંપન થઈ 29/10/2025

25/10/2025

જલારામ જયંતિ મહોત્સવ

મારા વ્હાલા સ્નેહીમિત્રો, તથા દરેક સ્નેહીજનોને
સહર્ષ આનંદ સાથે જણાવવા નું કે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ આપણે પૂજ્ય જલારામ બાપા ની ૨૨૬ મી જન્મ જયંતિ (આપણા ગામમાં ૨૭ મુ વર્ષ ) તારીખ ૨૯/૧૦/૨૦૨૫, બુધવાર ના રોજ વસંત ફળિયા, ગુલાબ ચોક પાસે ઉજવવા ના છીએ. આપ સૌ ને જલારામ જયંતિ ના ઉત્સવ માં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ.
જલારામ જયંતિ કાર્યક્રમ
સાંજે ૭-૦૦ કલાકે આરતી
ત્યાર બાદ મહાપ્રસાદ, ગરબા, તેમજ ભજન વિ. રાખવામાં આવેલ છે તો આપ સૌ જરૂરથી પધારશો. આપણી રૂબરૂ મુલાકાત તેમજ અન્ય રીતે આપને જાણ ન થઈ હોય તો આ આમંત્રણ ને માન આપી અવશ્ય પધારશોજી.

લિ. જલારામ સાર્વજનિક મિત્ર મંડળ અબ્રામા.

Address

Valsad/396001
Valsad
VALSAD-396001

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Valsad Taluka Mahyavanshi Samaj Charitable Trust - Abrama posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share