Rotary Club Valsad

Call Directions Website Contact the organization

Rotary Club Valsad Club No 15159 & Charter Date : 29/01/1958 The Club has a glorious social service record of over five decades in and around the town in southern Gujarat

Rotary Club of Valsad, a part of Rotary International located in R I Dist 3060 was founded in the late fifties, when Valsad was known as Bulsar.

04/10/2026

🌟 NOURISHING CHILDREN, CREATING LASTING IMPACT

Nourishment, care and community service — three meaningful initiatives coming together to make a difference.

Rotary Club of Valsad continued its commitment towards child nutrition and well-being through three impactful initiatives:

🥣 Nutritious Breakfast – Karjan Ranchhod
Chana & Poha distributed to 60 beneficiaries
💰 Project Cost: ₹1,500

🥣 Nutritious Breakfast – Ozhar
Chana & Poha distributed to 110 beneficiaries

🍪 Vihangam Prathamik Shala, Chikhala
Snacks & Biscuits distributed to 110 beneficiaries
💰 Project Cost: ₹3,000

👏🏻 Heartfelt appreciation to Rtn. Manish Shah, Project Chair, for leading all three initiatives and contributing towards the nourishment and happiness of children.

From a nutritious breakfast to a simple snack — every gesture of care matters.

💙 Nourishing bodies. Supporting children. Spreading happiness. Creating Lasting Impact.

That is how we Create Lasting Impact.

🌸 સ્વસ્થ નારી – સશક્ત સમાજ 🌸ગર્ભાશયના મુખના કેન્સર અંગે જાગૃતિ સત્રઆજે યોજાયેલા જાગૃતિ સત્રમાં આશરે 50 જેટલી મહિલા કોન્સ...
27/09/2026

🌸 સ્વસ્થ નારી – સશક્ત સમાજ 🌸
ગર્ભાશયના મુખના કેન્સર અંગે જાગૃતિ સત્ર

આજે યોજાયેલા જાગૃતિ સત્રમાં આશરે 50 જેટલી મહિલા કોન્સ્ટેબલ્સ અને ટ્રાફિક પોલીસ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

👩‍⚕️ Dr. Binita Patel એ ગર્ભાશયના મુખના કેન્સર, તેના જોખમો, પ્રારંભિક લક્ષણો અને સમયસર સ્ક્રીનિંગના મહત્વ વિશે ખૂબ જ સરળ અને અસરકારક રીતે માર્ગદર્શન આપ્યું.

🌷 BJP Valsad District Mahila Morcha તરફથી Pravinaben દ્વારા અને Rtn.Premalben દ્વારા આજના વક્તા Dr. Binita Patelનો સુંદર પરિચય આપવામાં આવ્યો.

💗 Rtn. Sanober Shroff, Project Chair – Swasth Nari – Shashakt Samaj, દ્વારા ઉપસ્થિત તમામ બહેનોને Cervical Cancer Screening માટે Registration કરવા વ્યક્તિગત રીતે પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

આ કાર્યક્રમ Rotary Club of Valsad, Rotaract Club of Valsad, BJP Mahila Morcha Valsad District અને Valsad City Policeની સંયુક્ત પહેલથી યોજાયો.

“જાગૃતિથી સુરક્ષા, સ્ક્રીનિંગથી સમયસર સારવાર અને સ્વસ્થ નારીથી સશક્ત સમાજ.” 🌸

Shout out to my newest followers! Excited to have you onboard! Ajay Thakar, Shailesh Joshi
25/09/2026

Shout out to my newest followers! Excited to have you onboard! Ajay Thakar, Shailesh Joshi

પ્રોજેક્ટ સર્ક્યુલરસ્વસ્થ નારી, સશક્ત સમાજસર્વાઇકલ કેન્સર જાગૃતિ કાર્યક્રમપ્રિય રોટરીયન્સ,મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર અંગે...
23/09/2026

પ્રોજેક્ટ સર્ક્યુલર

સ્વસ્થ નારી, સશક્ત સમાજ

સર્વાઇકલ કેન્સર જાગૃતિ કાર્યક્રમ

પ્રિય રોટરીયન્સ,

મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા તથા તેના નિવારણ અને સમયસર તપાસના મહત્વ અંગે માર્ગદર્શન આપવા માટે “સ્વસ્થ નારી, સશક્ત સમાજ” પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં વલસાડ શહેરના મહિલા પોલીસદળ તથા મહિલા હોમગાર્ડ બહેનો માટે સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ અને માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવશે.

📅 તારીખ: 27 સપ્ટેમ્બર 2026
⏰ સમય: બપોરે 3:00 વાગ્યે
📍 સ્થળ: વલસાડ સિટી પોલીસ સ્ટેશન

👩‍⚕️ માર્ગદર્શક: ડૉ. બિનિતા પટેલ
પ્રોજેક્ટ ચેર: રોટ. સનોબર શ્રોફ

આ મહત્વપૂર્ણ મહિલા આરોગ્યલક્ષી પ્રોજેક્ટમાં આપ સૌની ઉપસ્થિતિ અને સહભાગિતાની અપેક્ષા છે.

રોટ. ધવલ શાહ
પ્રમુખ

રોટ. હર્ષિલ ભાવસાર
માનદ સચિવ
રોટરી ક્લબ ઓફ વલસાડ

ROTARY CLUB OF VALSADPROJECT: SELF-DEFENSE PROGRAMDear Rotarians,We are pleased to inform you that a Self-Defense Progra...
22/09/2026

ROTARY CLUB OF VALSAD

PROJECT: SELF-DEFENSE PROGRAM

Dear Rotarians,

We are pleased to inform you that a Self-Defense Program is being organized to promote safety, confidence, and awareness among women and girls.

Date: Tuesday, 22nd September 2026
Time: 8:00 PM
Venue: Shree Ganesh Yuvak Mandal, Halar Talav ,Valsad

Your presence and support will encourage the participants and strengthen our commitment towards women’s safety and empowerment.

Looking forward to your active participation.
Project Chair: Rtn Devang Modi
Rtn. Dhaval Shah
President

Rtn. Harshil Bhavsar
Hon. Secretary

PROJECT CIRCULAR🌸 Project: Cancer Awareness & Women’s Safety – Whole Month CampaignDear Rotarians,We are pleased to anno...
19/09/2026

PROJECT CIRCULAR

🌸 Project: Cancer Awareness & Women’s Safety – Whole Month Campaign

Dear Rotarians,

We are pleased to announce a whole-month campaign dedicated to Cancer Awareness, Early Detection and Women’s Safety.

Throughout the entire month, the project will be conducted at different locations, with different groups of women, and at different timings, ensuring that the message of awareness and prevention reaches as many women as possible

This will be a continuous month-long campaign, with activities planned at multiple locations in coordination with different women’s groups and community organizations.

We invite all Rotarians to actively participate and support this meaningful initiative

Project Chair: Rtn. Sanobar Shroff
President : Rtn Dhaval Shah
Secretary :Rtn Harshil Bhavsar
🔹
🔹


🔹

🌟 પ્રોજેક્ટ પૂર્ણતા અહેવાલ – સ્વરક્ષા કાર્યક્રમ 🌟રોટરી ક્લબ ઓફ વલસાડ દ્વારા સ્વરક્ષા કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો.કાર્યક...
19/09/2026

🌟 પ્રોજેક્ટ પૂર્ણતા અહેવાલ – સ્વરક્ષા કાર્યક્રમ 🌟

રોટરી ક્લબ ઓફ વલસાડ દ્વારા સ્વરક્ષા કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો.

કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, જાગૃતિ અને સ્વરક્ષાની કળા વિકસાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

🙏 પ્રોજેક્ટને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ રોટેરિયન્સ અને શાળાના સ્ટાફનો હાર્દિક આભાર.

Beneficiaries: 125 Students

લિટરેસી ચેર: Rtn. દેવાંગ મોદી
Rtn. ધવલ શાહ – પ્રેસિડેન્ટ
Rtn. હર્ષિલ ભવસાર – સેક્રેટરી

🌟 Rotary Club of Valsad 🌟
•
•


•

14/09/2026
13/09/2026

An initiative to save the River!

Address

Rotary Hall
Valsad
396001

Alerts

Be the first to know and let us send you an email when Rotary Club Valsad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Rotary Club Valsad:

Shortcuts

Share