National Association For The Blind - Anand

Call Directions Website Contact the organization

National Association For The Blind - Anand NATIONAL ASSO. FOR THE BLIND ,ANAND . DJ HOSTEL, NR. PANCHAYAT HOSP. NANA BAZAR
VALLABH VIDHYANAGAR

15/10/2026
॥ શ્રી ગણેશાય નમઃ ॥🙏 રાષ્ટ્રીય અંધજન મંડળ – આણંદ 🙏🪔 શ્રી ગણેશ મહોત્સવ – ૨૦૨૬ 🪔વિઘ્નહર્તા શ્રી ગણેશજીના પાવન આશીર્વાદથી આ...
20/09/2026

॥ શ્રી ગણેશાય નમઃ ॥

🙏 રાષ્ટ્રીય અંધજન મંડળ – આણંદ 🙏
🪔 શ્રી ગણેશ મહોત્સવ – ૨૦૨૬ 🪔

વિઘ્નહર્તા શ્રી ગણેશજીના પાવન આશીર્વાદથી આયોજિત ગણેશ મહોત્સવમાં આજે અનેક સેવાભાવી મહાનુભાવો, સંસ્થાના શુભેચ્છકો, દાતાશ્રીઓ તથા સમાજના આગેવાનોની ભાવભીની ઉપસ્થિતિ રહી.

આ પાવન પ્રસંગે ઉપસ્થિત રહી આશીર્વાદ આપનાર મહાનુભાવોમાં:

માનનીય ડૉ. નિરંજનભાઈ પટેલ – કુલપતિ, સરદાર પટેલ યુનિવર્સિટી
માનનીય ડૉ. ભાઈલાલભાઈ પટેલ – રજીસ્ટ્રાર, સરદાર પટેલ યુનિવર્સિટી
માનનીય ડૉ. કૌશલભાઈ સુથાર – એકાઉન્ટન્ટ, સરદાર પટેલ યુનિવર્સિટી
માનનીય ડૉ. દિલીપભાઈ શર્મા – સ્પેશિયલ બી.એડ. સક્ષમ સેન્ટર

બ્રહ્મ સમાજ મહિલા પાંખ, જાગૃતિ મહિલા સમાજ તથા વિવિધ સેવાકીય ક્ષેત્રના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ રહી.

વિશેષ ઉપસ્થિતિ:
માયાબેન દવે, ઇલાબેન દવે, નિમિષાબેન જાની – બ્યુરો ચીફ, નમસ્કાર ગુજરાત તથા ટ્રસ્ટી, સી.એન. મીડિયા ફાઉન્ડેશન
ભારતીબેન – પ્રમુખ, મહિલા પાંખ સમસ્ત ચરોતર બ્રહ્મ સમાજ, આણંદ
સરોજબેન શાહ – મંત્રી
ગીતાબેન માંડલિયા, રીનાબેન શેઠ, હિનાબેન શાહ, શિલ્પાબેન જોશી, અલકાબેન ભટ્ટ, કોકીલાબેન પટેલ, મનીષાબેન, ડૉ. પ્રવિણાબેન પંડ્યા, નિશાબેન જાની, જ્યોતિબેન ચુડાસમા, ઇન્દુબેન વાઘેલા, અર્ચનાબેન શુક્લ તથા શિલ્પ ફાઉન્ડેશનના શિલ્પાબેન જોશી.

તેમજ
દિપેશભાઈ પટેલ – જલારામ મંદિર, આણંદ
ભાવેશભાઈ પટેલ, ડૉ. નીલયભાઈ, ભાનુભાઈ પટેલ, નીતિનભાઈ ગણાત્રા તથા રંજનાબેન ગણાત્રા – જુનાગઢ, ભક્તિબેન ઠક્કર, મનીષભાઈ પટેલ, રેણુકાબેન પટેલ, કિરીટભાઈ દેસાઈ – આજના ભોજન દાતા, લખનભાઈ ભરવાડ, ઉર્વશીબેન આચાર્ય, પ્રતીક્ષાબેન પાડોશી, નયનાબેન, વસંતભાઈ પટેલ, જયંતીભાઈ વાઘેલા તથા યોગેશભાઈ શુક્લ.

🙏 આપ સૌની પવિત્ર ઉપસ્થિતિ, પ્રેમ અને સહયોગથી શ્રી ગણેશ મહોત્સવનો આનંદ અને ભક્તિભાવ વધુ દિવ્ય બન્યો.

આપ સૌના આશીર્વાદ અને સહયોગ માટે રાષ્ટ્રીય અંધજન મંડળ – આણંદ પરિવાર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.

॥ ગણપતિ બાપા મોરિયા ॥
🌺 રાષ્ટ્રીય અંધજન મંડળ પરિવાર – આણંદ 🌺

🪔🌺 ભક્તિ, સેવા અને સ્નેહથી રંગાયેલી ગણપતિ બાપ્પાની સંધ્યા… 🙏રાષ્ટ્રીય અંધજન મંડળ, આણંદ ખાતે ગણપતિ મહોત્સવના ત્રીજા દિવસે...
17/09/2026

🪔🌺 ભક્તિ, સેવા અને સ્નેહથી રંગાયેલી ગણપતિ બાપ્પાની સંધ્યા… 🙏

રાષ્ટ્રીય અંધજન મંડળ, આણંદ ખાતે ગણપતિ મહોત્સવના ત્રીજા દિવસે સંધ્યા આરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું. ✨

શ્રી મહેન્દ્રભાઈ પટેલ – પ્રમુખ, ડૉ. મેઘનાબેન જોશી – ઉપપ્રમુખ, જાગૃતીબેન પટેલ (જનકભાઈ પટેલ, પિયુષભાઈ પટેલ સાઈબાબા મંદિર), વિરેન્દ્રભાઈ પટેલ, નાથાભાઈ પટેલ, હરેશભાઈ વ્યાસ, કરણસિંહ રાણા, તરલિકાબેન, (વિવેક બ્રહ્મભટ્ટ, વિશાખાબેન બ્રહ્મભટ્ટ, મીનાબેન બ્રહ્મભટ્ટ, ભોજનના દાતા) ચેતનાબેન પટેલ, વિજયકુમાર પટેલ,( દીપિકાબેન, ધર્મેન્દ્રભાઈ પંચોલી, કરાઓકે ક્લબ), (ભક્તિ બા, સુરભી બા વડતાલ સ્વામિનારાયણ મંદિરની ત્યાગી બહેનોની) પાવન ઉપસ્થિતિ રહી. 🙏💐

આપ સૌના પ્રેમ, આશીર્વાદ અને સહયોગથી સંધ્યા આરતીનો આ પાવન પ્રસંગ યાદગાર બન્યો. ❤️

ગણપતિ બાપ્પા મોરિયા! 🌺🙏

#રાષ્ટ્રીયઅંધજનમંડળ #ગણપતિમહોત્સવ #સંધ્યારતી GaneshUtsav ભક્તિ સેવા સહયોગ Anand

આજરોજ તારીખ 22 એપ્રિલ 2026 ના રોજ સંસ્થા પરિવારના કાયમી દાતાશ્રી પ્રફુલભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે સંસ્થા ને સહયોગ આપવા...
22/04/2026

આજરોજ તારીખ 22 એપ્રિલ 2026 ના રોજ સંસ્થા પરિવારના કાયમી દાતાશ્રી પ્રફુલભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે સંસ્થા ને સહયોગ આપવા બદલ ખુબ ખુબ આભાર.. 🙏 સંસ્થા માં રહીને અભ્યાસ કરતી પ્રજ્ઞાચક્ષુ દીકરી આરતી બેન નો જન્મદિવસ પણ આજરોજ હોવાથી પ્રફુલભાઈ તરફથી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.. .! 🎂

# # રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદ જિલ્લા શાખા દ્વારા પ્રજ્ઞાચક્ષુ દીકરા દીકરીઓ માટે નિશુલ્ક રહેવા અને જમવાની વ્યવસ્થા આપવામાં આવે છે ... !
સંસ્થામાં રહી પ્રજ્ઞાચક્ષુ દીકરા દીકરીઓ શિક્ષણની સાથે અન્ય પ્રવૃત્તિઓમાં પોતાનું કૌશલ્ય ધરાવે છે # #

🙏! આપ શ્રી અમારી સંસ્થા ની રૂબરૂ મુલાકાત લેશો !🙏

Address

D J Hostel , Nana Bazar, Vallabh Vidhyanagar
Vallabh Vidyanagar
388120

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm
Sunday 9am - 8pm

Telephone

+919925235528

Alerts

Be the first to know and let us send you an email when National Association For The Blind - Anand posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to National Association For The Blind - Anand:

Shortcuts

Share