Sanskruti Sanvardhak charitable Trust

*जयन्तु वैदिकाः*अहो….आश्चर्यम्….!!વૈદિક તપોવનમાં ગઇ કાલે એક નવા આગંતુક સ્પેશિયલ મુલાકાતે આવ્યાઅગાઉ મોદીજી અને આનંદીબેને ...
14/09/2025

*जयन्तु वैदिकाः*
अहो….आश्चर्यम्….!!
વૈદિક તપોવનમાં ગઇ કાલે એક
નવા આગંતુક સ્પેશિયલ મુલાકાતે આવ્યા
અગાઉ મોદીજી અને આનંદીબેને પણ
જેમની સોશિયલ મીડિયા અને
પર્સનાલિટી ડેવલોપર્સની સેવા
લીધી છે..
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. રુપાણી
સાહેબના જેઓ સલાહકાર રહ્યા છે
ભારતના ૨૦ વર્ષથી સાંસદ સભ્ય એવા
શ્રી શશી થરૂરજીના નાના ભાઈ
*શ્રી જય થરૂરજી*
આજે આખો દિવસ વૈદિક તપોવનની સ્પેશિયલ મુલાકાતે આવ્યા હતા, પાશ્ચાત્ય અને વૈદિક શિક્ષણ માં શું તફાવત છે?
આ કેવી રીતે ચાલે છે?
તે પણ સમજ્યા અને કહ્યું આ એક અદ્ભુત યજ્ઞ છે દર બે મહિને એક વખત આવવાનું વચન પણ આપીને ગયા
તેમને અને તપોવનને પરસ્પર આનંદ થયો
ભગવાન ક્યારે? કોને? તપોવનમાં મોકલે છે તે એક તપોવન માટે આશ્ચર્યજનક વાત છે..
*॥ कृष्णं वंदे जगत् गुरुम् ॥*

13/09/2025
જેમણે પણ શિબીર માં આવવું હોય આ ફોર્મ ભરી ને સબમિટ કરી આપશો.. તો ત્યાં વ્યવસ્થા કરી શકાય..
15/03/2025

જેમણે પણ શિબીર માં આવવું હોય આ ફોર્મ ભરી ને સબમિટ કરી આપશો.. તો ત્યાં વ્યવસ્થા કરી શકાય..

સપ્રેમ જય યોગેશ્વર 🙏🙏

15/03/2025

તીર્થરાજ મિલન સ્મૃતિ દિન શિબિર

15/03/2025

21 22 23 માર્ચ, તીર્થરાજ મિલન સ્મૃતિ દીન શિબિર ની તૈયારી ફુલ જોશમાં ચાલુ છે.

11/01/2025

Gita Pujan tayari

કૃતિશિલ મિલન, સુરત, ભરૂચ, વાગરાનવી પારડી, સુરત,તા. 29/12/2024
29/12/2024

કૃતિશિલ મિલન, સુરત, ભરૂચ, વાગરા
નવી પારડી, સુરત,
તા. 29/12/2024

Address

Vagra
Vagra
૩૯૨૧૪૦

Alerts

Be the first to know and let us send you an email when Sanskruti Sanvardhak charitable Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Sanskruti Sanvardhak charitable Trust:

Share