Manav Seva Group

Manav Seva Group Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Manav Seva Group, Non-Governmental Organization (NGO), Vadodara.

22/03/2026

આજે અમે થોડા લોકો સુધી પહોંચ્યા…
કાલે તમારી સાથે મળી વધુ સુધી પહોંચીશું ❤️🙏
આવો, માનવ સેવા ગ્રુપ સાથે જોડાઈએ 🤝

17/03/2026

માનવ સેવા ગ્રુપ દ્વારા છાણી UCHC ખાતે
નવજાત શિશુઓ માટે કપડાં, સગર્ભા મહિલાઓ માટે સ્કાફ અને દર્દીઓ માટે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું.
સેવાનો હેતુ માત્ર એક —
જરૂરિયાતમંદ લોકો સુધી પ્રેમ અને સહાય પહોંચાડવી.
જો તમે પણ સેવા સાથે જોડાવા માંગતા હો તો માનવ સેવા ગ્રુપને Follow કરો અને આ વિડિઓ વધુમાં વધુ Share કરો. 🙏


❤️

25/02/2026

માનવ સેવા ગ્રુપ — ખુશીને સેવા સાથે જોડવાનો નમ્ર પ્રયાસ 💛
અમે માનીએ છીએ કે સાચી ઉજવણી ત્યારે જ બને, જ્યારે કોઈના ચહેરા પર સ્મિત લાવી શકીએ.
ચાલો મળીને માનવતાની આ યાત્રા આગળ વધારીએ.




25/01/2026

નાના હાથોમાં ખુશી,
આંખોમાં સપના
અને દિલમાં દેશપ્રેમ 🇮🇳❤️

25મી જાન્યુઆરીના રોજ
જરૂરિયાતમંદ બાળકોને
ટી-શર્ટ વિતરણ કરી
સેવાનો નાનકડો પ્રયાસ…
કારણ કે

માનવ સેવા એ જ પ્રભુ સેવા ✨
Jai Hind 🇮🇳
માનવ સેવા ગ્રુપ





Address

Vadodara

Website

Alerts

Be the first to know and let us send you an email when Manav Seva Group posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share