Shree Akhil Bharat Rana Samaj Vadodara

Shree Akhil Bharat Rana Samaj Vadodara Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shree Akhil Bharat Rana Samaj Vadodara, Community Center, Vadodara.

28/04/2025

અખિલ ભારત રાણા સમાજ દ્વારા આયોજિત સમાજનું શિક્ષક પ્રાધ્યાપક સંમેલન ૨૦૨૫ @ વડોદરા.

પાટણ રાણા સમાજ આયોજિત અખિલ ભારત રાણા સમાજ ના શિક્ષણ પ્રાધ્યાપક સંમેલન માટે બહાર ગામ થી આવેલા રાણા સમાજ ના આગેવાનો તથા રા...
24/04/2025

પાટણ રાણા સમાજ આયોજિત અખિલ ભારત રાણા સમાજ ના શિક્ષણ પ્રાધ્યાપક સંમેલન માટે બહાર ગામ થી આવેલા રાણા સમાજ ના આગેવાનો તથા રાજકારણી આગેવાનો દ્વારા આમંત્રણ આપવા આવવા માટે નો કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ આ કાર્યક્રમ મા સુરત ના ધારા સભ્ય શ્રી અરવિંદ ભાઈ રાણા, સંસદ સભ્ય તથા ઓ બિ સી મોરચા ના મંત્રી શ્રી મયંક ભાઈ , અખિલ ભારત રાણા સમાજ ના પ્રમુખ શ્રી દિપક ભાઈ રાણા , ઉપપ્રમુખ શ્રી રાજેશ ભાઈ ઝવેરી , શ્રી અનિલ ભાઈ રાણા , મહા મંત્રી શ્રી કિશોર ભાઈ નવીન ભાઈ ચાપડિયા , અનિલ ભાઈ રાણા તથા સમાજ ના આગેવાનો અને પાટણ રાણા સમાજ ના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ને કાર્યક્રમ યોજ્યો હતો કાર્યક્રમ ની શરૂઆત દિપ પ્રાગટય તેમજ ગણેશ સ્તૃતિ અને સ્વાગત ગીત નૃત્ય કરી ને કરી હતી તેમજ રોટરી ક્લબ પાટણ ના સહયોગ થી રક્તદાન નુ આયોજન પણ કરવામાં આવ્યું હતું તથા સમાજ ની દીકરીઓએ દુર્ગા વાહિની નિ કલા કુશળતા બતાવી હતી સુરત ધારા સભ્ય શ્રી અરવિંદ ભાઈ રાણા , અખિલ ભારત રાણા સમાજ ના પ્રમુખ તેમજ રાજકારણી આગેવાનો એ સમાજ મા એકતા , શિક્ષણ , સમાજ ના દિકરા દિકરીઓ આગળ વધે આપણો રાણા સમાજ બીજા ઉચ્ચ સમાજ ની હરીફ મા આવે તેવો સમાજ મા જાગૃતિ લાવવા નો સંદેશો પાઠવ્યો હતો .

14/04/2025

Address

Vadodara

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Akhil Bharat Rana Samaj Vadodara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share