Kisan Sangathan

Kisan Sangathan Gujarat Kishan Sangathan is a non-organization group, whose aim is only and only to do work in the interest

29/07/2026

"ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર:
ગુરુ સાક્ષાત્પરં બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવૈ નમ:"

ગુરુ 'ગુ' એટલે અંધકાર અને 'રુ' એટલે તે અંધકાર ને દૂર કરનાર, અજ્ઞાનનો અંધકાર દૂર કરે તે "ગુરુ" આ ગુરુનો મહિમા ગાવા, ગુરુ ઋણનું સ્મરણ કરવા અને ગુરુપ્રાપ્તિનો કેફ ઘૂંટવા અને ગુરુમય બની જવાનો દિવસ એટલે "ગુરુપૂર્ણિમા"

ગુરુપૂર્ણિમાની શુભકામનાઓ..

05/07/2026
 #અમારા_પરમ_મિત્ર_બંકિમભાઇ પુરોહિત ને જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ🎂🎂💐💐🥳🎁🎊🎉🎇🎆💥💐💐🥳🎉🎊🎁🎂🎂🎂🎂
19/06/2026

#અમારા_પરમ_મિત્ર_બંકિમભાઇ પુરોહિત ને જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ
🎂🎂💐💐🥳🎁🎊🎉🎇🎆💥💐💐🥳🎉🎊🎁🎂🎂🎂🎂

29/05/2026

ાન_જય_કિસાન
તારીખ 25 5 2026 ના રોજ #ગાંધીનગર ખાતે ડભોઇ તાલુકા નો જે સળગતો પ્રશ્ન ખેડૂતોનો હતો જે જુવાર ખરીદીમાં ડભોઇ તાલુકામાં 2500 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ હતા જેમાંથી 1374 ખેડૂતોના રજીસ્ટ્રેશન #માનવસર્જિત_બ્લેક_લિસ્ટ કરવામાં આવ્યા જેને લઇ તાલુકાના ખેડૂતોએ વડોદરા ધક્કા ખાવા પડતા હતા એ બાબતને ધ્યાને લઈ અને ખેડૂતોની રજૂઆત હોવાથી #ખેડૂત_હિત_રક્ષક_સમિતિ દ્વારા પ્રશ્નોનો વહેલી તકે નિકાલ આવે તેને ધ્યાને લઈ #ગુજરાતના_કૃષિ_મંત્રી #જીતુભાઈ_વાઘાની સાહેબ ઓફિસમાં ન મળતા તેઓના અંગત #સચિવ_આઈ_એચ_પંચાલ_સાહેબ ને રૂબરૂ મુલાકાત કરી આ ડભોઇ તાલુકાના ખેડૂતોની વ્યથા નું વર્ણન કરતા તેઓએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં બ્લેકલિસ્ટ થયેલ ખેડૂતોની ખરીદી ફરીથી ચાલુ થઈ જશે અને ખેડૂતોને જે તકલીફ પડી છે તે અગાઉ નહીં પડે અને જે ખેડૂતોના રજીસ્ટ્રેશન સંપૂર્ણ પ્રક્રિયા પાર થઈ ગયેલ છે તે દરેક ખેડૂતોની જુવાર ખરીદી કરી લેવામાં આવશે આ અગાઉ #ડભોઇ_તાલુકાના_ધારાસભ્ય_શ્રી એ પણ રજૂઆત કરી હતી ત્યાર પછી આ રજૂઆત #ખેડૂત_હિત_રક્ષક_સમિતિ_ડભોઇ_ટીમ દ્વારા ંચાલ સાહેબ દ્વારા હકારાત્મક જવાબ મળતા અને મકાઈની ખરીદી માટે પણ રજૂઆત કરી તોતે પણ ટૂંક સમયમાં ખરીદી પ્રક્રિયા ચાલુ થઈ જશે તેમ તેમને જણાવેલ હતું મકાઈની ખરીદી જે બારદાન તથા ગોડાઉનના અભાવે શરૂ થયેલ નથી જે ખરીદી પણ ટૂંક સમયમાં શરૂ કરવા આવશે એમ સાહેબ શ્રી એ જણાવેલ છે🙏

  Ji ki jyanti par sat sat vandan aur Naman
09/05/2026

Ji ki jyanti par sat sat vandan aur Naman

આજરોજ ધોરણ 10 ના પરિણામમાં પરમ પૂજ્ય વાસુદેવાચાર્ય કુમાર છાત્રાલય, ડભોઇ માં ચાર વિદ્યાર્થી અભ્યાસ કરતા હતા જેમાં બધા વિદ...
06/05/2026

આજરોજ ધોરણ 10 ના પરિણામમાં પરમ પૂજ્ય વાસુદેવાચાર્ય કુમાર છાત્રાલય, ડભોઇ માં ચાર વિદ્યાર્થી અભ્યાસ કરતા હતા જેમાં બધા વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે, તે બદલ તેઓને તથા ગૃહપતિ શ્રી લક્ષ્મણભાઈ ને ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ.
💐💐🎁🎁🎉🎊🎂🎂🚩🚩

 #हनुमान_जन्मोत्सव की ढेर सारी हार्दिक शुभेच्छा एवं शुभकामनाएं
02/04/2026

#हनुमान_जन्मोत्सव की ढेर सारी हार्दिक शुभेच्छा एवं शुभकामनाएं

 #चैत्र_नवरात्रि के पावन पर्व पर प्रथम दिन की आप सभी को हार्दिक शुभेच्छा एवं शुभकामनाएं  #मां_शैलपुत्री
19/03/2026

#चैत्र_नवरात्रि के पावन पर्व पर प्रथम दिन की आप सभी को हार्दिक शुभेच्छा एवं शुभकामनाएं
#मां_शैलपुत्री

 ાર_જય_પાટીદાર  #સૌરાષ્ટ્રના_દિગ્ગજ_યુવા_નેતા_શ્રીજયેશભાઈ_રાદડિયા સાથે  #પાટીદાર_સમાજ_સંગઠન_વડોદરા_જિલ્લાના સભ્યો દ્વારા...
11/03/2026

ાર_જય_પાટીદાર
#સૌરાષ્ટ્રના_દિગ્ગજ_યુવા_નેતા_શ્રીજયેશભાઈ_રાદડિયા સાથે #પાટીદાર_સમાજ_સંગઠન_વડોદરા_જિલ્લાના સભ્યો દ્વારા શુભેચ્છા મુલાકાત

T20 विश्व कप में भारत की इस प्रचंड जीत पर भारतीय क्रिकेट टीम को ढेर सारी बधाई एवं शुभकामनाएं
09/03/2026

T20 विश्व कप में भारत की इस प्रचंड जीत पर भारतीय क्रिकेट टीम को ढेर सारी बधाई एवं शुभकामनाएं

Address

Vadodara
391110

Website

Alerts

Be the first to know and let us send you an email when Kisan Sangathan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share