Youth To Change Foundation

Youth To Change Foundation Our main aim is to educate the students who can't afford private coaching & to help the needy ones in any possible way.

આજરોજ યુથ ટુ ચેન્જ ફાઉન્ડેશન ના  સેવાભાવી સભ્યોને "શ્રી ડભોઈ સાર્વજનિક પાંજરાપોળ" ખાતે સેવા કરવાનો પવિત્ર લાભ મળ્યો.અહીં...
22/02/2026

આજરોજ યુથ ટુ ચેન્જ ફાઉન્ડેશન ના સેવાભાવી સભ્યોને "શ્રી ડભોઈ સાર્વજનિક પાંજરાપોળ" ખાતે સેવા કરવાનો પવિત્ર લાભ મળ્યો.અહીં અબોલ મુંગા પશુઓ અને ગાય માતાને ધાસચારો અર્પણ કરી સેવા કરવામાં આવી. સાથે જ દર રવિવારે યોજાતા ભિક્ષુક ભોજન કાર્યક્રમમાં પણ સહભાગી બની જરૂરિયાતમંદોને ભોજન સેવા આપવામાં આવી.
સેવા એ જ સચ્ચી સાધના છે — અને આજનો દિવસ ભક્તિ, કરુણા અને માનવતાથી ઓતપ્રોત રહ્યો. 🙏

🎉 સેવાભાવી જન્મદિવસની ઉજવણી 🎉યુથ ટુ ચેન્જ ફાઉન્ડેશનના પ્રમુખશ્રી પંચાલ કૌશિકભાઈએ પોતાના જન્મદિવસ નિમિત્તે શ્રી ડભોઈ સાર્...
16/02/2026

🎉 સેવાભાવી જન્મદિવસની ઉજવણી 🎉
યુથ ટુ ચેન્જ ફાઉન્ડેશનના પ્રમુખશ્રી પંચાલ કૌશિકભાઈએ પોતાના જન્મદિવસ નિમિત્તે શ્રી ડભોઈ સાર્વજનિક પાંજરાપોળ ખાતે ગાય માતાને ઘાસચારો ખવડાવી સેવા ભાવ વ્યક્ત કર્યો.તથા શ્રી સંસ્કાર માધ્યમિક શાળા માં અભ્યાસ કરતી જરૂરિયાતમંદ કન્યાઓની ફી ભરી શિક્ષણ સેવા નિભાવી.
સાચી ઉજવણી એ સેવા છે — તેમનો આ સેવાભાવી પ્રયત્ન પ્રેરણાદાયી છે. 🙏🌸

યુથ ટુ ચેન્જ ફાઉન્ડેશન દ્વારા આજે પટેલ સંગીતાબેન એસ. (યુ.એસ.એ.)ના સહયોગથી શ્રી આર.જી. પડયા હાઈસ્કૂલની કન્યાઓની શૈક્ષણિક ...
10/02/2026

યુથ ટુ ચેન્જ ફાઉન્ડેશન દ્વારા આજે પટેલ સંગીતાબેન એસ. (યુ.એસ.એ.)ના સહયોગથી શ્રી આર.જી. પડયા હાઈસ્કૂલની કન્યાઓની શૈક્ષણિક ફી ભરવામાં આવી.
આ ઉદાર સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર 🙏
શિક્ષણ માટેનું દાન – દીકરીઓના ઉજ્જ્વળ ભવિષ્યમાં રોકાણ છે. 🌸

🎉 જન્મદિવસની સેવાભાવી ઉજવણી 🎉રેશવા જયભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે યુથ ટુ‌ ચેન્જ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત"શ્રી જલારામ એજ્...
17/01/2026

🎉 જન્મદિવસની સેવાભાવી ઉજવણી 🎉
રેશવા જયભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે યુથ ટુ‌ ચેન્જ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત"શ્રી જલારામ એજ્યુકેશન સેન્ટર" ના બાળકોને પીઝા તથા ઠંડા પીણાની બોટલ આપવામાં આવી. 🍕🥤
😊 સેવા સાથે ઉજવણી — એ જ સાચી ખુશી.

08/01/2026
🌱 સેવાના સંકલ્પ સાથે એક નાનું પણ મહત્વપૂર્ણ પગલું 🌱યુથ ટુ ચેન્જ ફાઉન્ડેશન દ્વારા એક સેવાભાવી સભ્યના સહયોગ થી આજરોજ પુનિય...
27/12/2025

🌱 સેવાના સંકલ્પ સાથે એક નાનું પણ મહત્વપૂર્ણ પગલું 🌱
યુથ ટુ ચેન્જ ફાઉન્ડેશન દ્વારા એક સેવાભાવી સભ્યના સહયોગ થી આજરોજ પુનિયાદ ગામમાં અભ્યાસ કરતા જરુરીયાતમંદ બાળકોને લંચ બોક્સના ડબ્બા વિતરણ કરવામાં આવ્યા.
નાના પ્રયાસોથી પણ બાળકોના જીવનમાં મોટો બદલાવ લાવી શકાય છે —
આ વિશ્વાસ સાથે ફાઉન્ડેશન હંમેશા શિક્ષણ અને બાળકના ભવિષ્ય માટે કાર્યરત છે.
🙏 સહયોગ આપનાર સેવાભાવી સભ્યનો હૃદયપૂર્વક આભાર
🤝 આવો, સાથે મળી ને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આગળ વધીએ



સોની પ્રતિકભાઈના જન્મદિવસ નિમિત્તે યુથ ટુ‌ ચેન્જ ફાઉન્ડેશન સંચાલિત શ્રી જલારામ એજ્યુકેશન સેન્ટર માં અભ્યાસ કરતા જરુરીયાત...
20/12/2025

સોની પ્રતિકભાઈના જન્મદિવસ નિમિત્તે યુથ ટુ‌ ચેન્જ ફાઉન્ડેશન સંચાલિત શ્રી જલારામ એજ્યુકેશન સેન્ટર માં અભ્યાસ કરતા જરુરીયાતમંદ બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો.
🙏 સેવા સાથે ઉજવેલો જન્મદિવસ

Address

Station Road, Navisadak, Dabhoi
Vadodara
391110

Alerts

Be the first to know and let us send you an email when Youth To Change Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Youth To Change Foundation:

Share