Bavangaam Navgaam Bhavsar Samaj, Vadodara

Bavangaam Navgaam Bhavsar Samaj, Vadodara Bavangaam navgaam bhavsar smaj, vadodara is a closed group page. Here we can get information and necessary comunications related to activity of samaj.

28/01/2026
આ વખતે સમાજના વાર્ષિક સ્નેહ મિલનનો પ્રોગ્રામ તારીખ 11 જાન્યુઆરી 2026 ના રોજ યોજાઈ ગયો. સમાજના તમામ સભ્યોએ હસી ખુશીથી આ પ...
28/01/2026

આ વખતે સમાજના વાર્ષિક સ્નેહ મિલનનો પ્રોગ્રામ તારીખ 11 જાન્યુઆરી 2026 ના રોજ યોજાઈ ગયો. સમાજના તમામ સભ્યોએ હસી ખુશીથી આ પ્રોગ્રામ માણ્યો. સમાજના વિદ્યાર્થી મિત્રોએ આકર્ષક ભેટ મેળવી. સૌ વ્યક્તિઓએ ત્યારબાદ ભોજન નો આનંદ માણી છૂટા પડ્યા.

જય હિંગળાજ માતા સમાજના સભ્યો માટે હિંગળાજ મહોત્સવ ના એક પ્રોગ્રામનું આયોજન તારીખ 21 9 2025 રવિવારના રોજ યોજાઈ ગયું વરસાદ...
23/09/2025

જય હિંગળાજ માતા સમાજના સભ્યો માટે હિંગળાજ મહોત્સવ ના એક પ્રોગ્રામનું આયોજન તારીખ 21 9 2025 રવિવારના રોજ યોજાઈ ગયું વરસાદનું વાતાવરણ હોવા છતાં સૌ વ્યક્તિઓએ સમયસર પધારી અને પ્રોગ્રામનો આનંદ મેળવ્યો ત્યારબાદ ભોજન લઈ સૌ છૂટા પડ્યા સૌ વ્યક્તિનો ખુબ ખુબ આભાર

બાવનગામ નવગામ ભાવસાર સમાજ , વડોદરા ના કમિટી મેમ્બેરો એ દિવાળી ના તહેવાર નિમિત્તે ઓન લાઈન મિટિંગ કરી એક બીજા ને દિવાળી ની...
28/10/2024

બાવનગામ નવગામ ભાવસાર સમાજ , વડોદરા ના કમિટી મેમ્બેરો એ દિવાળી ના તહેવાર નિમિત્તે ઓન લાઈન મિટિંગ કરી એક બીજા ને દિવાળી ની શુભેચ્છાઓ પાઠવી.

બાવનગામ નવગામ ભાવસાર સમાજ , વડોદરા નો વાર્ષિક સ્નેહ મિલન નો પ્રોગ્રામ આતિથ્ય બેન્કવેટ હોલ માં તા.22.09.2024 ના રોજ યોજાય...
28/10/2024

બાવનગામ નવગામ ભાવસાર સમાજ , વડોદરા નો વાર્ષિક સ્નેહ મિલન નો પ્રોગ્રામ આતિથ્ય બેન્કવેટ હોલ માં તા.22.09.2024 ના રોજ યોજાય ગયો. જેનો સહુ સભ્યો એ ખુશાલી સાથે ભાગ લીધો. વિદ્યાર્થીઓ ને ઇનામ વિતરણ કર્યું, તથા તપસ્વીઓ નું બહુમાન અને વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓ ને સન્માન આપી પ્રોત્સાહિત કર્યા. ત્યારબાદ સુરુચિપૂર્ણ ભોજન ગ્રહણ કરી સહુ છુટા પડ્યા.

Address

Vadodara

Website

Alerts

Be the first to know and let us send you an email when Bavangaam Navgaam Bhavsar Samaj, Vadodara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bavangaam Navgaam Bhavsar Samaj, Vadodara:

Share