Society For The Physically Handicapped

Society For The Physically Handicapped NGO WORKING FOR ORTHOPEDIC DISABLE IN VADODARA DISTRICT SINCE 1972. We are registered under 'Persons with disability Act - 1996'.

Society for the Physically Handicapped (SPH) is a Voluntary Organization devoting services for the welfare and betterment of the 'Differently abled community' since 1972. We are having a premises of 11,000 sq.ft. with two floored infrastructure dedicated for the community. Currently there are more than 2000 members enrolled in our family. We help the persons with disabilities in discovering their ability, exposing their potentials and equipping them accordingly to achieve a newer identity. We focus on components of early identification, prevention, awareness and rehabilitation. We provide such people with all possible aids, training and medical facilities to succeed in their life. Many of our members have even gone on to win several awards at State as well as National level.

06/09/2026
संस्था में स्वतंत्रता दिवस का उत्साहपूर्ण आयोजनसंस्था में स्वतंत्रता दिवस का आयोजन अत्यंत उत्साह और देशभक्ति के वातावरण ...
15/08/2026

संस्था में स्वतंत्रता दिवस का उत्साहपूर्ण आयोजन

संस्था में स्वतंत्रता दिवस का आयोजन अत्यंत उत्साह और देशभक्ति के वातावरण में किया गया। इस अवसर पर वडोदरा के हाल ही में पुरस्कार प्राप्त दिव्यांग खिलाड़ियों का सम्मान किया गया। साथ ही देश की आज़ादी के लिए अपने प्राणों की आहुति देने वाले शहीदों को दो मिनट का मौन रखकर भावभीनी श्रद्धांजलि अर्पित की गई।
इस अवसर पर संस्था के दिव्यांग सदस्यों ने देशभक्ति गीत गाकर उत्सव मनाया और पूरे माहौल को देशप्रेम से भर दिया। सभी दिव्यांग सदस्यों ने उत्साहपूर्वक भाग लेकर इस स्वतंत्रता दिवस के आयोजन को यादगार बना दिया।

संस्था के सभी दिव्यांग सदस्यों ने उत्साहपूर्वक भाग लेकर स्वतंत्रता दिवस के इस आयोजन को यादगार बना दिया।

સંસ્થામાં સ્વતંત્રતા દિવસનો ઉત્સાહભર્યો આયોજન

સંસ્થામાં સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ અત્યંત ઉત્સાહ અને દેશભક્તિના વાતાવરણમાં યોજાયો હતો. આ અવસરે વડોદરાના તાજેતરમાં પુરસ્કાર પ્રાપ્ત દિવ્યાંગ ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું. સાથે જ દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર શહીદોને બે મિનિટનું મૌન રાખીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ અવસરે સંસ્થાના દિવ્યાંગ સભ્યોએ દેશભક્તિ ગીતો ગાઈને ઉજવણી કરી અને સમગ્ર માહોલને દેશપ્રેમથી ભરપૂર બનાવી દીધો.

સંસ્થાના તમામ દિવ્યાંગ સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સ્વતંત્રતા દિવસના આ આયોજનને યાદગાર બનાવી દીધો.

Celebrating 54 Years of Service and the Third Year of the Computer Education CentreThe Society proudly celebrated the co...
02/08/2026

Celebrating 54 Years of Service and the Third Year of the Computer Education Centre

The Society proudly celebrated the completion of 54 years of dedicated service and its entry into the 55th year. The occasion also marked the second anniversary of the Computer Education Centre for Orthopedically Disabled and Visually Impaired Persons, as it entered its third year.

The Society conducts a variety of activities, including cultural programmes, sports, the Karaoke Club, assistive device distribution, online assistance for Government welfare schemes, and office administration. Most of these activities are successfully managed by Persons with Disabilities. The Computer Education Centre is operated by persons with disabilities, while the classes for visually impaired students are conducted by a visually impaired instructor.

Photographs of the creative handicraft and design items prepared by the students of the Society are also enclosed.

27/06/2026
જૂના કપડાં અને અન્ય ઉપયોગી સામગ્રીમાંથી સર્જનાત્મક કૃતિઓ બનાવવાની તાલીમસંસ્થા ખાતે નવરાત્રી, દિવાળી તથા લગ્ન પ્રસંગોમાં ...
27/06/2026

જૂના કપડાં અને અન્ય ઉપયોગી સામગ્રીમાંથી સર્જનાત્મક કૃતિઓ બનાવવાની તાલીમ
સંસ્થા ખાતે નવરાત્રી, દિવાળી તથા લગ્ન પ્રસંગોમાં ઉપયોગી બને તેવી વિવિધ આકર્ષક વસ્તુઓ જૂના વધેલા કપડાં તેમજ અન્ય સામગ્રીમાંથી કેવી રીતે બનાવી શકાય તેની તાલીમ શુક્રવાર, તા. 26-06-2026ના રોજ એક ડૉક્ટર મેડમ દ્વારા આપવામાં આવી હતી.
આ તાલીમમાં દિવ્યાંગ ભાઈ-બહેનોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોતાના હાથે સુંદર તથા ઉપયોગી કૃતિઓ તૈયાર કરી. તેમની બનાવેલી વસ્તુઓના ફોટા આપ જોઈ શકો છો. આવી પ્રવૃત્તિઓ દિવ્યાંગોમાં આત્મનિર્ભરતા, સર્જનાત્મકતા અને સ્વરોજગારની ભાવનાને પ્રોત્સાહન આપે છે.

વડોદરાની દિવ્યાંગ મહિલા ટીમ રાજ્ય કક્ષાની સીટીંગ વોલીબોલ ટુર્નામેન્ટમાં ચેમ્પિયનદિવ્યાંગ ફ્રેન્ડલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વાર...
16/06/2026

વડોદરાની દિવ્યાંગ મહિલા ટીમ રાજ્ય કક્ષાની સીટીંગ વોલીબોલ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન

દિવ્યાંગ ફ્રેન્ડલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. 13-06-2026 ના રોજ સાંજે 6:00 કલાકથી તા. 14-06-2026ના રોજ સવારે 6:00 કલાક સુધી મહેસાણા ખાતે આવેલ પાચોટ ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે એક રાત્રિય (નાઇટ) રાજ્ય કક્ષાની સીટીંગ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ટુર્નામેન્ટમાં ભાઈઓની 12 તથા બહેનોની 9 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વડોદરાથી સોસાયટી ફોર ધ ફિઝીકલી હેન્ડીકેપ્ડ, ફતેહગંજ, વડોદરાના નેજા હેઠળ ભાઈઓની એક અને બહેનોની બે ટીમોએ ભાગ લીધો હતો.
મહિલા વિભાગમાં દ્વારકેશ ટીમ, જેના કેપ્ટન શ્રીમતી હેમલતા માછી હતા, તેમાં વહીદા જીંગર, પારુલ જૈન, આરતીબેન, મમતા સક્સેના, દીપિકા મોદી, મીનાબેન પંચાલ સહિતના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કર્યું હતું. ટીમે લીગ રાઉન્ડની બંને મેચોમાં વિજય મેળવી સેમી ફાઇનલમાં આણંદની ટીમને હરાવી ફાઇનલમાં ભાવનગરની મહિલા ટીમ સામે શાનદાર દેખાવ કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
વિજેતા બનેલી ટીમને ગોલ્ડ મેડલ તથા રૂ. 5,000 નું રોકડ ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું. ટીમની આ સિદ્ધિએ વડોદરા શહેરનું ગૌરવ વધાર્યું છે. દિવ્યાંગ ખેલાડીઓની આ ઉપલબ્ધિ અન્ય દિવ્યાંગોને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણારૂપ બનશે.
આવા ખેલોત્સવો દિવ્યાંગોમાં આત્મવિશ્વાસ, રમત પ્રત્યેની લગન અને સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
સંસ્થાના હોદેદારો, ટ્રેનરો તથા સભ્યોએ તેમની આ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા છે તથા તેઓ ભવિષ્યમાં વધુ ઊંચી સિદ્ધિઓ હાંસલ કરે તેવી શુભેચ્છા વ્યક્ત કરી છે.

So proud of the beautiful artwork created by the talented participants at the Society For The Physically Handicapped! 🎨 ...
19/02/2026

So proud of the beautiful artwork created by the talented participants at the Society For The Physically Handicapped! 🎨 Their dedication shines through every piece. ✨ It’s amazing to see what can be achieved with passion and support. 💖

Address

Mahajan Society Naka, EME Road, Fatehgunj
Vadodara
390002

Opening Hours

Monday 11am - 5pm
Tuesday 11am - 5pm
Wednesday 11am - 5pm
Thursday 11am - 5pm
Friday 11am - 5pm
Saturday 11am - 5pm

Telephone

+91 265 2792242

Website

Alerts

Be the first to know and let us send you an email when Society For The Physically Handicapped posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Society For The Physically Handicapped:

Shortcuts

Share