30/05/2026
Surabhi Lions Blind Girls School, પ્રતાપનગર, વડોદરા ખાતે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના તેમજ નિરાધાર પેન્શન યોજના અંતર્ગત લાભાર્થીઓની હયાતીની ખરાઈ માટે કેમ્પ યોજાયો.
આ કેમ્પ દ્વારા લાભાર્થીઓને સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન અને પ્રક્રિયાની સુવિધા આપવામાં આવી.
સમાજના વડીલો અને જરૂરિયાતમંદ લોકો સુધી સરકારી યોજનાઓનો લાભ સરળતાથી પહોંચે એ માટેનો એક પ્રયાસ.
SocialWork VadodaraCity