Jai Hind Group Manjalpur Vadodara

Jai Hind Group Manjalpur Vadodara Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jai Hind Group Manjalpur Vadodara, Nonprofit Organization, hanse party plot. Manjalpur, Vadodara.

06/04/2025

ઉનાળા ની કાળઝાળ ગરમી માં તારીખ ૩૦.૦૩.૨૦૨૫ ના રવિવાર દિવસે માંજલપુર માં જય હિન્દ ગ્રુપ માંજલપુર દ્વારા ધરતી ના અમૃત સમાન છાસ વિતરણ કરવામાં આવે છે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ઈવા મોલ જય હિન્દ ગ્રુપ દ્વારા નિશુલ્ક છાસ વિતરણ કરવામાં આવ્યું.
🇮🇳જય હિન્દ...🇮🇳


28/03/2025

ઉનાળા ની કાળઝાળ ગરમી માં તારીખ ૨૩.૦૩.૨૦૨૫ ના રવિવાર દિવસે માંજલપુર માં જય હિન્દ ગ્રુપ માંજલપુર દ્વારા ધરતી ના અમૃત સમાન છાસ વિતરણ કરવામાં આવે છે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ઈવા મોલ જય હિન્દ ગ્રુપ દ્વારા નિશુલ્ક છાસ વિતરણ કરવામાં આવ્યું.
🇮🇳જય હિન્દ...🇮🇳


21/03/2025

ઉનાળા ની કાળઝાળ ગરમી માં તારીખ ૧૬.૦૩.૨૦૨૫ ના રવિવાર દિવસે માંજલપુર માં જય હિન્દ ગ્રુપ માંજલપુર દ્વારા ધરતી ના અમૃત સમાન છાસ વિતરણ કરવામાં આવે છે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ઈવા મોલ જય હિન્દ ગ્રુપ દ્વારા નિશુલ્ક છાસ વિતરણ કરવામાં આવ્યું.
🇮🇳જય હિન્દ...🇮🇳


🇮🇳જય હિન્દ...🇮🇳   🇮🇳ખુબ આનંદ સાથે જણાવવા નું કે આવતીકાલ તા.16/03/2025 ને રવિવાર ના રોજ સમય બપોરે 12:00 વાગ્યા થી "જય હિન...
15/03/2025

🇮🇳જય હિન્દ...🇮🇳

🇮🇳ખુબ આનંદ સાથે જણાવવા નું કે આવતીકાલ તા.16/03/2025 ને રવિવાર ના રોજ સમય બપોરે 12:00 વાગ્યા થી "જય હિન્દ ગ્રુપ " ઘ્વારા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ની પાસે છાસ નું વિતરણ કરવા માં આવનારા છે.. જેથી ગ્રુપ માં તમામ મેંબર ને જણાવવા નું કે સમયસર 09:00 વાગ્યા થી હાજર રહી સેવા કાર્ય માં મદદ કરવી.


29/08/2024

જય હિન્દ ગ્રુપ માજલપુર
વડોદરા મા વિનાશક પૂરે ભારે તબાહી શર્જી છે ત્યારે માંજલપુર વિસ્તાર પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોના ઘરો મા પાણી અવિગયા હોવાથી ત્યાં લોકો નિ હાલત કફોડી બાની છે ત્યારે ત્યાંના ફસેયાલ વિસ્તાર ના નાગરિકો ને 3દિવસ ખાધા પીધા વગર અને વીજળી થિ વંચિત વિસ્તારો મા ફૂડ પેકેટ, પાણી અને નીચાણ વાળા વિસ્તારમાં પાણી મા ફસાયેલ લોકો ને રેસ્ક્યું કરી સેફ જગ્યાએ સ્થળાંતર કરવાની કામગીરી કરી..


29/08/2024

જય હિન્દ ગ્રુપ માજલપુર
વડોદરા મા વિનાશક પૂરે ભારે તબાહી શર્જી છે ત્યારે માંજલપુર વિસ્તાર પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોના ઘરો મા પાણી અવિગયા હોવાથી ત્યાં લોકો નિ હાલત કફોડી બાની છે ત્યારે ત્યાંના ફસેયાલ વિસ્તાર ના નાગરિકો ને 2 દિવસ ખાધા પીધા વગર અને વીજળી થિ વંચિત વિસ્તારો મા ફૂડ પેકેટ, પાણી અને નીચાણ વાળા વિસ્તારમાં પાણી મા ફસાયેલ લોકો ને રેસ્ક્યું કરી સેફ જગ્યાએ સ્થળાંતર કરવાની કામગીરી કરી..


29/08/2024



ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વડોદરાના માંજલપુર વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના પાની ઘૂસી આવતા માજલપુર વિસ્તારના જય હિન્દ ગ...
29/08/2024

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વડોદરાના માંજલપુર વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના પાની ઘૂસી આવતા માજલપુર વિસ્તારના જય હિન્દ ગ્રુપ માંજલપુરએ આજ રોજ એસડીઆરએફની ટીમને સાથે રાખીને અને વહીવટી તંત્રને સાથે રાખીને રેસ્ક્યુની કામગીરી કરી છે જે લોકોને જરૂરિયાત હતી તે લોકોને જે જરૂરિયાત પૂરી પાડી છે મારા સૌ આગેવાન મિત્રોને અને મારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને અને મિત્રોને જણાવું છું કે લોકોની મદદ કરે.


29/08/2024

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વડોદરાના માંજલપુર વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના પાની ઘૂસી આવતા માજલપુર વિસ્તારના જય હિન્દ ગ્રુપ માંજલપુરએ આજ રોજ એસડીઆરએફની ટીમને સાથે રાખીને અને વહીવટી તંત્રને સાથે રાખીને રેસ્ક્યુની કામગીરી કરી છે જે લોકોને જરૂરિયાત હતી તે લોકોને જે જરૂરિયાત પૂરી પાડી છે મારા સૌ આગેવાન મિત્રોને અને મારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને અને મિત્રોને જણાવું છું કે લોકોની મદદ કરે.


Address

Hanse Party Plot. Manjalpur
Vadodara
390011

Alerts

Be the first to know and let us send you an email when Jai Hind Group Manjalpur Vadodara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share