agrawal seva samiti vadodara

agrawal seva samiti vadodara ફક્ત સમાજ હિત ની વાતો

🇮🇳 Champions once again 🏆🏆🏆
09/03/2026

🇮🇳 Champions once again 🏆🏆🏆

🙏🙏🙏🙏🙏🙏"जिस समाज की नींव में कुलदेवी महालक्ष्मी का आशीर्वाद और महाराणी माधवी के संस्कार हों, उस समाज की हर महिला शक्ति और...
08/03/2026

🙏🙏🙏🙏🙏🙏

"जिस समाज की नींव में कुलदेवी महालक्ष्मी का आशीर्वाद और महाराणी माधवी के संस्कार हों, उस समाज की हर महिला शक्ति और सामर्थ्य का साक्षात रूप है। 🌸✨

परंपराओं को सहेजने से लेकर आधुनिक शिखर छूने तक, आप केवल परिवार की धुरी ही नहीं बल्कि समाज की असली प्रगति और पहचान हैं। 🏆💼

संस्कारों की मिठास और मेहनत की चमक से सजी, आप सभी गौरवशाली महिलाओं को अंतर्राष्ट्रीय महिला दिवस की हार्दिक शुभकामनाएँ! 💐🙏🎊

शुभेच्छुक:
अग्रवाल सेवा समिति, वडोदरा"

🙏🙏🙏🙏🙏🙏

24/01/2026

ના નવા નિયમો રદ કરો
શિક્ષણનો હેતુ જ્ઞાન, સમાનતા અને ન્યાય છે,
ભય અને ભેદભાવ નહીં.

UGC ના નવા નિયમોને કારણે, યુનિવર્સિટીઓ અને કોલેજોમાં સામાન્ય શ્રેણીના વિદ્યાર્થીઓ સામે ભેદભાવ અને કાનૂની ભયનું વાતાવરણ ઉભું થઈ રહ્યું છે.

નિર્દોષ વિદ્યાર્થીઓને નિશાન બનાવવા કોઈપણ સ્વરૂપમાં સ્વીકાર્ય નથી
જય અગ્રસેન 🙏


18/01/2026

આજ રોજ અગ્રવાલ અકોટા ગાર્ડન ગ્રૂપ દ્વારા આયોજિત પરમ પૂજ્ય શ્રી પ્રદિપ મિશ્રા ના કંઠે શિવ મહાપુરણ મા અગ્રવાલ સેવા સમિતિ ના સૌ મિત્રો સાથે કથા શ્રવણ કરવાનો લાભ લીધો હતો
Om namah shivay 🙏

🙏💐 મકરસંક્રાંતિ, લોહરી, પોંગલ, ઉત્તરાયણ, અને સમગ્ર ભારતમાં ઉજવાતા બધા પાક (ખેડુત) ના તહેવારોની હાર્દિક શુભેચ્છાઓ.આ શુભ સ...
14/01/2026

🙏💐 મકરસંક્રાંતિ, લોહરી, પોંગલ, ઉત્તરાયણ, અને સમગ્ર ભારતમાં ઉજવાતા બધા પાક (ખેડુત) ના તહેવારોની હાર્દિક શુભેચ્છાઓ.

આ શુભ સમય તમારા જીવનમાં ખુશી, સારું સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને નવી શરૂઆત લાવે.

જેમ જેમ સૂર્ય ઉત્તર તરફ આગળ વધે છે, તેમ તેમ તે તમારા દિવસોને સકારાત્મકતા, સફળતા અને આનંદથી ભરી દે.

તમને અને તમારા પરિવારને શાંતિ, એકતા અને પુષ્કળ ખુશી મળે. 🌾🌸

સાદર,
નરેન્દ્ર મુરારીલાલ અગ્રવાલ અને અગ્રવાલ સેવા સમિતિ

06/01/2026

વડોદરાના આંગણે લેપ્રસી મેદાન, આજવા રોડ ખાતે આંતરરાષ્ટ્રીય કથાવાચક પંડિત પ્રદીપકુમાર મિશ્રાના સ્વકંઠે શિવમહાપુરાણ કથાનું આયોજન કરાયું છે જેના અનુસંધાને આજે અગ્રવાલ સેવા સમિતિ ને આમંત્રણ આપવામાં આવ્યું હતું
અગ્રવાલ સેવા સમિતિ ના પ્રમુખ રવિ અગ્રવાલ તેમજ ચેરમેન રાધેશ્યામ જી અગ્રવાલ દ્વારા સૌ સનાતનીઔ ને કથા મા ઉપસ્થિત રહેવા વિનંતી કરવામાં આવી હતી
🕉 namah shivay 🙏
Har har mahadev 🙏

વડોદરાના આંગણે લેપ્રસી મેદાન, આજવા રોડ ખાતે આંતરરાષ્ટ્રીય કથાવાચક પંડિત પ્રદીપકુમાર મિશ્રાના સ્વકંઠે શિવમહાપુરાણ કથાનું ...
06/01/2026

વડોદરાના આંગણે લેપ્રસી મેદાન, આજવા રોડ ખાતે આંતરરાષ્ટ્રીય કથાવાચક પંડિત પ્રદીપકુમાર મિશ્રાના સ્વકંઠે શિવમહાપુરાણ કથાનું આયોજન કરાયું

I've just reached 500 followers! Thank you for continuing support. I could never have made it without each and every one...
03/11/2025

I've just reached 500 followers! Thank you for continuing support. I could never have made it without each and every one of you. 🙏🤗🎉

भारत की बेटियाँ बनीं विश्व की शान! 🇮🇳यह विजय सिर्फ क्रिकेट की नहीं,बल्कि हर उस भारतीय बेटी की है जिसने बड़े सपने देखने क...
03/11/2025

भारत की बेटियाँ बनीं विश्व की शान! 🇮🇳
यह विजय सिर्फ क्रिकेट की नहीं,
बल्कि हर उस भारतीय बेटी की है जिसने बड़े सपने देखने की हिम्मत की।
आपकी मेहनत, धैर्य और जज़्बे ने
भारतीय महिला क्रिकेट को एक नया स्वर्णिम अध्याय दिया है।
जय हो भारत की बेटियों की! 💙




24/10/2025

जय अग्रसेन।

*अग्रवाल सेवा समिति, वडोदरा* द्वारा आयोजित

🛑*तेजस्वी विद्यार्थी सम्मान समारोह 3.0*🛑

*दिनांक:* 16/11/2025, रविवार
*समय:* शाम 6.30 बजे
*स्थल:* नीलकंठ पार्टी प्लॉट, रात्रि बाज़ार के पास, कारेलीबाग

🛑 *फॉर्म भरने की अंतिम तारीख़*
10/11/2025 🛑

🛑 *रजिस्ट्रेशन लिंक:*🛑
https://forms.gle/NKf3MkNc6fHAGJR7A

🛑 *फॉर्म भरने के लिए Eligibility*🛑
(वर्ष 2024-25 के परिणाम ही मान्य होंगे।)
1. SSC/HSC - 75 %
2. ⁠Graduate- 70 % (any stream)
3. ⁠Post Graduate- 60% (any stream)
4. ⁠Professional Degree & Gov. Job Holders

🛑*संपर्क नंबर:*🛑
मनिषभाई अग्रवाल- 9898737303
नरेन्द्रभाई अग्रवाल- 9106870896

🌹🪔 🪔 🪔 🪔 🪔 🌹વિક્રમ સંવત ૨૦૮૨ નું  વર્ષ  આપ અને આપના પરિવાર માટે આનંદદાયી, સુખદાયી,સંપત્તિ અને સમૃદ્ધિદાયી, તંદુરસ્તીદાયી...
22/10/2025

🌹🪔 🪔 🪔 🪔 🪔 🌹
વિક્રમ સંવત ૨૦૮૨ નું વર્ષ આપ અને આપના પરિવાર માટે આનંદદાયી, સુખદાયી,સંપત્તિ અને સમૃદ્ધિદાયી, તંદુરસ્તીદાયી 🏋️‍♀️ બની રહે તેમજ આપને યશસ્વી,🏆સફળ, 🥇વૈભવશાળી ,🚗🛥️🏠 અને ધન ધાન્ય થી સમૃદ્ધ બનાવે એવી હ્રદય થી ♥️🎉💝
શુભકામનાઓ. 🙇

નવા વર્ષના રામ રામ. 🤝
નુતન વર્ષાભિનંદન. 💐

🚩 જય માતાજી 🙏
🙏 જય શ્રી કૃષ્ણ 🙏
🙏 હર હર મહાદેવ🙏


Address

Bapod Jakat Naka
Vadodara
390019

Website

Alerts

Be the first to know and let us send you an email when agrawal seva samiti vadodara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share