Aazad Youth Council Vadodara

Aazad Youth Council Vadodara Aazad Youth Council Work for Youth Development

आजाद यूथ काउंसिल के चेयरमैन श्री दिलीपसिंह गोहिल बापू को राजस्थान सरकार के मुख्यमंत्री श्री भजनलाल शर्माजी ने "एक पेड़ म...
03/07/2026

आजाद यूथ काउंसिल के चेयरमैन श्री दिलीपसिंह गोहिल बापू को राजस्थान सरकार के मुख्यमंत्री श्री भजनलाल शर्माजी ने "एक पेड़ मां के नाम" के अभियान को सफल बनाने हेतु प्रशंसा पत्र दिया गया

aazadyouthcouncil Every great achievement begins with a dream and the courage to pursue it. Together, we are building a ...
16/06/2026

aazadyouthcouncil Every great achievement begins with a dream and the courage to pursue it. Together, we are building a community where young minds can learn, lead, and create impact.

Follow us and be part of the journey.











Young Minds | Youth Leadership | Future Leaders | Youth

Empowerment | Community Development | Leadership

Skills | Youth Network | Social Impact | Youth Growth |

Young Changemakers less

ભારતના વિકાસ, સુશાસન અને રાષ્ટ્રનિર્માણને સમર્પિત ૪,૩૯૯ દિવસો! 🇮🇳🇮🇳🇮🇳 આ ઐતિહાસિક સિદ્ધિ બદલ માનનીય મોદીજીને ખૂબ-ખૂબ અભિન...
10/06/2026

ભારતના વિકાસ, સુશાસન અને રાષ્ટ્રનિર્માણને સમર્પિત ૪,૩૯૯ દિવસો! 🇮🇳🇮🇳🇮🇳

આ ઐતિહાસિક સિદ્ધિ બદલ માનનીય મોદીજીને ખૂબ-ખૂબ અભિનંદન!💐💐💐

Narendra Modi

વડોદરા શહેરના લોકપ્રિય જનપ્રતિનિધિ, ભાજપના વરિષ્ઠ નેતા તથા માંજલપુરના ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલના નિધનના સમાચાર અત્યંત ...
03/06/2026

વડોદરા શહેરના લોકપ્રિય જનપ્રતિનિધિ, ભાજપના વરિષ્ઠ નેતા તથા માંજલપુરના ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે.
પરમાત્મા તેમના દિવ્ય આત્માને ચિરશાંતિ અર્પે તથા શોકગ્રસ્ત પરિવારજનો અને શુભેચ્છકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
🙏🏻

આઝાદ યુથ કાઉન્સિલ માં જોડાઈએ અને એક બિન રાજકીય સંગઠન યુથ નું બનાઇ એ...જોડાવા માટે સંપર્ક કરો..
01/05/2026

આઝાદ યુથ કાઉન્સિલ માં જોડાઈએ અને એક બિન રાજકીય સંગઠન યુથ નું બનાઇ એ...જોડાવા માટે સંપર્ક કરો..

🇬🇮 ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છાઓગૌરવ છે ગુજરાતી હોવાનો…ગૌરવ છે ગુજરાતની સંસ્કૃતિ, પરંપરા અને વિકાસનો…ચાલો મળીને આપણા ગ...
01/05/2026

🇬🇮 ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છાઓ
ગૌરવ છે ગુજરાતી હોવાનો…
ગૌરવ છે ગુજરાતની સંસ્કૃતિ, પરંપરા અને વિકાસનો…
ચાલો મળીને આપણા ગુજરાતને
વધુ પ્રગતિશીલ, સ્વચ્છ અને સમૃદ્ધ બનાવીએ 🙏
જય જય ગરવી ગુજરાત 💛

Address

Vadodara
390001

Website

Alerts

Be the first to know and let us send you an email when Aazad Youth Council Vadodara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share