Shree Leuva Patidar Samaj Vadodara

Shree Leuva Patidar Samaj Vadodara Patidar unite

સર્વે પરિવારજનો,    શ્રી ખોડલધામ સમિતિ વડોદરા દ્વારા માં ખોડલના લાપસી મહોત્સવ અને કાર્યકરોના સન્માનનો કાર્યક્રમનું આયોજન...
17/04/2026

સર્વે પરિવારજનો,
શ્રી ખોડલધામ સમિતિ વડોદરા દ્વારા માં ખોડલના લાપસી મહોત્સવ અને કાર્યકરોના સન્માનનો કાર્યક્રમનું આયોજન કરેલ છે. આપ બધા પરિવારજનોને સહકુટુંબ પધારવા હાર્દિક નિમંત્રણ છે.

તારીખ : 19-04-2026, રવિવાર
સમય : સાંજે 6:00 કલાકે
સ્થળ : સપ્તપદી લોન્સ, છાણી, વડોદરા.

નોંધ : કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બધા પરિવારજનો સાથે મળીને ભોજન - પ્રસાદી લઇશું.

આભાર
શ્રી ખોડલધામ સમિતિ વડોદરા.

શ્રી લેઉવા પાટીદાર સમાજ વડોદરા નું ગૌરવ રાણીયા ગામ ના વિનોદભાઈ બકોરભાઈ પટેલ ના પુત્ર દર્શ પટેલ એ JEE MAIN 99.81% સાથે પા...
19/02/2026

શ્રી લેઉવા પાટીદાર સમાજ વડોદરા નું ગૌરવ રાણીયા ગામ ના વિનોદભાઈ બકોરભાઈ પટેલ ના પુત્ર દર્શ પટેલ એ JEE MAIN 99.81% સાથે પાસ.
ખૂબ ખૂબ અભિનદન👍

दीपावली की अनेकानेक शुभकामनाएं। रोशनी के इस दिव्य उत्सव पर मैं हर किसी के स्वस्थ, सुखमय और सौभाग्यपूर्ण जीवन की कामना कर...
31/10/2024

दीपावली की अनेकानेक शुभकामनाएं। रोशनी के इस दिव्य उत्सव पर मैं हर किसी के स्वस्थ, सुखमय और सौभाग्यपूर्ण जीवन की कामना करता हूं। मां लक्ष्मी और भगवान श्री गणेश की कृपा से सबका कल्याण हो.

🪔 || शुभ दीपावली || 🪔

Address

Sokhda
Vadodara
391745

Alerts

Be the first to know and let us send you an email when Shree Leuva Patidar Samaj Vadodara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shree Leuva Patidar Samaj Vadodara:

Share