Global Garvo Gujarati

Global Garvo Gujarati ગરવો ગુજરાતી બીજા બધાજ ગુજરાતીના સતત ,
(1)

વિશ્વભરમાં વપરાતો શબ્દ MOTHER મૂળ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત હોવાના અર્થઘટન ને માટે વડનગરના વડોદરાનીવાસી ગુજરાતી તબીબને મળ...
06/02/2026

વિશ્વભરમાં વપરાતો શબ્દ MOTHER મૂળ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત હોવાના અર્થઘટન ને માટે વડનગરના વડોદરાનીવાસી ગુજરાતી તબીબને મળ્યો કોપીરાઇટ !

હાલમાંજ એક ગુજરાતી શબ્દ"મધર" ને કોપી રાઈટ મળ્યો છે અને મારું એવું માનવું છે કે ભલે દુનિયા આખી MOTHER શબ્દ અંગ્રેજીમાં વા...
06/02/2026

હાલમાંજ એક ગુજરાતી શબ્દ"મધર" ને કોપી રાઈટ મળ્યો છે અને મારું એવું માનવું છે કે ભલે દુનિયા આખી MOTHER શબ્દ અંગ્રેજીમાં વાપરતી હોય પરંતુ તે સંબંધ વાચક ખરો પણ તેનો અંગ્રેજીમાં કોઈ અર્થ નથી થતો.
જ્યારે એ જ શબ્દ 'મધર' એકદમ અર્થસભર છે અને ગુજરાતીમાં વપરાવો જોઈએ, ભલે ગુજરાતીઓ એ રીતે વાપરવા ટેવાયેલા નથી.
જેમ ગદા ધરે તે ગદાધર અને બંસી ધરે તે બંસીધર તથા પર્વત ને ધરે તે ગિરિધર અને ભગવાન શંકર જે ગંગા ને ધરે તે ગંગાધર કહેવાય એ જ રીતે "મને" ઘરે તે મધર અને જેણે મને ધર્યો નથી તે બધા "અ ધર!"
આ અર્થઘટન માટે ભારતની કોપીરાઇટ ઓફિસ દિલ્હી માંથી ડો ચૈતન્ય સરતકુમાર બુચનો કોપીરાઇટ રજીસ્ટર થયો છે અને એટલે જ ગરવા ગુજરાતી તરીકે સર્વપ્રથમ બધા ગ્લોબલ ગરવા ગુજરાતી ને જણાવતા આનંદ અને ગર્વની લાગણી અનુભવાય છે.
હજારો વર્ષથી ગુજરાતી નો ઉપયોગ થતો હોવા છતાં ' મધર ' શબ્દપ્રયોગ માતા માટે કરવામાં આવતો નથી અને તેનો ભગવદ્ગ ગોમંડળ ગુજરાતી શબ્દકોશમાં 180,000+ શબ્દોમાં પણ ઉલ્લેખ નથી.
ગુજરાતી ભાષાના શિક્ષકો,લેખકો, કવિઓ અને સાહિત્યકારો તથા પંડિતો અને પીએચડી વિદ્વાનોએ પણ ગુજરાતીમાં ' મધર ' શબ્દ વાપર્યો હોવાનો પુરાવો મળતો નથી.

મને ખાતરી છે કે MOTHER કરતાં મધર વધારે અર્થસભર અને ઉપયોગી છે અને વૈશ્વિક ગુજરાતીઓએ આ પ્રયોગ અપનાવવાનો અને દુનિયાભરને આપવાનો સમય આવી ચૂક્યો છે. જો એક ગુજરાતી તરીકે આપને પસંદ પડે તો વાપરવાનું અને બીજા ગુજરાતીઓને આપણા અને આપના દેશમાં જણાવવાનું શરૂ કરશો એવી આપને હૃદયપૂર્વક વિનંતી.
" મધર " નો કોપીરાઇટ ધરાવનાર, આપનો આભારી, ભારતસ્થિત, ભારતીય ગુજરાતી નેટીઝન ડૉ ચૈતન્ય બુચ એમડી( મેડિસિન) ના
🩷જય ભારત🙏
DrCSBuch
9825271800

25/12/2025

Uniting both honors—Surabhi Lifetime Philanthropy Award and Meta Medicon 25 Lifetime Achievement Award that celebrates Dr. Chaitanya S. Buch (CSB) across the twin pillars of Charity and Science, with global resonance:

🌟 A Historic Double Honor in Two Hours

Celebrating CSB: Compassion. Service. Breakthroughs.

On this momentous day—20th December 2025—the world witnessed an extraordinary convergence of recognition. Within the span of just two hours, Dr. Chaitanya S. Buch was honored with two prestigious awards in two distinct yet deeply intertwined realms: Charity and Science.

These twin accolades, bestowed by Surabhi School and Meta Medicon 25, affirm what many already know: that the initials CSB now stand as a global emblem of Compassion, Service, and Breakthroughs.

🏅 Surabhi Lifetime Philanthropy Award
Presented by Surabhi School, this award honors Dr. CSB’s unwavering commitment, compassionate service, and lifelong dedication to empowering girls through education and healthcare.
“Your philanthropic spirit has touched countless lives and continues to inspire our community.”

In recognizing his tireless efforts, Surabhi School celebrates a legacy of giving that uplifts not only individuals but entire generations.

🔬 Meta Medicon 25 – Lifetime Achievement Award
On this same day, Meta Medicon 25 conferred its highest honor upon Dr. CSB—recognizing him as:
“A paragon of medical virtue, a beacon of academic brilliance, and a true guardian of patient care.”

This award celebrates a career defined by relentless pursuit of knowledge, compassionate healing, and a global impact through the CCBuch Trust and Pooja Clinic. It is a tribute to a life that has left an indelible mark on both peers and patients, and a legacy that will inspire generations to come.

🌍 A Legacy Beyond Borders
Together, these honors reflect a life where science and service walk hand in hand, where healing meets hope, and where vision becomes impact.

With heartfelt gratitude to Surabhi School, Meta Medicon 25, and all who recognize the power of purpose-driven leadership—
We, at CCBuch Trust and Pooja Clinic, proudly salute Dr. CSB.

Congratulations on this historic double honor. Your journey continues to light the way.

06/11/2025

ગુજરાતનું વૈવિધ્ય...

17/09/2025
ભારત રૂપી પતંગને વિશ્વ નભમાં ઉડતું રાખનાર અને આસપાસની અગાશીવાળાથી બચાવીને પોતાના હાથમાં દોર રાખીને આપણને સતત સુરક્ષિત રા...
20/05/2025

ભારત રૂપી પતંગને વિશ્વ નભમાં ઉડતું રાખનાર અને આસપાસની અગાશીવાળાથી બચાવીને પોતાના હાથમાં દોર રાખીને આપણને સતત સુરક્ષિત રાખનાર સરદાર પટેલ જેવા દૃઢ મનોબળવાળા દુનિયાના બધાજ પ્રેસિડેન્ટ કે પ્રધાન મંત્રીઓમાં અલગ તરી આવતા ગુજરાતના ગુજરાતી જેણે ભારતને સમગ્ર વિશ્વમાં આગવું સ્થાન અપાવ્યું છે તેવા ગ્લોબલ ગરવા ગુજરાતીને સમગ્ર કાર્યો ઉપરાંત ઓપરેશન સિંદૂર બદલ હાર્દિક અભિનંદન.જન્મદિવસની શુભેચ્છાઓ

20/05/2025

આવતા રવિવારે તારીખ 25 5 25 ના રોજ સાંજે 5:00 વાગે અંકિતભાઈ ને સાંભળવા વાસ્વિક હોલ પર પધારવા આપને ચિંતન ક્લબ બરોડા તરફથી હાર્દિક આમંત્રણ છે. સહ પરિવાર મિત્ર સાથે આવી પહોંચો.

17/05/2025

હાર્દિક અભિનંદન ગ્લોબલ ગરબા ગુજરાતી શ્રી જય વસાવડાને

17/05/2025

અભિનંદન અભિનંદન અભિનંદન જયભાઈ

02/05/2025

આમંત્રણ

01/05/2025

Address

DRCSBUCH, Pooja Clinic, Aries Complex
Vadodara
390007

Opening Hours

Monday 12pm - 2pm
6pm - 8pm
Tuesday 12pm - 2pm
6pm - 8pm
Wednesday 12pm - 2pm
6pm - 8pm
Thursday 12pm - 2pm
6pm - 8pm
Friday 12pm - 2pm
6pm - 8pm
Saturday 12pm - 2pm
Sunday 12pm - 2pm

Telephone

+912652311023

Alerts

Be the first to know and let us send you an email when Global Garvo Gujarati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Global Garvo Gujarati:

Share