10/02/2026
આપના દ્વારા એકત્રિત કરેલા જૂના અખબારો અને કાગળનો ઉપયોગ ગરીબ બાળકોના શિક્ષણ માટે થશે. આ ઉમદા કાર્યમાં સહયોગ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર! ચાલો, બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સાથે મળીને પ્રયાસ કરીએ.
Thanks a lot for Donating Pasti 🙏
#શિક્ષણસેવા #ગરીબબાળકોનુંભવિષ્ય #સમાજસેવા
Pradip Patel Minu Ankur Shah Ankur Shah Sh*tal Patel