Gujarat Against System - GAS

Gujarat Against System - GAS ગુજરાતના યુવાનોના હક માટે આ તાનાશાહ " ?

:- ગુજરાતના યુવાનોના હક માટે આ તાનાશાહ " સીસ્ટમ " સામે ચાલતું બિનરાજકીય - ગુજરાત વ્યાપી આંદોલન - Gujarat Against System (GAS)

:- ગુજરાતની આ તાનાશાહ " સીસ્ટમ " સામે ગુજરાતના ભણેલા - ગણેલા યુવાનો દ્વારા ચાલતું આંદોલન - ,
:- Gujarat Against Fix Salary - ગુજરાત સરકાર માં " ફીક્ષ પગાર " ની સીસ્ટમ ને નાબુદ કરવા માટે ચાલતું બિનરાજકીય - ગુજરાત વ્યાપી આંદોલન - Gujarat Against System (GAS) ,

Gujarat Agai

nst Contract System - ગુજરાતમાં " કોન્ટ્રાકટ સીસ્ટમ " નાબુદ કરી તમામ ને કાયમી નોકરી અપાવવા માટે ચાલતું બિનરાજકીય - ગુજરાત વ્યાપી આંદોલન - Gujarat Against System (GAS) ,
:- Gujarat Against Diffrent Medical Charges - ગુજરાતના તમામ મધ્યમ અને ગરીબ લોકો ને ઉચ્ચ સ્તરની " મેડીકલ સુવિધા " મળે અને તમામ " ડોક્ટર ની કન્સલ્ટીંગ , ઓપરેશન , મેડીકલ રીપોર્ટ અને અન્ય મેડીકલ સુવિધા " ઓ ના ચાર્જીસ સમાન થાય જેથી દરેક વ્યક્તિ ને સમાન " મેડીકલ અધિકાર " મળી શકે એ માટે ચાલતું બિનરાજકીય - ગુજરાત વ્યાપી આંદોલન - Gujarat Against System (GAS) ,

30/11/2025
17/11/2025
07/11/2025
 #વાઘોડિયા_વિધાનસભા ના  #ફલોડ ગામે સરપંચ શ્રી , યુવાનો , માતા-બહેનો , વડીલો સાથે ટૂંકી મુલાકાત કરી અનેકો પ્રશ્નો પર ચર્ચ...
08/09/2025

#વાઘોડિયા_વિધાનસભા ના #ફલોડ ગામે સરપંચ શ્રી , યુવાનો , માતા-બહેનો , વડીલો સાથે ટૂંકી મુલાકાત કરી અનેકો પ્રશ્નો પર ચર્ચા કરી ,

યુવાનો વધુ માં વધુ સરકારી પરીક્ષાઓ ની તૈયારી કરે તેમજ દીકરીઓ ગામે ગામે વકીલાત ના ભણતર તરફ આગળ વધે એ બાબતે સૌ એ મળીને મહેનત કરવી પડશે ,

આ બાબતે ભવિષ્ય માં ટ્રેનિંગ કેમ્પ તેમજ પરીક્ષા ની તૈયારીઓ માટે માર્ગદર્શન પૂરું પાડવા માટે ટિમ બનાવવામાં આવશે ,

મારુ સપનું છે વાઘોડિયા વિધાનસભા ના તમામ ગામો માંથી યુવાનો સરકારી નોકરી માં જોડાય , દીકરીઓ વકીલ બને જેથી ગામનો સાચો વિકાસ થાય ,

આવો સૌ સાથે મળીને આ સપનું પૂરું કરવા પ્રયન્ત કરીયે ,

સદાય આપનો
ભગીરથસિંહ પરમાર ( લખન દરબાર - LD )
Mob : 9624939698

03/09/2025

આજે વાઘોડિયા વિધાનસભા ના જરોદ ગામે અલગ - અલગ ગણેશ મંડળ ની મુલાકાત લેતા ધણી સમસ્યાઓ જોવા મળી...શુદ્ધ પાણી નથી મળતું , વર્ષો થી તળાવ સાફ કરવામાં નથી આવતું , આ બધી સમસ્યાઓ નું નિવારણ કરવા આગામી સમય માં જરોદ ગામે આંદોલન...

25/08/2025

લુખ્ખાઓ , ગુંડાઓ , ચોરો રાજનીતિ આવે એના કરતા ઈમાનદાર યુવાનો રાજનીતિ માં આવે તો લોકો નું સારું થાય : ાર

Part : 2

24/06/2025

Address

Vadodara

Telephone

9624939698

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Against System - GAS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Gujarat Against System - GAS:

Share