23/04/2026
શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને "મતદાન જાગૃતિ અભિયાન"નો કાર્યક્રમ કરવામાં આવ્યો. ઉપસ્થિત સૌ સંસ્થાની બહેનોને પરિવાર સહિત મતદાન અવશ્ય કરવાની સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવી.
"જાગૃત મતદાર,મજબૂત લોકશાહી... Viraj Swami Gujarat Information