Bhasha Research and Publication Center

Bhasha Research and Publication Center Bhasha Trust, serves as a ‘voice’ for the Tribal and Denotifed communities.

Founded in 1996, Bhahsa was established for the study, documentation and conservation of marginal languages.

ભાષા સંસ્થા દ્વારા PHF પ્રોજેક્ટ અંતર્ગત તા.૨૧ થી ૨૫ એપ્રિલ ૨૦૨૬ સુધી ભોપાલ માં માનવ સંગ્રહાલય ખાતે એક વર્કશોપ નું આયોજન...
25/04/2026

ભાષા સંસ્થા દ્વારા PHF પ્રોજેક્ટ અંતર્ગત તા.૨૧ થી ૨૫ એપ્રિલ ૨૦૨૬ સુધી ભોપાલ માં માનવ સંગ્રહાલય ખાતે એક વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં DNT સમાજ સાથે કામ કરી રહેલી સંસ્થાઓ જેવી કે રાજસ્થાન થી ગ્રામિણ શિક્ષા કેન્દ્ર અને કોટા હેરીટેજ સોસાયટી તથા મધ્ય પ્રદેશ ની જન સાહસ તથા મુસ્કાન સંસ્થા તેમજ ગુજરાત માંથી બુધન થિયેટર સંસ્થા નાં કાર્યકરો સહભાગી થયા હતા.

Shri govind Guru University, Vinzol, Godhra, vice chancellor prof. Haribhai Kataria visited adivasi Academy tejgadh toda...
14/04/2026

Shri govind Guru University, Vinzol, Godhra, vice chancellor prof. Haribhai Kataria visited adivasi Academy tejgadh today. He saw all the activities of the institution and also interacted with the students who come to study in the institution.

આદિવાસીઓનું કલ્પ વૃક્ષ મહુડો
01/04/2026

આદિવાસીઓનું કલ્પ વૃક્ષ મહુડો

તા.૧૮ અને ૧૯ માર્ચ ૨૦૨૬ આદિવાસી અકાદમી તેજગઢ માં જોગી સમાજ નાં ગીતો નું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી ...
20/03/2026

તા.૧૮ અને ૧૯ માર્ચ ૨૦૨૬ આદિવાસી અકાદમી તેજગઢ માં જોગી સમાજ નાં ગીતો નું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી ફિલ્મ તથા આકાશવાણી માં પણ પોતાનો સૂર રેલાવનાર તેજુબેન જોગી દ્વારા રજૂ કરાયેલા ગીતો નું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતું. તેજુબેન અને તેમનો પરિવાર ચિત્રકલા માં પણ ખુબ જ પારંગત છે. તેમના દ્વારા બનાવવામાં આવેલા ચિત્રો દેશ વિદેશમાં પ્રદર્શિત થયા છે. કેટલાક પુસ્તકો માં પણ તેમનાં ચિત્રો ને સ્થાન મળ્યું છે.

મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી વડોદરા નાં સોશિયલ વર્ક ના વિદ્યાર્થીઓ સંસ્કૃતિ સેતુ કાર્યક્રમ અંતર્ગત અભ્યાસ અર્થે ...
14/03/2026

મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી વડોદરા નાં સોશિયલ વર્ક ના વિદ્યાર્થીઓ સંસ્કૃતિ સેતુ કાર્યક્રમ અંતર્ગત અભ્યાસ અર્થે તા.૯ થી ૧૪ માર્ચ ૨૦૨૬ આદિવાસી અકાદમી તેજગઢ નાં સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૨ વિધાર્થીઓ સહભાગી થયા હતા.

આજ રોજ DIET દાહોદ થી ૮૮ વિધાર્થીઓ આદિવાસી અકાદમી તેજગઢની મુલાકાત લીધી.
24/02/2026

આજ રોજ DIET દાહોદ થી ૮૮ વિધાર્થીઓ આદિવાસી અકાદમી તેજગઢની મુલાકાત લીધી.

બાબો પિઠોરો માત્ર ચિત્ર નથી પણ છોટાઉદેપુર વિસ્તારના આદિવાસી સમાજના દેવ તરીકેની ઓળખને ઉજાગર કરવા માટે તા.૨૦ અને ૨૧ ફેબ્રુ...
21/02/2026

બાબો પિઠોરો માત્ર ચિત્ર નથી પણ છોટાઉદેપુર વિસ્તારના આદિવાસી સમાજના દેવ તરીકેની ઓળખને ઉજાગર કરવા માટે તા.૨૦ અને ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૬ આમ બે દિવસ બાબા પિઠોરા નો એક વર્કશોપ આદિવાસી અકાદમી તેજગઢ માં રાખવામાં આવ્યો હતો. જેમાં અભ્યાસુકો ભાગ લીધો હતો. તેઓને બાબા પિઠોરા વિશે ખૂબ ઉંડાણ પૂર્વક સમજ આપવામાં આવી હતી.

21/02/2026
19/02/2026

છોટાઉદેપુર જિલ્લા ના અછાલા ગામે ૭૫ વર્ષ પછી ઉજવાયો ગામશાય નો મેળો.

Address

37, Shrinathdham Duplex, Opp. Shrinagar Society, Behind Dinesh Mills
Vadodara
390007

Opening Hours

Monday 10:30am - 6pm
Tuesday 10:30am - 6pm
Wednesday 10:30am - 6pm
Thursday 10:30am - 6pm
Friday 10:30am - 6pm
Saturday 10am - 6pm

Telephone

+919879250378

Alerts

Be the first to know and let us send you an email when Bhasha Research and Publication Center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bhasha Research and Publication Center:

Share