05/08/2026
👉🏻 જાસ્મીન ચેરિટેબલ ટ્રસ્ટ,વડોદરા દ્વારા શિક્ષકો ના કામ ને બિરદાવવા માટે *દ્રિતીય ટીચર્સ અપ્રિસીએશન એવાર્ડ* *૨૦૨૬* નું આયોજન કરવામાં આવેલ છે. આ એવોર્ડ શાળા ના *શૈક્ષણિક કાર્ય માં પોતાનું યોગદાન આપેલ હોય , બાળકો ના વિકાસ માટે કાર્ય કરેલ હોય, એકેડમીક કોઈ પ્રાપ્તિ કરેલ હોય તેવા શિક્ષકગણ માટે આ શિક્ષક એવોર્ડ નુ* આયોજન કરવામાં આવેલ છે.
*ફીસ : 199/- Rs.* ( જે શૈક્ષણિક કાર્ય માટે જરૂરત મંદ ને સહાય રૂપ થશે)
👉🏻 *નોમિનેશન માટે નીચે આપેલ લીંક પર રજિસ્ટ્રેશન ફરજિયાત કરવાનું રહેશે..*
https://form.svhrt.com/6a72e1f577f2b4f4732bab88
૧. રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ *૩૦/૦૮/૨૦૨૬* રહેશે.
૨. રીસલ્ટ ડિક્લેરેશન તારીખ *૦૫/૦૯/૨૦૨૬* , સાંજે ૪ કલાકે રહેશે..
3. શિક્ષક નું શાળા માં કાર્યકાલ ઓછામાં ઓછું 3 વર્ષ હોવું જોઈએ.
સંપર્ક:
જાસ્મીન ચેરિટેબલ ટ્રસ્ટ, વડોદરા
8141444470
9879178585
7567869494
9313937889