02/07/2026
Thank You Everyone... ❤️
My childhood friends, school friends, my brothers from the community, GKTS organization family, and all my friends who have stood by me in both my happiness and sorrow... દિલથી Thank You! 🙏
તમારા દરેકના Birthday Wishes વાંચીને અને તમને બધાને જોઈને old memories ફરી એકવાર fresh થઈ ગઈ. એવું લાગ્યું કે જાણે ફરી એ carefree days જીવી રહ્યો હોઉં.
ખરેખર...
"Oh le lo paisa, te le lo pyaar...
Mainu mere yaar mod do...
Oh le lo paisa, te le lo pyaar...
Mainu mere yaar mod do..." ❤️
Moneyથી ઘણી વસ્તુઓ ખરીદી શકાય, પરંતુ true friendship, brotherhood, childhood memories, old school days અને સુખ-દુઃખમાં સાથ આપનારા લોકો ક્યારેય ખરીદી શકાતા નથી.
મારા Birthday ને એટલો ખાસ અને યાદગાર બનાવવા બદલ દરેકનો દિલથી આભાર. ❤️
Love You All... 🤗
Forever Grateful... Stay Blessed! 🙏❤️