Shree Krishnam Foundation

Shree Krishnam Foundation Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shree Krishnam Foundation, Community Organization, Vadodara.

28/07/2026
24/07/2026

🎉 Happy Birthday, Aayansh! 🎂💙
One smile shared today can inspire a lifetime of kindness. ❤️
🎂🎁🎉

📚✨ Another Step Towards Education ✨📚As part of the educational support initiative undertaken by Shree Krishnam Foundatio...
22/06/2026

📚✨ Another Step Towards Education ✨📚

As part of the educational support initiative undertaken by Shree Krishnam Foundation, we are pleased to share that the school fees of Dhairya Rana have been paid today.

We pray that Dhairya continues to excel in his studies, achieves his dreams, and builds a bright future ahead. 🙏

Shree Krishnam Foundation remains committed to supporting children from middle-class and underprivileged families, ensuring that financial challenges do not become a barrier to their education.

Together, we can make a difference and help shape a better future through education.

📖 Education is the most powerful investment in a child's future.

शिक्षा ही सबसे बड़ी सेवा है 📚🙏श्री कृष्णम फाउंडेशन पिछले 7 वर्षों से लगातार जरूरतमंद बच्चों के उज्ज्वल भविष्य के लिए एजु...
20/05/2026

शिक्षा ही सबसे बड़ी सेवा है 📚🙏

श्री कृष्णम फाउंडेशन पिछले 7 वर्षों से लगातार जरूरतमंद बच्चों के उज्ज्वल भविष्य के लिए एजुकेशनल किट वितरित करता आ रहा है। इस वर्ष भी हमारा लक्ष्य है बच्चों तक शिक्षा की ये किरण पहुँचाना।

🌟 आप भी बनें इस पुण्य कार्य का हिस्सा! 🌟 आपके द्वारा दिया गया एक छोटा सा सहयोग किसी बच्चे के जीवन में बड़ा बदलाव ला सकता है। आप निम्नलिखित स्टेशनरी सामग्री देकर योगदान दे सकते हैं:

🎒 स्कूल बैग
📗 नोटबुक
✏️ पेंसिल
🧼 रबर (इरेज़र)
🧷 शार्पनर
📏 कम्पास बॉक्स
🍱 लंच बॉक्स
💧 पानी की बोतल

💬 आपका दान 80G के अंतर्गत मान्य है, जिससे आपको टैक्स बेनिफिट भी प्राप्त होगा।

💬 आइए, मिलकर एक नन्हे सपने को उड़ान दें।

📞 संपर्क करें:
भव्य कार्य हेतु:
Bhargav Shah – 9601636501
Neel Gajjar – 8153878984

શ્રી ક્રિષ્ણમ ફાઉન્ડેશન દ્વારા દશરથ ગામમાં રહેતા રાજેશભાઈને સાયકલ ભેટ આપવામાં આવી 🚲અમારા મિત્ર હેમંતભાઈનો કોલ આવ્યો હતો ...
30/03/2026

શ્રી ક્રિષ્ણમ ફાઉન્ડેશન દ્વારા દશરથ ગામમાં રહેતા રાજેશભાઈને સાયકલ ભેટ આપવામાં આવી 🚲
અમારા મિત્ર હેમંતભાઈનો કોલ આવ્યો હતો કે રાજેશભાઈને સાયકલની ખુબ જરૂર છે। તેમની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફાઉન્ડેશન દ્વારા તરત જ સહાય કરવામાં આવી।
રાજેશભાઈ ચાની લારી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। સાયકલ મળતા તેઓ ખૂબ જ ખુશ થયા અને તેમની આંખોમાં ખુશીની ઝલક સ્પષ્ટ જોવા મળી ❤️
આવી નાની મદદ કોઈના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે।
શ્રી ક્રિષ્ણમ ફાઉન્ડેશન હંમેશા સમાજ સેવા માટે પ્રતિબદ્ધ છે 🙏
😍❤️

❄️🤍 કપરી ઠંડીમાં ઉષ્માભર્યો સહારો 🤍❄️શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન દ્વારા છોટાઉદેપુર તાલુકાના બાલ વાટિકાથી ધોરણ–12 સુધી ભણતા કુલ...
01/01/2026

❄️🤍 કપરી ઠંડીમાં ઉષ્માભર્યો સહારો 🤍❄️
શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન દ્વારા છોટાઉદેપુર તાલુકાના બાલ વાટિકાથી ધોરણ–12 સુધી ભણતા કુલ 224 દિવ્યાંગ બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું.
હાલની કડકડતી ઠંડીમાં બાળકોને રાહત મળે તે હેતુથી આ સેવાકાર્ય છોટાઉદેપુર તાલુકા શાળા ખાતે કરવામાં આવ્યું.
આ નેક કાર્યમાં કેનેડા નિવાસી રવિભાઈ પરીખ અને તેમનો પરિવાર તેમજ અન્ય દાતાશ્રીઓનો અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો.
સ્વેટર મળતાં બાળકોના ચહેરા પર જોવા મળેલું સ્મિત જ અમારી સાચી પ્રેરણા છે 💙
આ પ્રસંગે શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશનના સંસ્થાપક ભાર્ગવભાઈ શાહ, મિતાલીબેન શાહ તથા ફાઉન્ડેશનના સભ્યો, દિવ્યાંગ બાળકો, તેમના વાલીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
🙏 આ નેક કાર્યમાં સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓ અને IED વિભાગનો હૃદયપૂર્વક આભાર.
✨ સેવામાં જ સચ્ચો આનંદ છે ✨





GivingWarmth
SpreadingSmiles
Seva
GivingBack

🛑🛑🛑 એક દીકરી ની વાત જરૂર થી વાંચજો 🛑🛑🛑આજ રોજ હું અને મારી ફાઉન્ડેશનની ટીમ છોટાઉદેપુર ગયા હતા.ફાઉન્ડેશન દ્વારા આજ રોજ છોટ...
28/12/2025

🛑🛑🛑 એક દીકરી ની વાત જરૂર થી વાંચજો 🛑🛑🛑

આજ રોજ હું અને મારી ફાઉન્ડેશનની ટીમ છોટાઉદેપુર ગયા હતા.
ફાઉન્ડેશન દ્વારા આજ રોજ છોટાઉદેપુર તાલુકાના 224 જેટલા દિવ્યાંગ બાળકોને સ્વેટર વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.

સાથે સાથે, વિવિધ ક્ષેત્રોમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર બાળકોને ચોપડા પણ આપવામાં આવ્યા હતા.
આ નેક કાર્ય દરમ્યાન આજે મને એક દીકરી મળી — તેનું નામ #ગાયત્રી.
દેખાવમાં એકદમ શાંત, મુખ પર નાનકડી સ્મિત…

પણ જ્યારે નજીકથી જોયું ત્યારે ખબર પડી કે દીકરીના બંને હાથ નથી.
તેમ છતાં, તેના ચહેરા પર ન તો ગુસ્સો હતો, ન આંખોમાં આંસુ — બસ શાંતિ અને સ્મિત.
દીકરીના માતા-પિતાએ જણાવ્યુ કે ગાયત્રી એ 10મા ધોરણની પરીક્ષા કોઈ પણ રાઇટર વગર, પોતાના પગથી લખીને, પ્રથમ જ પ્રયત્નમાં પાસ કરી હતી.
હાલ #ગાયત્રી 12મા ધોરણમાં અભ્યાસ કરી રહી છે અને આ વર્ષે પણ ખૂબ જ મહેનત કરી રહી છે.
દીકરીનો આ જુસ્સો આપણને શીખવે છે કે
શારીરિક અછત હોવા છતાં પણ જો ઈચ્છાશક્તિ મજબૂત હોય તો કોઈ પણ મુશ્કેલી જીતવી શક્ય છે.
આપણે નાની નાની વાતોમાં હાર માનીએ છીએ, દુઃખી થઈ જઈએ છીએ. —
પણ #ગાયત્રી જેવી દીકરીઓ આપણને જીવવાનું સાચું અર્થ શીખવે છે.
આજે દીકરીને મળીને મને અતિશય આનંદ થયો.

અને #ગાયત્રી સાથે સાથે અન્ય તમામ દિવ્યાંગ બાળકોને મળીને
એ પણ શીખવા મળ્યું કે ભગવાને જીવનમાં આપણને જે કંઈ આપ્યું છે, તેના માટે હંમેશા આભાર માનવો જોઈએ.
કારણ કે સાચી ખુશી ફરિયાદમાં નહીં, પરંતુ કૃતજ્ઞતામાં છુપાયેલી છે.
આજ રોજ દીકરીને અભ્યાસ માટે 20 નંગ ચોપડા પણ આપવામાં આવ્યા.

અને દીકરીની મહેનત અને હિંમતને જોઈને હું વ્યક્તિગત રીતે તેને આગળના અભ્યાસ માટે અને પરિવારને કોઈ પણ મદદની જરૂર પડે તો મારી તરફથી સંપૂર્ણ સહયોગ આપવાનું વચન આપું છું.

🌼 હાથ નથી તો શું થયું, હિંમત તો સાથ છે,
પગથી લખે સપનાઓ, એ જ એની વાત છે.
ન હારી, ન અટકી, ન ક્યારેય રડી ગઈ,
ગાયત્રી જેવી દીકરી, દુનિયાને શીખવી ગઈ.🌼

આજની આ મુલાકાત મારા માટે માત્ર એક કાર્યક્રમ નહીં,
પરંતુ જીવનભરની પ્રેરણા અને કૃતજ્ઞતાનો પાઠ બની રહેશે. 🙏

Address

Vadodara

Telephone

+919601636501

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Krishnam Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shree Krishnam Foundation:

Shortcuts

Share