Dr Hedgewar Sewa Samiti

Dr Hedgewar Sewa Samiti दातव्यमिति यद्दानं दीयतेऽनुपकारिणे?

21/10/2025

स्वास्थ्याय समृद्ध्यै सुखाय च शुभकामनाः।
आपको समृद्धि, स्वास्थ्य तथा आनंद की शुभकामना।

इस दीपावली हम सब यह निश्चय करें कि आने वाले वर्षभर हम 'पंच परिवर्तन" के पथ पर द्रढता से अग्रसर रहेंगे- जिससे हमारा परिवार. समाज और राष्ट्र अधिक उज्ज्वल बने।
१. पर्यावरण
2. नागरिक कर्तव्य
3. कटंब प्रबोधन
4. स्व बोध आचरण- स्वदेशी, स्व भाषा, स्व भूषा
5. सामाजिक समरसता

दीपावली के इस शभ अवसर पर हम यह दीर्घकालिक संकल्प लें कि 'पंच परिवर्तन’ को अपने जीवन का स्थायी हिस्सा बनाएँगे- यही सच्चे अर्थों में 'दीपावली का दीप' होगा स्थायी प्रकाश फैलाएगा ।

दीपावली की हार्दिक शुभकामनाएं।
"नूतन वर्षाभिनंदन"
डॉ हेडगेवार जन्मशताब्दी सेवा समिति वडोदरा

ડો. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ દ્વારા આયોજિત પુસ્તક વિમોચન કાર્યક્રમપુસ્તકનું નામ- અપને પેરો સે નાપા અખંડ ભારતઘૂમન્...
22/07/2025

ડો. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ દ્વારા આયોજિત પુસ્તક વિમોચન કાર્યક્રમ

પુસ્તકનું નામ- અપને પેરો સે નાપા અખંડ ભારત

ઘૂમન્તુ કાર્ય અંગે વિશિષ્ટ માર્ગદર્શન આપતું પુસ્તક

1 જુલાઈ 2025 થી નવા બેચો શરૂ થઈ રહ્યા છે...
07/06/2025

1 જુલાઈ 2025 થી નવા બેચો શરૂ થઈ રહ્યા છે...

UPSC l GPSC સ્પર્ધાત્મક પરીક્ષા પ્રશિક્ષણ કેન્દ્ર
31/05/2025

UPSC l GPSC સ્પર્ધાત્મક પરીક્ષા પ્રશિક્ષણ કેન્દ્ર

06/05/2025
ડો. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ વડોદરા દ્વારા આયોજિત ડો. બાબાસાહેબ આંબેડકર જન્મ જ્યંતી નિમિત્તે 14- 04- 2025 સોમવારન...
15/04/2025

ડો. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ વડોદરા દ્વારા આયોજિત ડો. બાબાસાહેબ આંબેડકર જન્મ જ્યંતી નિમિત્તે 14- 04- 2025 સોમવારના રોજ વડોદરા મહાનગરમાં આરોગ્ય શિબિર - નિ:શુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન.

👉 કુલ કેમ્પ - 9
👉 સેવા આપનાર કુલ ડોક્ટર - 27
👉 કુલ સ્થાનિક કાર્યકર્તા - 67
👉 કુલ લાભાર્થી:-466

👉 કેમ્પમાં એલોપેથીક, આયુર્વેદિક તથા હોમિયોપેથીકની સારવારની વ્યવસ્થા કરવામાં આવી હતી.
👉 વેમાલીમાં હોમિયોપેથીકની ટીમ તરીકે પારુલ યુનિવર્સિટી હોમિયોપેથિક ડિપાર્ટમેન્ટ દ્વારા સહયોગ પ્રાપ્ત થયો હતો.
👉 સમા તથા રાવપુરા માં આયોજિત કેમ્પમાં આયુર્વેદના ડોક્ટર હિતાર્થિબેન ચુડાસમાની ટીમે દવા સાથે પોતાનો સહયોગ આપ્યો હતો.
👉 વાડીમાં આયોજિત કેમ્પમાં સવિતા હોસ્પિટલના ટીમનો સહયોગ પ્રાપ્ત થયો હતો.

ડો. રાજેન્દ્ર પ્રસાદ શિક્ષણ-સંસ્કાર કેન્દ્ર તથા સરદારસિંહ રાણા શિક્ષણ-સંસ્કાર કેન્દ્રનો વાર્ષિક ઉત્સવ.
22/03/2025

ડો. રાજેન્દ્ર પ્રસાદ શિક્ષણ-સંસ્કાર કેન્દ્ર તથા સરદારસિંહ રાણા શિક્ષણ-સંસ્કાર કેન્દ્રનો વાર્ષિક ઉત્સવ.

વેકેશન બેચનું પ્રવેશ કાર્ય શરૂ થઈ ગયું છે...
15/03/2025

વેકેશન બેચનું પ્રવેશ કાર્ય શરૂ થઈ ગયું છે...

સેવા સંગમ - વડોદરા 2025
12/03/2025

સેવા સંગમ - વડોદરા 2025

ડો. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ, વડોદરા દ્વારા શિક્ષા, સ્વાસ્થ્ય, સ્વાવલંબન અને સામાજિક આયામને અનુલક્ષીને વિવિધ સેવા...
10/03/2025

ડો. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ, વડોદરા દ્વારા શિક્ષા, સ્વાસ્થ્ય, સ્વાવલંબન અને સામાજિક આયામને અનુલક્ષીને વિવિધ સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી. સંસ્થા દ્વારા ચાલતા વિવિધ કોર્સના પ્રશિક્ષાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ, તેમજ સંસ્થા તેમજ સંસ્થા પ્રેરિત વિવિધ સંગઠન દ્વારા ચાલતા સેવાકીય કાર્યનું સાર્વજનિક પ્રદર્શન સ્વરૂપે 20 સ્ટોલનું પણ આયોજન દિનાંક: 09-03-2025 રવિવારના રોજ અક્ષર એપાર્ટમેન્ટ બસ સ્ટોપની પાછળ, સ્વામી વિવેકાનંદ હાઇટ્સ પાસે, લક્ષ્મીપુરા-સુભાનપુરા રોડ, વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં અતિતિ વિશેષશ્રી તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ ગુજરાત પ્રાંતના કાર્યવાહ શ્રી શૈલેષભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી વિનયભાઈ ભોસેકર તથા અન્ય ટ્રસ્ટી ઉપસ્થિત રહ્યાં હતા. મુખ્ય અતિતિ વિશેષશ્રીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે વંચિત, શોષિત, પીડિત સમાજને સેવાના મધ્યમથી સમાજ પરિવર્તન કરવા માટે સેવા કરવી તથા સેવિત સમાજ સેવક બને એવા પ્રકારની સામાજિક સેવાની આવશ્યકતા છે.

કેશવ સેવા પ્રકલ્પ ગોત્રીમાં ચાલતા વિવિધ કોર્ષ A/C- ફ્રીઝ, હોમ એપ્લાયન્સીસ, બેજિક કોમ્પ્પુટર તથા ટેલિ, સિવણ કલાસ, બ્યુટી પાલૅર કલાસ, મહેંદી આર્ટ, નેઇલ આર્ટ સ્વરોજગારલક્ષી કોર્સના 325 પ્રશિક્ષણાર્થીઓને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ પ્રશિક્ષણાર્થીઓએ અનુભવ કથન દ્વારા પોતાના વિચારો પ્રગટ કર્યા હતા. સંસ્થાના માધ્યમથી ચાલતા શિક્ષણ-સંસ્કાર કેન્દ્રના બાળકો દ્વારા રંગારંગ કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમને નિહાળવા માટે અનેક નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

07/03/2025

Join for Sewa

Address

Vadodara

Alerts

Be the first to know and let us send you an email when Dr Hedgewar Sewa Samiti posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Dr Hedgewar Sewa Samiti:

Share