18/03/2026
सेवा से बड़ा कोई धर्म नहीं
18/03/2026 બુધવાર
લાલ ફાઉન્ડેશન અને આનંદ ગરબા મંડળ દ્વારા
અમાસ ના દિવસે ની સેવા રગડા સમોસા અને ફ્રુટ નું આયોજન રાખેલ છે
લગભગ 400 લોકોને નિ:શુલ્ક સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવે છે.
દરેક ક્ષેત્રે સેવાકીય કાર્ય
શ્રમજીવી લોકો ને કોઈ તકલીફ ના પડે અને માન સન્મામાન સાથે ભોજન જય શ્રી મહાકાલ જય બહુચર માં