03/12/2023
Republicgujaratnewsindia
જાહેર જનતા ને સૂચના કે વડોદરા -અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પરથી કોઈ અનજાન માણસ પાસે થી ગાડી નું કામ કરવા નહિ નહિ તર તમે
છેતરાઈ જસો કેમ કે ત્યાં કસ્ટમર પાસે થી એક્સ્ટ્રા પેમેન્ટ લેવા માં આવે છે ખાસ કરી ને કોઈ અનજાન માણસ તમારી પાસે આવે તો રીપેર કરવાની ના પાડવાની કેમ કે આવા ઇસામા થી તમને અને તમારી ગાડી ને વધારે નુકસાન કરી શકે છે આવા મેસેજ આપણા પરિવારજનો તથા આપણા મિત્રો ને શેર કરો અને આવા ન્યુઝ માટે અમારી ચેનલ રિપબ્લિક ગુજરાત ન્યુઝ આઈએમડી ને ફોલો કરો શેર કરો નમસ્કાર મિત્રો