LIVE Vadodara

LIVE Vadodara save 8000011886 as "LIVE VADODARA" and send message "join Live Vadodara" on whatsapp
to get daily "LIVE VADODARA" update

પોલીસકર્મીઓની ફિટનેસ પર કમિશનરની ટકોરપોલીસ કમિશનરે જવાનોને ફિટનેસ પર ધ્યાન આપવાની ટકોર કરી છે, કારણ કે બે વર્ષથી પોલીસ ક...
13/03/2025

પોલીસકર્મીઓની ફિટનેસ પર કમિશનરની ટકોર

પોલીસ કમિશનરે જવાનોને ફિટનેસ પર ધ્યાન આપવાની ટકોર કરી છે, કારણ કે બે વર્ષથી પોલીસ કર્મીઓનું મેડિકલ ચેકઅપ નથી થયું. જવાનોને પરેડમાં આવતા પહેલા નાસ્તો કરવાની પણ સલાહ આપવામાં આવી છે.

108 ટીમોની હોળી-ધૂળેટી માટે તૈયારીઓહોળી અને ધૂળેટીના પર્વ પર મારામારી અને અકસ્માતના કેસોમાં વધારો થવાની શક્યતા છે. 108 એ...
13/03/2025

108 ટીમોની હોળી-ધૂળેટી માટે તૈયારીઓ

હોળી અને ધૂળેટીના પર્વ પર મારામારી અને અકસ્માતના કેસોમાં વધારો થવાની શક્યતા છે. 108 એમ્બ્યુલન્સ સેવાએ છેલ્લા 8 વર્ષના ડેટાના આધારે તૈયારીઓ કરી છે, અને બે દિવસમાં આવા કેસોમાં 20% વધારો થવાની શક્યતા દર્શાવી છે.

ન્યૂઝ અપડેટ માટે follow કરો






























ગુજરાત યુનિવર્સિટીની ફી વધારા મામલે સ્પષ્ટતાગુજરાત યુનિવર્સિટીએ ફી વધારા અંગે સ્પષ્ટતા કરી છે કે 3 વર્ષના કોર્સોમાં કોઈ ...
13/03/2025

ગુજરાત યુનિવર્સિટીની ફી વધારા મામલે સ્પષ્ટતા

ગુજરાત યુનિવર્સિટીએ ફી વધારા અંગે સ્પષ્ટતા કરી છે કે 3 વર્ષના કોર્સોમાં કોઈ ફી વધારો નથી. માત્ર BS વિથ આર્ટ્સ અને કોમર્સના કોર્સોમાં જ ફી વધારો લાગુ થશે. ફી વધારા સામે NSUI અને ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.

ન્યૂઝ અપડેટ માટે follow કરો






























રાજકોટમાં વિદ્યાર્થીને સાથી વિદ્યાર્થીઓ દ્વારા મારામારીરાજકોટના ખંભાળિયામાં આવેલી સ્કૂલ ઓફ સાયન્સમાં એક વિદ્યાર્થીને સાથ...
13/03/2025

રાજકોટમાં વિદ્યાર્થીને સાથી વિદ્યાર્થીઓ દ્વારા મારામારી

રાજકોટના ખંભાળિયામાં આવેલી સ્કૂલ ઓફ સાયન્સમાં એક વિદ્યાર્થીને સાથી વિદ્યાર્થીઓએ ક્રૂરતાથી માર માર્યો. વિદ્યાર્થીની તબિયત લથડતા તેને જૂનાગઢ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

ન્યૂઝ અપડેટ માટે follow કરો






























કચ્છમાં 12 વર્ષના સગીરનું ગળું કાપીને હત્યાકચ્છના રાપરમાં 12 વર્ષીય સગીરાનું ગળું કાપીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. આશ...
13/03/2025

કચ્છમાં 12 વર્ષના સગીરનું ગળું કાપીને હત્યા

કચ્છના રાપરમાં 12 વર્ષીય સગીરાનું ગળું કાપીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. આશંકા છે કે મોબાઈલ ગેમ 'ફ્રી ફાયર'ના કારણે સાથી સગીરોએ જ આ હત્યા કરી હોઈ શકે છે.

ન્યૂઝ અપડેટ માટે follow કરો






























ભાવનગરમાં યુવતીનું અપહરણ અને ગેંગરેપભાવનગરમાં એક યુવતીનું કારમાં અપહરણ કરીને ગેંગરેપ કરાયો હોવાની ઘટના સામે આવી છે. યુવત...
13/03/2025

ભાવનગરમાં યુવતીનું અપહરણ અને ગેંગરેપ

ભાવનગરમાં એક યુવતીનું કારમાં અપહરણ કરીને ગેંગરેપ કરાયો હોવાની ઘટના સામે આવી છે. યુવતીની ફરિયાદના આધારે, પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ન્યૂઝ અપડેટ માટે follow કરો






























સુરતમાં લૂંટ સાથે ગેંગરેપ કેસમાં 2053 પાનાની ચાર્જશીટ દાખલસુરતના પુણા વિસ્તારમાં 13 ફેબ્રુઆરીની રાત્રે બે અજાણ્યા શખ્સોએ...
13/03/2025

સુરતમાં લૂંટ સાથે ગેંગરેપ કેસમાં 2053 પાનાની ચાર્જશીટ દાખલ

સુરતના પુણા વિસ્તારમાં 13 ફેબ્રુઆરીની રાત્રે બે અજાણ્યા શખ્સોએ એક ઘરમાં ઘૂસી, પતિને બંધક બનાવી, પત્ની પર ગેંગરેપ આચર્યો અને 60,000 રૂપિયાની લૂંટ ચલાવી. પોલીસે 26 દિવસની અંદર 2053 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં આરોપીઓના વિરુદ્ધ પુરાવા રજૂ કરવામાં આવ્યા છે.

મહત્વના સમાચાર અપડેટ માટે follow કરો




























કુલપતિના બંગલાનો ઘેરાવ કરતા પહેલા જ NSUI કાર્યકર્તાઓની અટકાયત!ગુજરાત યુનિવર્સિટીના ફી વધારો મુદ્દે NSUIના કાર્યકર્તાઓએ ક...
11/03/2025

કુલપતિના બંગલાનો ઘેરાવ કરતા પહેલા જ NSUI કાર્યકર્તાઓની અટકાયત!

ગુજરાત યુનિવર્સિટીના ફી વધારો મુદ્દે NSUIના કાર્યકર્તાઓએ કુલપતિના બંગલાનો ઘેરાવ કરવાની તૈયારી કરી હતી, પરંતુ પોલીસએ તેમને ઘેરાવ કરતા પહેલા જ અટકાયત કરી. કેટલાક કાર્યકર્તાઓને પોલીસ બસમાં બેસાડીને લઈ જવામાં આવ્યા. ફી વધારો મુદ્દે વિદ્યાર્થી સંગઠનોએ આંદોલન શરૂ કર્યું છે અને તેઓએ તાત્કાલિક વધેલા ફી પાછા ખેંચવાની માંગ કરી છે.

ન્યૂઝ અપડેટ માટે follow કરો






























વિદ્યાર્થી સાથે દુષ્કર્મ – સંચાલકો પર ગંભીર આરોપ!ધંધૂકાના પચ્છમ છાત્રાલયમાં એક વિદ્યાર્થી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે...
11/03/2025

વિદ્યાર્થી સાથે દુષ્કર્મ – સંચાલકો પર ગંભીર આરોપ!

ધંધૂકાના પચ્છમ છાત્રાલયમાં એક વિદ્યાર્થી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. પીડિત પરિવારના આક્ષેપ અનુસાર, સ્કૂલ સંચાલકોએ આ મામલાને દબાવવા માટે CCTV ફૂટેજ ડીલીટ કરી નાખ્યા. અમદાવાદ ગ્રામ્ય DEOએ સ્કૂલ સંચાલકોને નોટિસ પાઠવી છે અને તપાસ માટે બોલાવ્યા છે. હાલ, આરોપી પાંચેય સગીર વિદ્યાર્થીને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ન્યૂઝ અપડેટ માટે follow કરો






























માત્ર બાઈક પાર્કિંગના મામલે પિતા-પુત્ર પર ઢોર માર!ગોંડલમાં રહેતા પિતા-પુત્ર સાથે કથિત રીતે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડે...
11/03/2025

માત્ર બાઈક પાર્કિંગના મામલે પિતા-પુત્ર પર ઢોર માર!

ગોંડલમાં રહેતા પિતા-પુત્ર સાથે કથિત રીતે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના લોકો દ્વારા મારપીટ કરાઈ. પીડિત પરિવારના જણાવ્યા અનુસાર, તેઓ તેમના બાઈકને ધારાસભ્યના બંગલા પાસે પાર્ક કરી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો. આ હુમલાના થોડા દિવસો બાદ યુવક ગુમ થયો અને પછી રાજકોટમાં મૃત હાલતમાં મળ્યો. પિતા ઈન્સાફ માટે લડી રહ્યા છે અને રાજસ્થાનના સાંસદે પણ આ મામલે CBI તપાસની માગ કરી છે.

ન્યૂઝ અપડેટ માટે follow કરો






























સપનાના દેશમાં સત્યનું કરુંણ અંત!સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના એક યુવકે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવાનો પ્ર...
11/03/2025

સપનાના દેશમાં સત્યનું કરુંણ અંત!

સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના એક યુવકે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો અને ભયંકર પરિસ્થિતિનો સામનો કર્યો. ડાયાબિટીસના દર્દી હોવાને કારણે યુવકને જરૂરી દવાઓ મળી નહીં, જેના કારણે તે બેહોશ થઈ ગયો અને અંતે કોમામાં સરી પડ્યો. તબીબી સારવાર ન મળવાના કારણે તેનું દુઃખદ મોત નિપજ્યું. આ દરમિયાન, તેની પત્ની અને સગીર પુત્ર નિકારાગુઆમાં ફસાઈ ગયા છે, જ્યારે વતનમાં માતા હજુ પણ આ સમગ્ર ઘટનાથી અજાણ છે.

ન્યૂઝ અપડેટ માટે follow કરો






























ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો જમાવડો વધ્યો ભીડને નિયંત્રિત કરવા રેલવે પોલીસ તૈનાતહોળી અને ધુળેટી તહેવારોને લઈને વતન જવા...
10/03/2025

ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો જમાવડો વધ્યો ભીડને નિયંત્રિત કરવા રેલવે પોલીસ તૈનાત

હોળી અને ધુળેટી તહેવારોને લઈને વતન જવા માટે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે

મોટાભાગના ટ્રેનમાં અતિવ્યસ્તતા વધી ગઈ છે અને મુસાફરો માટે બોગીઓમાં પ્રવેશ મેળવવો મુશ્કેલ બન્યું છે ભીડને કાબૂમાં રાખવા રેલવે સ્ટેશન પર વધારાની રેલવે પોલીસ તૈનાત કરવામાં આવી છે

મહત્વના સમાચાર અપડેટ માટે follow કરો




























Address

Vadodara
Vadodara
390002

Telephone

+918000011886

Website

Alerts

Be the first to know and let us send you an email when LIVE Vadodara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share