Mitesh Foundation Charitable Seva Trust Vadodara

Mitesh Foundation Charitable Seva Trust Vadodara Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mitesh Foundation Charitable Seva Trust Vadodara, Nonprofit Organization, 114, Navi Nagari at-Kashipura Post-Sarar near Por GIDC Road NH-48, Vadodara.
(2)

1) Malnutrition (Ku-posit) Children ke liye Food Help or milk help everyday. 2) Free Usebal Clothes.3) Women Gaynec Awerness Program or Free Distibution Sanitary napkin.4)Our NGO Needs 1000 People Who Can Donate Digital Platform Rs 101/Month.

19/04/2026

#મિતેષ ફાઉન્ડેશન ચેરીટેબલ સેવા ટ્રસ્ટ વડોદરા

19/04/2026

મિતેષ ફાઉન્ડેશન ચેરીટેબલ સેવા ટ્રસ્ટ વડોદરા
Socialist Mitesh Makwana
Anita VK Tadvi
Parmar Amit
rathwa
Mitesh Foundation Charitable Seva Trust Vadodara
Megha Rtw

19/04/2026
આજે મિતેષ ફાઉન્ડેશન ચેરીટેબલ સેવા ટ્રસ્ટ વડોદરા ખાતે કપડાં વિતરણ કાર્યક્રમ યોજાયો જેમાં કપડાં વિતરણ તરસાલી બંસલ મોલ પાસે...
19/04/2026

આજે મિતેષ ફાઉન્ડેશન ચેરીટેબલ સેવા ટ્રસ્ટ વડોદરા ખાતે કપડાં વિતરણ કાર્યક્રમ યોજાયો જેમાં કપડાં વિતરણ તરસાલી બંસલ મોલ પાસે આવેલ રોડ ની બાજુમાં રહેતા મજૂર વર્ગમાં કાર્ય કરતા લોકો સાથે અને તરસાલી ધન્યાવિ બ્રિજ પાસે આવેલ ઝૂપડપટ્ટી માં વિતરણ કરાવ્યું. જેમાં NGO પ્રમુખ ટ્રસ્ટી શ્રી મિતેષ મકવાણા સાહેબ અને સંસ્થા સંસ્થાપક શ્રી અમિત પરમાર સાહેબ શ્રી હાજર રહ્યા અને સંસ્થા ના એપ્રેંટીસ ના વિધાર્થી અનિતા તડવી અને LL.B ઇન્ટર્ન્શિપ ની વિધાર્થીની હેતલ રાઠવા હાજર રહ્યા. સંસ્થા દ્વારા સેવાઓ અત્યારે નાના નાના લેવલ પર કરી રહ્યા છે. જે દિવસે સંસ્થા પ્રમુખ ટ્રસ્ટી સાહેબ શ્રી ની કંપની મિતેષ ગ્રુપ એક મોટો બિઝનેસ કરતી થઈ જશે ત્યારે કંપની પ્રોફિટ 40 % NGO ને ડોનેશન મળશે અને સેવાઓમાં મોટા પાયે વધારો જોવા મળશે કેમ કે CSR ડોનેશન માટે NGO બોવ પ્રયાસ કરે છે પણ આજ ના સમાજ સેવાની ડિગ્રીમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ મોટી મોટી કંપનીમાં CSR હેડ બને પછી જે સમાજ સેવા માટે જે 2% કંપની પ્રોફિટ માંથી આપવાના હોય એમાં પણ 70% થી 95% રૂપિયા એમને પાછા જોવે જો પાછા ના આપો તો તમને CSR ડોનેશન નથી આપતા આજ ના સમાજ શિક્ષિત થઇ રહ્યો છે એની સાથે એક દમ લાલચુ પણ થઈ રહ્યો છે. પણ એઓ દિવસ જરૂર બદલાવ આવશે અને એ બદલાવ માટે મિતેષ ફાઉન્ડેશન ચેરીટેબલ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ ટ્રસ્ટી શ્રી મિતેષ મકવાણા દ્વારા પોતાનો પ્રયાસ ચાલી રહ્યો છે. બોવ જલ્દી પોતાની કંપની ને એક મોટા લેવલ પર લઈ જઈશ પોતાની જ ઈનકમ ના 80% સમાજ સેવા માટે દાન કરવામાં આવશે આજે એમની ઈનકમ 10,000 થી 30,000 ની વચ્ચે છે કેમકે કોઈ જોબ નથી બીઝનેશ છે એમ વહેલું મોડું થાય. આજે નાની ઈનકમ છે તો ડોનેશન નાનું પણ જ્યારે ઈનકમ મોટી બને જે 5 અંકડમ ગણતરી થઈ ત્યારે ડોનેશન પણ મોટું બનશે. અત્યારે અમેરિયા સેવાઓમાં ડોનર/ દાતાર બનવા ઈચ્છુક વ્યક્તિ અથવા કંપની અમારો આજે જ સંપર્ક કરો.

18/04/2026

*મિતેષ ફાઉન્ડેશન ચેરીટેબલ સેવા ટ્રસ્ટ વડોદરા*

*કપડાં વિતરણ કાર્યક્રમ તરસાલી*

કપડાં વિતરણ ની તારીખ : 19/04/2026.

વિતરણ ની સમય : સવારે 10 કલાકે.

કપડાં વિતરણ સ્થળ : તરસાલી ઓફિસ, પુષ્પમ હાઇટ્સ 2, સંગમ મારબલ ની બાજુમાં, હોટલ લિજેન્ડની સામે તરસાલી કપુરાઇ નેશનલ હાઇવે 48 તરસાલી બાયપાસ તરસાલી વડોદરા.

કપડાં વિતરણ કાર્યક્રમ નું આયોજન રાખેલ છે. જેમાં સંસ્થા સાથે જોડાયેલા દરેક સભ્યો, સ્વયંસેવકો અને સંસ્થાના ટ્રસ્ટીઓ હાજર રહેવા વિનંતી. વડોદરા થી જે પણ નવા સભ્યો બનવા ઈચ્છુક છે એ પણ આ કાર્યક્રમનો હિસ્સો બની શકો છો.

18/04/2026
With Vadodara Voice – I just got recognized as one of their top fans! 🎉
17/04/2026

With Vadodara Voice – I just got recognized as one of their top fans! 🎉

With My Baroda – I just got recognized as one of their top fans! 🎉
17/04/2026

With My Baroda – I just got recognized as one of their top fans! 🎉

Address

114, Navi Nagari At-Kashipura Post-Sarar Near Por GIDC Road NH-48
Vadodara
391243

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 10am - 5pm
Sunday 11am - 3pm

Telephone

+917874081264

Alerts

Be the first to know and let us send you an email when Mitesh Foundation Charitable Seva Trust Vadodara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Mitesh Foundation Charitable Seva Trust Vadodara:

Share