Kujun Foundation

Kujun Foundation kujun foundation is a section 8 company which deals in skill development and youth empowerment.

આપણા છોટાઉદેપુર જિલ્લા માં પોતાના ઔધોગિક એકમ માં રોજગારી ની તક આપી શકે તેવા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરીને ‘અમને કામ આપો’ની ...
18/05/2025

આપણા છોટાઉદેપુર જિલ્લા માં પોતાના ઔધોગિક એકમ માં રોજગારી ની તક આપી શકે તેવા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરીને ‘અમને કામ આપો’ની સમસ્યા ના ઉકેલ ની દિશામાં કદમ ભરી પોતે રોજગાર મેળવે અને સીધી કે આડકતરી રીતે અન્ય ને આપી શકે તેવા હેતુ થી કુજુન ફાઉન્ડેશન તથા સેન્ટર ફોર આંત્રપ્રિનયોરશીપ ડેવલોપમેંટ CED કામ કરી રહ્યું છે. ઉપરોક્ત “ entrepreneurship development training “તાલીમ માં ભાગ લેવા માટે ઓછા માં ઓછી ૧૮ વર્ષ ની ઉંમર હોવી જરૂરી છે તથા મર્યાદિત સીટ છે જેની નોંધ લેશો. એડમિશન લેવા માટે સંપર્ક કરો - 9925899913 CHIRAG PATEL (KUJUN FOUNDATION ). ટ્રેનીગ છોટાઉદેપુર ખાતે તા.૨૨ મે ૨૦૨૫ થી “ S N COLLEGE CLUB ROAD CHHOTAUDEPUR “ ખાતે રહશે. Contact - Chirag patel

Address

Vadodara

Alerts

Be the first to know and let us send you an email when Kujun Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kujun Foundation:

Share