06/12/2025
આજ રોજ અમારા સંસ્થા સેવ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી સંદિપ સિંઘ પર 8:30 વાગ્યા ની આસ પાસ આત્મિયા ગ્રાન્ડવિલા 2 જાંબુવા પાસે થી કોલ આવ્યો હતો કે અંદાજે 2 ફૂટ નો મગર આવી ચડ્યો હતો ત્યાર બાદ અમારી ટીમ ના વોલેન્ટીયર્સ લોકેશન પર પોહચી ને તપાસ કરતા 2 થી 3 ફૂટ નો મગર દેખવામા આવેલ હતો ત્યાર બાદ અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નાં nitin ભાઈ ને સાથે રાખી ને મગર ને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને વન વિભાગ ને સુપ્રત કરવામાં આવલે છે
આજ રીતે તમારા રહેણાક વિસ્તારમાં કોઈપણ વન્યજીવ દેખાય જેમ કે સાપ , મગર , અજગર , દીપડો જેવા તો અમારી સંસ્થા સેવ વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ નો સંપર્ક કરી શકો છો
મો. 9979955931
9979955932
સેવ વાઈલ્ડલાઈફ ટ્રસ્ટ સંદીપ સિંહ