13/08/2026
શ્રી વડોદરા ચાંપાનેરી મોઢ જ્ઞાતિની સમગ્ર પંચ દ્વારા આ જાહેરાત સમાજ ના વિઘ્નસંતોશીઓ માટે એક સુંદર પગલું છે..
🌸 સમાજ સેવા સ્વાર્થ માટે નહીં, જવાબદારી નિભાવવા માટે હોય છે. 🌸
અમુક લોકો દ્વારા સ્વાર્થ ના ધાર્મિક કાર્યક્રમો થઈ રહ્યા છે, અને અમુક લોકો ખોટા સંદેશાઓ ફેલાવાના કાવતરા રચી રહ્યા છે.
પણ અમારો રસ્તો થોડો અલગ છે.
અમે હાલમાં દેખાવ કરતાં સમાજના નાણાં, જવાબદારીઓ અને સમાજના હિતને પ્રાથમિકતા આપી છે.
₹14–15 લાખના સમાજના નાણાં ઉપયોગમાં ન આવી શકે એવી પરિસ્થિતિમાં પણ અમે બાળકોના રાષ્ટ્રપ્રેમ અને 15મી ઓગસ્ટનું મહત્વ જળવાઈ રહે તે માટે કાર્યક્રમ કરી રહ્યા છીએ. 🇮🇳
કારણ કે સમાજની સેવા તાળીઓ માટે નહીં, જવાબદારી માટે કરવામાં આવે છે.
એ દિવસે કદાચ અમારો કાર્યક્રમ સાદો હશે…
પણ અમારો હેતુ સાફ છે, ઈરાદો સ્પષ્ટ છે અને જવાબદારી સમાજ પ્રત્યે છે.
સમય બધું બતાવી દેશે—
કોણ સમાજ માટે ઊભું રહ્યું અને કોણ માત્ર દેખાવ માટે.
🙏 સમાજ પહેલાં • વ્યક્તિ પછી
🤝 એક સમાજ, શ્રેષ્ઠ સમાજ
શ્રી વડોદરા ચાંપાનેરી મોઢ જ્ઞાતિની સમગ્ર પંચ
Indian Bank RBI Says