Nature Lovers Vadodara

Nature Lovers Vadodara To make t world green and beautiful

15/03/2026
15/03/2026
06/11/2025

We are dedicating plantation of 1500 trees to all the soldiers of Indian Military forces who took part in Operation Sindoor and gave pride to India. We gave name to this park as

"SINDOOR PARK" to salute their brevery.

Jai Hind

Bharat mata ki jai

છોડ માં રણછોડ છે.






vadodara


https://www.instagram.com/reel/DQttwoIjTOJ/?igsh=MWxtNHpnbXJsM3hiYQ==

02/11/2025

Today plantation drive at Sevasi plot near Avalon green wood from 7.30 to 9. Am

11/09/2025

આજે તારીખ 11 sept 2025 ના સંદેશ માં એક ન્યૂઝ વાંચ્યા કે ભાયલી માં સાયકલ ટ્રેક બનાવવામાં કેટલાક વૃક્ષો નડતરરૂપ બની રહ્યા છે.
એક જવાબદાર અખબાર આવું કેવી રીતે છાપી શકે. વૃક્ષો નડતર રૂપ બનવા લાગ્યા.
વિકાસ કરાય પણ પ્રકૃતિ ના ભોગે તો નહીં જ. સાયકલ ટ્રેક અને walking ટ્રેક માં વૃક્ષો કેવી રીતે નડતર રૂપ થાય?????
ઇંગ્લેન્ડ માં જો ક્રિકેટ ગ્રાઉન્ડ માં એક ઝાડ રાખી શકાતું હોય તો સાયકલ ટ્રેક કે walking ટ્રેક માં કેમ નહીં.
એક ઝાડ ને તોડો છો ત્યારે તેમાં રહેલા કેટલા પક્ષીઓ ના ઘર છીનવાય જાય છે. ખિસકોલીઓ , ચકલીઓ મરી જાય છે.
હું સંદેશ ના auditor ને પૂછવા માંગુ છું કે તમારી કાર ને પાર્ક કરવા શું તમે ઝાડ નો છાયડો નથી ગોતતા.
શરમ આવી જોઈએ એક જવાબદાર અખબાર અને એના એડિટર ને આવું છાપતા પેહલા.ઊલટું સંદેશ અખબારે તો ઝાડો કપાતા હોય એનો વિરોધ કરવો જોઈએ
ઝાડ તો સાયકલ ટ્રેક અને walking ટ્રેક ની સુંદરતા વધારશે.
એમાં ચાલતા લોકો ત્યાં બે ઘડી બેસી શકશે , થાક ઉતરી શકશે.
મેહરબાની કરી હું સંદેશ, એના એડિટર, મ્યુનિસિપલ કમિશનર, મેયર, ward 10 ના બધા કોર્પોરેટર શ્રીઓ ને કે ઝાડો ન કપાવા દે. એક એક ઝાડ કિંમતી હોય છે. એમાં કેટલા વર્ષો વીતી જાય છે એને મોટું કરવા માં. અને આમ એને કાપી નાખવાનો વિચાર પણ n કરાય.
છોડ માં રણછોડ છે.

24/08/2025

The best ever mesmerizing gift , I ever get as a Nature Lover is this one from the one who herself is encyclopedia of art. Truly overwhelmed by getting the such wonderful gift from such wonderful artist Zankhana Barai .
Thanku So much.

I salute the thought of making such gift for me. જ્યારે આજ ના જમાનામાં લોકો ને કોઈ માટે ટાઇમ નથી હોતો ત્યારે આ બનાવવાનો વિચાર અને એ બનાવવા પાછળ ની મેહનત.
દિલ થી આભાર. અને આ ગિફ્ટ મને વધારે ને વધારે ઝાડો વાવવાની પ્રેરણા ચોક્કસ આપશે
ફરી થી દિલ થી આભાર zankhana

05/05/2025

Plantation is easy. But to maintain and grow is very difficult. ઉપર માથા થી લઈ નીચે પગ સુધી પરસેવો આવી જાય
# mission 242500trees in 2024-25

05/05/2025

Plantation is easy. But to maintain and grow is very difficult. ઉપર માથા થી લઈ નીચે પગ સુધી પરસેવો આવી જાય 🌳
Mission 2425 trees in 2024-25

Address

Vadodara
390007

Telephone

+919067119799

Website

Alerts

Be the first to know and let us send you an email when Nature Lovers Vadodara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Nature Lovers Vadodara:

Share